हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Predictions of Ambalal Patel
Predictions of ambalal patel News
Predictions of Ambalal Patel
વરસાદનો ખતરો નહીં, આ છે ભૂક્કા કાઢી નાંખે તેવી આગાહી! જાણો અંબાલાલ પટેલની આગાહી
Ambalal Patel Gujarat Cold Forecast: ગુજરાતમાં અચાનક હવામાનમાં પલટો આવ્યો છે. રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ છે. જેના કારણે પ્રદેશમાં ઠંડી વધી ગઈ છે. સવારથી જ ધુમ્મસ છવાયેલું વાતાવરણ છે, જેના કારણે વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, રાજ્યમાં 26થી 28 ડિસેમ્બરના રોજ કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ થઈ શકે છે.
Dec 25,2024, 7:54 AM IST
Predictions of Ambalal Patel
ઠંડી વચ્ચે આ જિલ્લાઓમાં આવશે આફતનો વરસાદ, અંબાલાલ અને પરેશ ગોસ્વામીએ કરી આગાહી
ભારત હવામાન વિભાગ (IMD) એ સમગ્ર દેશમાં હવામાનમાં ફેરફારની આગાહી કરતા 12 રાજ્યોમાં વરસાદ અને કરા પડવાની ચેતવણી જારી કરી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના પ્રભાવને કારણે પશ્ચિમ હિમાલયમાં વરસાદ અને હિમવર્ષાની શક્યતા છે. ગુજરાતમાં પણ આ દરમિયાન વાતાવરણમાં પલટો આવશે અને વરસાદ પડવાનો છે. હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ અને પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે.
Dec 24,2024, 16:57 PM IST
gujarat weather forecast
ખેતરમાં ઉભો પાક હોય તો ખાસ જાણી લેજો! અંબાલાલ પટેલની ગુજરાતના ખેડૂતોને ખાસ સલાહ
Gujarat Weather Forecast : ગુજરાતમાં ભૂકંપની સચોટ આગાહી કરનાર અંબાલાલ પટેલે ગુજરાતમાં ખેડૂતો માટે એક મોટી આગાહી કરી છે. હાલ તો રાજ્યમાં કાતિલ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. પરંતુ જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં હજું કપરા દિવસો આવી શકે છે, એટલે કે હજું ઠંડી વધવાની આગાહી કરી છે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કાતિલ ઠંડી અનુભવાશે.
Jan 25,2024, 17:09 PM IST
ગુજરાત હવામાન આગાહી
અંબાલાલનો વધુ એક મોટો ધડાકો! ધડાધડ જાહેર કરી તારીખો, ગુજરાતમાં આવશે આ મોટું સંક્ટ
Gujarat Weather Forecast: ગુજરાતમાં ફરી કાતિલ ઠંડીની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી વધશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કાતિલ ઠંડી અનુભવાશે. તો ગુજરાતના કેટલાક ભાગોમાં 10 ડિગ્રીની નીચે તાપમાન જઈ શકે છે. જેથી હિમવર્ષા જેવો અનુભવ થશે. આગાહીકાર અંબાલાલ પટેલની આગાહી કહે છે કે, 26 થી 29 જાન્યુઆરીમાં નક્ષત્ર અને ગ્રહો જળદાયક નક્ષત્ર નાડીમાં ઉપસ્થિત છે. મંગળ, બુધ ગ્રહનો વાયુ વાહક તરફ યોગ છે. જાન્યુઆરીના અંતમાં મજબૂત હિમવર્ષાની શક્યતા રહેતા વાદળો આવશે. એ સમયે ઠંડીમાં ઘટાડો થશે. વાદળો આવવાની શક્યતા રહેતા આગામી સપ્તાહમાં લઘુત્તમ તાપમાન વધવાની શક્યતા છે.
Jan 24,2024, 18:50 PM IST
gujarat weather forecast
આ આગાહી સાચી થઈ તો....! કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉ. ગુજરાત માટે ફરી અંબાલાલના ભારે બોલ!
Gujarat Weather Updates: ગુજરાતમાં ફરી કાતિલ ઠંડીની આગાહીકાર અંબાલાલ પટેલે આગાહી કરી છે. જાન્યુઆરીના અંત અને ફેબ્રુઆરીની શરૂઆતમાં ઠંડી વધશે. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં કાતિલ ઠંડી અનુભવાશે. તો ગુજરાતના કેટલાક ભાગોમાં 10 ડિગ્રીની નીચે તાપમાન જઈ શકે છે. જેથી હિમવર્ષા જેવો અનુભવ થશે.
Jan 23,2024, 19:09 PM IST
Ahmedabad
ફરી વળ્યાં છે મેઘરાજા! આગામી 3 કલાકમાં આ વિસ્તારોમાં ફૂંકાશે પવન, તૂટી પડશે વરસાદ
Gujarat Rains: ગુજરાતમાં મેઘરાજાએ પાંચમા રાઉન્ડમાં અનેક જગ્યાએ ધબધબાટી બોલાવી છે. ત્યારે હાલ હવામાન વિભાગ દ્વારા આગામી ત્રણ કલાકને લઇને એક મોટી આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ સાબરકાંઠામાં અને ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાતમાં વીજળીના કડાકા ભડાકા સાથે મધ્યમ વરસાદની આગાહી કરાઈ છે.
Sep 16,2023, 19:58 PM IST
Ambalal Patel
લખી રાખજો! ડંકાની ચોટ પર આ તારીખથી ગુજરાતમાં શરૂ થશે આફતનો વરસાદ, અંબાલાલની ભયાનક આગ
Ambalal Patel, Gujarat Rain Prediction: ગુજરાતમાં દક્ષિણ ગુજરાત બાદ સૌરાષ્ટ્રમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ત્યારે ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે એક આગાહી કરીને સો કોઈને ચોંકાવી દીધી છે. આજે રાજ્યના 5 જિલ્લા માટે જાહેર ઓરેન્જ એલર્ટ કરાયું છે. 5 જિલ્લાઓમાં ભારે વરસાદની આગાાહી કરવામાં આવી છે. કચ્છ, બનાસકાંઠા, પાટણમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. તો 16 જિલ્લાઓમાં યલો એલર્ટ જાહેર કરાયું છે.
Jul 10,2023, 20:15 PM IST
Ambalal Patel
હવે શરૂ થશે ગુજરાતમાં આફતનો વરસાદ! નદીઓમાં પૂરની સ્થિતિ બનશે, જાણો અંબાલાલની આગાહી
Ambalal Patel, Gujarat Rain Prediction: ગુજરાતના અંબાલાલ પટેલે ફરી ભારે વરસાદની આગાહી કરી છે. અંબાલાલ પટેલે આગામી 36 કલાકમાં ફરી એક વખત ધમાકેદાર વરસાદ માટે તૈયાર રહેવા જણાવી દીધું છે. એટલું જ નહીં, સૌરાષ્ટ્ર-દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદનું અનુમાન કર્યું છે. સાથે ગુજરાતની અમુક નદીઓમાં ભારે વરસાદને પગલે પૂરની સ્થિતિ ઉભી થઈ શકે છે.
Jul 6,2023, 12:14 PM IST
ambalal patel ni agahi
અંબાલાલે કહ્યું; આ આગાહીથી બચીને રહેજો, જાણો ક્યારે આવશે વાવાઝોડું? ક્યાં મચશે તબાહી
આગામી મે મહિનાને લઇ અંબાલાલ પટેલ દ્વારા ફરી એકવાર મોટી આગાહી કરાઈ છે, જેમાં આગામી મે મહિનામાં પણ ઉનાળે ચોમાસા જેવો માહોલ સર્જાવાની આગાહી કરવામાં આવી છે.
Apr 30,2023, 18:28 PM IST
Trending news
8th Pay Commission
આઠમું પગાર પંચ લાગૂ થશે તો શું મોંઘવારી ભથ્થું શૂન્ય થઈ જશે? સરકારી કર્મચારીઓ જાણો
Ghee
આ ટીપ્સ ફોલો કરી ઘી બનાવજો, દાણેદાર ઘીથી ડબ્બો ભરાશે, ઘીની સુગંધ પાડોશીઓ સુધી જાશે
Ahmedabad
ખ્યાતિકાંડનો મુખ્ય સૂત્રધાર કાર્તિક પટેલ પકડાયો, કાંડ થતા જ ઓસ્ટ્રેલિયાથી દુબઈ ભાગી
Saif Ali Khan
સૈફ કેસમાં ક્રાઈમ બ્રાન્ચે બાન્દ્રા પોલીસ પર ફોડ્યું ઠીકરું, નિષ્ફળતાઓ ગણાવી દીધી
Saif Ali Khan
સૈફ અલીના શરીરમાં ફસાયો હતો આ ટુકડો, લોહીથી લથબથ અવસ્થામાં હોસ્પિટલ પહોંચ્યો હતો સૈફ
shukra gochar 2025
શુક્ર ગ્રહ ઉચ્ચ રાશિમાં પ્રવેશ કરશે, 5 રાશિવાળા 31 મે સુધી ભોગવશે રાજા જેવો વૈભવ
Coffee
સવારે 1 કપ કોફી પીવાથી દૂર થાય છે હાર્ટની અનેક બીમારીઓ!જાણો રિસર્ચમાં શું થયા ખુલાસો
Bangladeshi national
સુરતમાં ગેરકાયદેસર વસવાટ કરતો બાંગ્લાદેશી ઝડપાયો, ઝુપડપટ્ટીમાં ભાડે રહેતો હતો
Mauni Amavasya
મૌની અમાવસ્યા પર બની રહ્યો છે અદ્ભૂત સંયોગ, 3 રાશિઓને થશે અપાર ધન લાભ
Pan Baba
વિવિધ બાબાઓએ કુંભમાં જગાવ્યું આકર્ષણ, કાંટાવાળા બાબા, કબૂતર બાબા ચર્ચામાં