हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
psu stock
Psu stock News
psu stock
બજેટ બાદ આ 10 શેરમાં રોકેટની સ્પીડે વધારો, એક જ દિવસમાં રોકાણકારો માલામાલ !
Huge Return: બજેટના દિવસે શેર માર્કેટમાં વધારા ઘટાડાનો ટ્રેંડ જોવા મળ્યો હતો, જેના કારણે રોકાણકારો મુંઝાયા હતા, જો કે બજારમાં સવારમાં સારી શરૂઆત થઈ હતી, જો કે સાંજ સુધીમાં શેર બજાર થોડા ઘટાડા સાથે બંધ થયું હતું, તેમ છતા ઘણા સ્ટોક હતા, જેમાં મોટા, મિડ અને સ્મોલ કેપના આ શેરોએ રોકાણકારોને સમૃદ્ધ બનાવ્યા હતા.
Feb 2,2025, 10:33 AM IST
MGL Guidance
PSU Stock: ખરીદી લેજો આ સરકારી શેર બનશે સવા શેર, બ્રોકરેજે કહ્યું- ₹1670 જશે ભાવ
Mahanagar Gas Share Price: લોકસભાની ચૂંટણી પુરી થયા બાદ અને નવી સરકારની રચના બાદ ફરી એકવાર PSU Stocks ફોકસમાં છે. બજાર એક્ઝિટ પોલના પોતાના રેકોર્ડથી આગળ વધી ગયું છે. સાથે જ એકવાર ફરી સરકારી શેરોને લઇને પોઝિટિવ સેંટીમેન્ટ છે. એવામાં એક એવા સ્ટોકની ચર્ચા થઇ રહી છે જે સરકારી તો છે જ, Oil & Gas સેક્ટર પણ છે. વાત કરી થઇ રહી છે Mahanagar Gas Ltd. ની. આ સ્ટોક પર બ્રોકરેજ હાઉસિસ તરફથી તેજીની સલાહ આપવામાં આવી છે. Jefferies, UBS, Antique, MOFSL એ તેના પર ખરીદીની સ્લાહ આપી છે. કંપનીએ અત્યારે વીકએન્ડ પર પોતાની એનાલિસ્ટ મીટ કરી છે, જેમાંથી તેમનું માર્ગદર્શન બહાર આવ્યું છે.
Jun 11,2024, 9:57 AM IST
stock market news
આ અંબાણીનો શેર છે કે રૂપિયા છાપવાનું મશીન, 10000ને બનાવી દીધા 2 લાખ રૂપિયા
Mukesh Ambaniની રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝે વર્ષ 2020માં ટેક્સટાઈલ્સ ઈન્ડસ્ટ્રીઝની જાયન્ટ કંપની આલોક ઇન્ડસ્ટ્રીઝને JM Financial And Reconstructions સાથે મળીને હસ્તગત કરી હતી, ત્યારથી આ શેરની કિંમતમાં જોરદાર ઉછાળો આવ્યો છે.
Mar 22,2024, 21:01 PM IST
psu stock
પેની સ્ટોક પર ફિદા છે LIC સહિત ઘણી સરકારી બેન્ક, કિંમત 2 રૂપિયાથી પણ ઓછી
છેલ્લા એક વર્ષમાં ભારતીય શેર બજારમાં સારી તેજી જોવા મળી છે. અનેક પેની સ્ટોકે પણ રોકાણકારોને માલામાલ બનાવ્યા છે. જે પેની સ્ટોકે શાનદાર પ્રદર્શન કર્યું તેમાં જીટીએલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર પણ છે. આ કંપનીમાં અનેક દિગ્ગજ બેન્કોનું રોકાણ પણ છે.
Mar 9,2024, 20:18 PM IST
Business News
રોકેટની જેમ ઉડ્યો આ સરકારી કંપનીનો શેર! જેની પાસે છે એ તો કરી રહ્યાં છે તગડી કમાણી
Multibagger PSU Stock: NBCC સ્ટોકે માત્ર 6 મહિનામાં રોકાણકારોને 100 ટકાથી વધુ વળતર આપ્યું છે. ઓર્ડરના સમાચાર પછી, શેર તેની 52-સપ્તાહની ટોચની નજીક ટ્રેડ કરી રહ્યો છે, જે 85.93 રૂપિયા છે. સરકારી કંપની મજા મજા કરાવી દેશે, 6 મહિનામાં જ રૂપિયા ડબલ કરનાર કંપનીને મળ્યા કરોડોના ઓર્ડર...
Dec 19,2023, 10:00 AM IST
Trending news
patidar anamat andolan
હાર્દિકને લીલા તોરણે ભાજપમાં લઈ MLA બનાવ્યું તેનું દુખ, કોણે કહ્યું આવું...?
Digital Revolution
ગુજરાત સરકારની આ યોજનામાં મળે છે 4 લાખની સહાય : કોને, કેવી રીતે મળશે આ સહાય જાણો
RBI
50 લાખની હોમ લોન પર મહિને 788 રૂની બચત, જાણો 20 અને 30 લાખની લોન પર કેટલી થશે બચત?
Negative Mindset
એકલા પડો એટલે મનમાં ખરાબ વિચારો આવવા લાગે છે? ખોટા વિચારોને દુર કરી દેશે આ 5 કામ
Karnataka Govt Hospital Blunder
ભારે કરી! ઘા પર ટાંકા લેવાને બદલે નર્સે ચોંટાડી દીધું ફેવીક્વિક, જાણો શુ બની છે ઘટના
Gold rate
Good News! સોનાના ભાવ ઘટ્યા, જો ખરીદવાનું વિચારતા હોવ તો જલદીથી લેટેસ્ટ રેટ ચેક કરો
Jaya Ekadashi 2025
કઈ તારીખે છે જયા એકાદશી ? સાંજના સમયે કરી લેજો આ કામ, દુર થઈ જશે પૈસાની તંગી
Champions Trophy 2025
તો શું ચેમ્પિયન્સ ટ્રોફી નહીં રમે બુમરાહ? આ ખેલાડીના વન-ડે ડેબ્યૂથી મળ્યો મોટો સંકેત
Gujarat Highcourt
ગુજરાતમાં નવી ચર્ચા શરૂ : મરઘી પક્ષી છે કે પ્રાણી? હાઈકોર્ટે સરકાર પાસે માંગ્યો જવાબ
Maha Kumbh
મહાકુંભ ક્ષેત્રમાં ફરીથી લાગી ભયંકર આગ, સેક્ટર-18 શંકરાચાર્ય રોડનો પંડાલ આગની ઝપેટમા