हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
PT Jadeja
Pt jadeja News
Kanu Desai controversy
કનુ દેસાઇના વાણી વિલાસ બાદ જસદણમાં કોળી સમાજે આપ્યું આવેદન, પીટી જાડેજા પણ હાજર...
કનુ દેસાઇના વાણી વિલાસ બાદ જસદણમાં કોળી સમાજે આપ્યું આવેદન, ક્ષત્રિય સમાજના પીટી જાડેજા પણ હાજર...
May 6,2024, 19:26 PM IST
padmini baa vala
કિર્તી પટેલના વાયરલ વીડિયો અંગે પદ્મિનીબાએ કહ્યું- અમુક તત્વો મને બદનામ કરવા માગે છે
Loksabha Election 2024: ક્ષત્રિય સંસ્થાઓની સંકલન સમિતિથી અંતર બનાવીને ચાલતાં પદ્મિનીબા વાળા ફરી સામે આવ્યાં છે અને સમગ્ર મુદ્દાને રાજકીય રંગ આપવાના આરોપ સાથે સમિતિની ટીકા કરી છે. પદ્મિનીબાએ આજે ફરી એકવાર પ્રેસ કોન્ફરન્સ કરીને સંકલન સમિતિ પર મોટા આક્ષેપ કર્યા છે.
Apr 27,2024, 18:40 PM IST
PT Jadeja
રૂપાલાએ બદલી જીતની રણનીતિ! ક્ષત્રિય આંદોલનથી લીડમાં ઘટાડો છતાં ભાજપનું પલડું ભારે
Loksabha Election 2024 ભાજપનાં ઉમેદવાર પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજ પર ટીપ્પણી કરતા ક્ષત્રિય સમાજ રોષે ભરાયો છે. ક્ષત્રિય આંદોલનને કારણે આ બેઠક ટોક ઓફ ધ સ્ટેટ બની છે. એટલું જ નહિં પરશોત્તમ રૂપાલાની લીડમાં ઘટાડો થવાની શક્યતાને કારણે તેને પોતાની રણનીતિ બદલી છે. જોકે ક્ષત્રિય આંદોલનને કારણે સુષ્ક હાલતમાં રહેલી કોંગ્રેસમાં પણ નવા પ્રાણ ફુંકાયા છે.
Apr 26,2024, 17:40 PM IST
breaking news
જામસાહેબ પર આ શું બોલી ગયા પી.ટી.જાડેજા? રૂપાલા સામે અપનાવી નવી રણનીતિ
Loksabha Election 2024: પાટણના વાળીનાથ ચોક પર આવેલા રાજપૂત છાત્રાલય ખાતે ક્ષત્રિયોનું અસ્મિતા સંમેલન યોજાયુ હતું. આ સંમેલનમાં બનાસકાંઠા, મહેસાણા અને પાટણ જિલ્લાના મોટી સંખ્યામાં ક્ષત્રિય સમાજના લોકો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં જામસાહેબે રૂપાલાને માફ કરવા માટે લખેલા પત્ર પર પણ ક્ષત્રિયોમાં આક્રોશ જોવા મળ્યો હતો.
Apr 11,2024, 16:50 PM IST
breaking news
'24 કલાકમાં નિવેદન બદલવાનું કારણ શું? આના કરતાં ના બોલ્યા હોત તો સારું હતું'
Loksabha Election 2024: ક્ષત્રિય સમાજના રાષ્ટ્રીય અગ્રણી પી.ટી જાડેજાએ જામનગરના જામ સાહેબને આડેહાથ લીધા હતા. તેમણે કહ્યું કે જામ સાહેબનું નિવેદન સાંભળી દુઃખ થયું. જામ સાહેબ તમારા દિલના દરવાજા જામ થઈ ગયા છે. આ બેટી દીકરી માટે... 24 કલાકમાં નિવેદન બદલવાનું કારણ શું આના કરતાં ના બોલ્યા હોત તો સારું હતું.
Apr 10,2024, 22:22 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી