हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Post office Schemes
Post office schemes News
Business
Post Officeની ગજબની સ્કીમ; આ રીતે મળશે 8 લાખ, છે ને રોકાણકારો માટે ફાયદાની વાત
Post Office માં દરેક ઉંમર અને દરેક વર્ગ માટે સેવિગ્સ સ્કીમ્સ સંચાલિત કરવામાં આવે છે, જેમાં સુરક્ષિત રોકાણની ગેરંટી સાથે શાનદાર પણ રિટર્ન મળે છે. રિકરિંગ ડિપોઝિટ સ્કીમ પણ આમાં સામેલ એક શ્રેષ્ઠ વિકલ્પ છે.
Dec 15,2024, 11:17 AM IST
Post office Schemes
દિવાળીથી શરૂ કરો પોસ્ટ ઓફિસની Monthly Income Scheme માં રોકાણ, થશે સારો ફાયદો
Post Office Monthly Income Scheme: જો તમે પણ આ દિવાળીથી રોકાણ શરૂ કરવા ઈચ્છો છો તો તમે પોસ્ટ ઓફિસની મંથલી ઈનકમ સ્કીમમાં તમારા પૈસાનું રોકાણ કરી શકો છો. આ સ્કીમમાં રોકાણ કરી તમે સારો પ્રોફિટ મેળવી શકો છો.
Oct 23,2024, 16:59 PM IST
Post office
પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં દર મહિને મળશે 20,500 રૂપિયા, 5 વર્ષ સુધી નહીં રહે ચિંતા
જે લોકો રોકાણ કરવા ઈચ્છે છે તેની માટે પોસ્ટ ઓફિસ પાસે વિવિધ સ્કીમ છે. જો તમે સીનિયર સિટીઝન છો અને નિવૃત્તિ બાદ નિયમિત આવક જોઈએ તો પોસ્ટ ઓફિસની આ સ્કીમમાં રોકાણ કરી શકો છો.
Aug 31,2024, 19:35 PM IST
Business
Post Office ની ગજબની આ સ્કીમ... 2 લાખ તો માત્ર વ્યાજના મળશે, કરવું પડશે આટલું રોકાણ
Post Office Time Deposit Scheme: પોસ્ટ ઓફિસ ટાઈમ ડિપોઝીટ સ્કીમની આ પાંચ વર્ષની સ્કીમમાં પૈસાને સુરક્ષિત રાખવા ઉપરાંત રિટર્ન પણ મજબૂત છે.
Jul 21,2024, 13:23 PM IST
Post office Schemes
Post Office ની આ સ્કીમમાં પૈસા ડબલ કરવાની ગેરંટી આપે છે સરકાર, જાણો વિગત
Post Office Scheme- પોસ્ટ ઓફિસમાં ઘણી સ્કીમ્સ ચલાવવામાં આવે છે. તેમાંથી એક સ્કીમ છે કિસાન વિકાસ પત્ર (Kisan Vikas Patra- KVP). આ સ્કીમ ગેરેન્ટેડ રિટર્ન વાળી છે અને તેમાં કોઈપણ ભારતીય નાગરિક રોકાણ કરી શકે છે. તમે આ સ્કીમ દ્વારા મોટું ફંડ ભેગું કરી શકો છો.
May 22,2024, 14:56 PM IST
Post Office Monthly income Scheme
Post Office ની આ સ્કીમથી વર્ષે કરો 1,11,000 રૂપિયાની કમાણી, જાણો વિગત
જો તમે પણ દર મહિને એક રેગ્યુલર આવકની વ્યવસ્થા કરવા ઈચ્છો છો તો આ મામલામાં પોસ્ટ ઓફિસની મંથલી ઇનકમ સ્કીમ (Post Office Monthly Income Scheme)તમારી મદદ કરી શકે છે. આ સ્કીમમાં તમે વાર્ષિક 1,11,000 રૂપિયા અને દર મહિને 9250 રૂપિયા સુધીની કમાણી કરી શકો છો. જાણો આ સ્કીમની ખાસ વાતો....
Apr 14,2024, 16:51 PM IST
Post office Schemes
પોસ્ટ ઓફિસની આ બે સ્કીમમાં રોકાણ કરીને મહિલાઓ બની શકે છે અમીર, મળશે લાખોનું વળતર!
Post Office Scheme: પોસ્ટ ઓફિસની ઘણી એવી યોજનાઓ છે જે ખાસ કરીને મહિલાઓની જરૂરિયાતોને ધ્યાનમાં રાખીને બનાવવામાં આવી છે. ચાલો તેમની વિગતો વિશે જાણીએ.
Jan 25,2024, 16:42 PM IST
Post office
રોકાણના પાંચ બેસ્ટ ઓપ્શન- 5 વર્ષમાં જોરદાર રિટર્ન, જાણો કેટલું મળશે વ્યાજ
જો તમે પણ કોઈ ઈન્વેસ્ટમેન્ટ સ્કીમ શોધી રહ્યાં છો તેમાં તમને ઓછા સમયમાં સારૂ રિટર્ન મળે તો અહીં તમને તેની જાણકારી મળી જશે. આવો જાણીએ તેવી સ્કીમ્સ, અને તેના પર મળતા વ્યાજની ગણતરી.
Aug 24,2023, 15:37 PM IST
Govt Savings Schemes
રોકાણ પર જોઈએ શાનદાર રિટર્ન અને ટેક્સમાં છૂટ તો આ સરકારી યોજનાઓ છે બચત માટે શ્રેષ્ઠ
Govt Savings Schemes: અહીં અમે તમને કેટલીક એવી સરકારી બચત યોજનાઓ વિશે જણાવી રહ્યા છીએ, જેને તમે તમારી બચત પર સારું વળતર મેળવવા માટે પસંદ કરી શકો છો. સરકારની આ બચત યોજનાઓ લોકો માટે ખૂબ જ ફાયદાકારક છે.
Apr 10,2023, 17:11 PM IST
Post office
Post Office Schemes: આ 10 પોસ્ટ ઓફિસ સ્કીમમાં કરો રોકાણ, મળશે 8.2 ટકા સુધીનું વ્યાજ
પોસ્ટ ઓફિસના પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં રોકાણ કરીને તમે નોકરી કર્યા વિના પણ ભવિષ્ય નિધિનો લાભ લઈ શકો છો. આ સ્કીમ હેઠળ ગ્રાહકોને 7.1 ટકાના દરે વ્યાજ મળે છે.
Apr 8,2023, 8:33 AM IST
એફડી
અહીં આટલા ઓછા સમયમાં ડબલ થઇ જશે પૈસા,રોકાણ કરતાં પહેલાં જરૂર વાંચો
હાલમાં જો તમે રોકાણ કરવા માંગો છો તો તેના માટે ઘણા ઓપ્શન છે. આ તમારા પર નિર્ભર કરે છે કે તમે તમારા સેવિંગ્સ પર કેટલું જોખમ ઉઠાવવા માંગો છો. વધુ જોખમ ઉઠાવતાં વધુ રિટર્ન મળશે, ઓછા જોખમ માટે પણ ઘણા વિકલ્પ છે. તેનાથી ઇતર જો તમે પરંપરાગત રીતે સુરક્ષિત રોકાણ કરવા માંગો છો તો પણ વિકલ્પ છે. જ્યાં સારું રિટર્ન મળે છે. આ આર્ટિકલમાં રોકાણના કેટલાક વિકલ્પો વિશે જણાવવામાં આવી રહ્યું છે, જેમાં ખતરાનો કોઇ અવકાશ નથી.
May 14,2019, 8:54 AM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી