हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Rafale fighter aircraft
Rafale fighter aircraft News
Rafale Aircraft
ફ્રાન્સથી જામનગર એરબેઝ પહોંચ્યા 3 રાફેલ વિમાન, અંબાલા એરબેઝ જવા થશે રવાના
ભારતને આજે રાફેલની બીજી ખેપ મળી છે. રાફેલ વિમાન (Rafale Jet) ફ્રાન્સથી સીધા આજે ગુજરાતના જામનગર એરબેઝ (Jamnagar Airbase) પહોંચી ગયા છે. ત્યારે અહીં એક બ્રેક બાદ ત્રણ રાફેલ અંબાલા જવા રવાના થશે. જામનગર એરબેઝ પર તેના માટે પૂરતી તૈયારી કરવામાં આવી છે. જામનગરથી રાફેલ અંબાલા એરબેઝ જવા રવાના થશે. જ્યારે રાફેલનું પ્રથમ ગ્રૂપ હરિયાણાના અંબાલા પહોંચ્યું, ત્યારથી જ અધિકારીઓ રાફેલના બીજી ગ્રૂપના સ્વાગત માટે તૈયાર હતા.
Nov 4,2020, 22:12 PM IST
Rafale
રાફેલ ફાઇટર પ્લેન માટે ભારતે જોવી પડશે રાહ, ફ્રાન્સે આપ્યું આ કારણ
ભારતીય વાયુસેના (Indian Air Force)ને ફ્રાન્સ (France)થી મળનાર 4 નવા રાફેલ ફાઇટર એરક્રાફ્ટ (Rafale Fighter Aircraft) માટે થોડી રાહ જોવી પડી શકે છે. આ પહેલા આ એરક્રાફ્ટ મે મહિનામાં ભારત પહોંચવાના હતા પરંતુ હવે ફ્રાન્સના મેરિનાકમાં રાફેલની ફેક્ટરીમાં કોરોનાના કારણેથી થયેલા લોકડાઉનથી કામકાજ ઠપ છે. તમને જણાવી દઇએ કે, ફ્રાન્સ કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત દેશોમાંથી એક છે. અહીં કોરોનાથી અત્યાર સુધીમાં 1 લાખ 78 હજાર 870 દર્દીઓ સંક્રમિત થયા છે અને 27 હજાર 425 લોકોના મોત થયા છે.
May 15,2020, 18:35 PM IST
રાફેલ ડીલ
રાફેલ ડીલ: સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને સોગંદનામું રજૂ કરવા આપી મંજૂરી
કેન્દ્ર સરકારની તરફથી આજે ચીફ જસ્ટિસની બેંચથી સોગંદનામું દાખલ કરવાની મંજૂરી મળી ગઇ હતી. જેને કોર્ટે મંજૂર કરી છે. આવતીકાલે આ મામલે બપોર 3 વાગે સુનાવણી કરવામાં આવશે.
Mar 13,2019, 13:11 PM IST
રાફેલ વિમાન
જેના પર મચ્યું છે ઘમસાણ, તે રાફેલ વિમાનની ખુબીઓ જાણી દંગ રહેશો
રાફેલ ડીલને લઈને મચેલા ઘમાસાણ વચ્ચે ઈન્ડિયન એરફોર્સ વર્ષના અંત સુધીમાં પાઈલટ્સના એક ગ્રુપને રાફેલ વિમાનની ટ્રેનિંગ માટે ફ્રાન્સ મોકલવાની તૈયારી કરી રહી છે.
Sep 13,2018, 8:17 AM IST
Congress-BJP
કોંગ્રેસે દિલ્હીમાં કાઢી રાફેલ પરેડ, મોદી સરકાર પર કર્યા આકરા પ્રહાર
દિલ્હીના કનોટ પ્લેસમાં કોંગ્રેસે રિપબ્લિક પરેડની જેમ જ રાફેલ પરેડ કાઢી અને સરકારને ઘેરવાોન પ્રયાસ કર્યો હતો
Sep 8,2018, 19:03 PM IST
Trending news
Vadodara Municipal Corporation
વડોદરા પાલિકાનો મોટો નિર્ણય, હવે શહેરના જાહેર રસ્તાઓ પર નહીં જોવા મળે હોર્ડિંગ્સ
Urine Infection
Health Tips: પેશાબમાં થતી બળતરાને શાંત કરવા અપનાવો આ 3 દેશી ઈલાજ, તુરંત મળશે આરામ
Asparagus Plant
અમલા, મોરિંગા નહીં! આ છોડનું પણ કરો સેવન, શરીરને મળશે અદ્ભુત ફાયદા
indians
ગુજરાતથી કેનેડા, પછી અમેરિકા! એજન્ટોની કાળી કરતૂતનો ખુલાસો, આ રીતે થાય છે ઘૂષણખોરી
MS Dhoni
ધોનીનો આ દોસ્ત ઘર ચલાવવા માટે બની ગયો બસ ડ્રાઈવર, વર્લ્ડ કપફાઈનલ રમી ચૂક્યો છે
Gir Forest
ગુજરાતમાં અહી બની રહ્યો છે નવો લાયન કોરિડોર! નવા ગીરમાં વિહરતા જોવા મળશે વનરાજ
NCC share price
તૂટીને 11 મહિનાના લો પર પહોંચ્યો આ શેર, પરિણામ બાદ લોકો ધડાધડ વેચી રહ્યાં છે શેર
Indian Army
ભારતીય સેનાએ 7 પાકિસ્તાની ઘૂસણખોરોને ઠાર કર્યા, જેમાંથી 3 પાકિસ્તાની સૈનિક
Ratan Tata Will
રતન ટાટાની વસિયતમાં મોટો ખુલાસો, આ અજાણ્યા વ્યક્તિને મળશે 500 કરોડ રૂપિયા
Vaddoara
હરણી બોટકાંડમાં સૌથી મોટા અપડેટ : ઘટનાના એક વર્ષ બાદ મૃતકો માટે જાહેર કરાયું વળતર