हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
rann utsav
Rann utsav News
gujarat government
કચ્છવાસીઓને ગુજરાત સરકારની મોટી ભેટ, 45 કિમીનો ફોર લેન હાઈ સ્પીડ કોરીડોર બનશે
Gujarat Government Big Decision : ભૂજ નખત્રાણા ૪૫ કિ.મી. રોડ ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર તરીકે વિકસાવાશે... મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ફોર લેન હાઈ સ્પિડ કોરીડોર રોડ માટે ૯૩૭ કરોડ રૂપિયા મંજુર કર્યા... માતાના મઢ, ધોરડો, સફેદ રણ જેવા પ્રવાસન સ્થળે જવામાં આ માર્ગ ફોર લેન થવાથી સુગમતા થશે
Dec 7,2024, 15:54 PM IST
rann utsav
કચ્છ રણોત્સવ.. સંસ્કૃતિ અને પર્યટનનો અનોખો સંગમ, આ રીતે બદલાઈ ઉજ્જડ જમીનની રંગત
Kutch Rann Utsav: રણોત્સવ એ માત્ર પ્રવાસન સ્થળ નથી પરંતુ તે કચ્છના આત્માની ઉજવણી પણ છે. આ તહેવાર સ્થાનિક કલાકારો, કારીગરો અને સેવા પ્રદાતાઓ માટે આજીવિકાનું મુખ્ય સાધન બની ગયું છે. જો કચ્છ નહીં દેખા તો કુછ આ કહેવત રણ ઉત્સવ પર એકદમ બંધબેસે છે.
Nov 27,2024, 22:55 PM IST
Gujarat Tourism
કચ્છ રણ ઉત્સવ શરૂ થઈ ગયો, ટેન્ટી સિટીથી આવી સુંદર તસવીરો, PHOTOs
Kutch Rann Utsav રાજેન્દ્ર ઠક્કર/કચ્છ : વિશ્વના પ્રવાસીઓને આકર્ષિત કરતા કચ્છના પ્રસિદ્ધ સફેદ રણમાં ટેન્ટસીટીમાં રણોત્સવનો પ્રારંભ થઈ ચૂક્યો છે. આ વર્ષે રણોત્સવ 15 માર્ચ સુધી ચાલશે. રણોત્સવના પ્રારંભે જ પ્રવાસીઓ ઉમટ્યા હતા. રણોત્સવ જ્યાં યોજાય છે તે ધોરડો ગામને તાજેતરમાં જ યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજનો એવોર્ડ પણ મળ્યો છે.
Nov 11,2024, 18:25 PM IST
rann utsav
કચ્છના રણોત્સવથી સરકારને 5 કરોડની આવક, 2 વર્ષમાં 9 લાખ જેટલાં પ્રવાસીઓએ લીધી મુલાકાત
Gujarat Government earns revenue of Rs 5 crores from Rann Utsav in Kutch | Kutch Rann Utsav 2024
Feb 17,2024, 13:10 PM IST
jesal toral
કહેવાય છે કે ગુજરાતના આ પ્રેમી પંખીડા મોત બાદ એક થયા, તો દુનિયામાં આવશે મોટો પ્રલય
The Great Love Story : કચ્છની ધરતી પર જેસલ તોરલની સમાધિનો ઈતિહાસ રચાયો છે... અંજારમાં આવેલી જેસલ તોરલ વચ્ચેની સમાધિ ખસી રહી છે... બંને એકબીજાની નજીક આવી રહી છે
Dec 1,2023, 12:36 PM IST
Gujarat Tourism
આજે નવા વર્ષે સૌથી વધુ ભીડ ગુજરાતના આ સ્થળે ઉમટી, સવારથી લોકો પહોંચી ગયા
Gujarat Tourism : આજે નવા વર્ષ પર પ્રાકૃતિક સાઁદર્ય ધરાવતા નર્મદા જિલ્લામાં કાંઠે બનાવાયેલું પોઈચા સ્વામીનારાયણ મંદિર લોકોમાં આકર્ષણનુ કેન્દ્ર બન્યું... નવા વર્ષે ભગવાનને શરણે પહોંચ્યા ગુજરાતીઓ
Nov 14,2023, 9:48 AM IST
Gujarat Tourism
બેગ ભરીને તૈયારી કરી લો, શરૂ થયો ગુજરાતનો સૌથી મોટો ટુરિઝમ ફેસ્ટિવલ ‘રણોત્સવ’
Kutch Rann Utsav : સફેદ રણમાં રણ ઉત્સવનો પ્રારંભ થયો... આકર્ષક ટેન્ટ સિટીનો અદભુત નજારો જોવા મળ્યો... તાજેતરમાં યુનાઇટેડ નેશન્સ વર્લ્ડ ટુરીઝમ ઓર્ગેનાઈઝેશન દ્વારા ધોરડોનો વિશ્વના શ્રેષ્ઠ ટુરીઝમ વિલેજનો એવોર્ડ મળ્યો છે
Nov 13,2023, 14:24 PM IST
Gujarat Tourism
કચ્છનું ધોરડો બન્યું શ્રેષ્ઠ પ્રવાસન ગામ, 1000થી ઓછી છે આ ગામની વસ્તી, જાણો કારણો
Kutch Tourism : કચ્છના ધોરડોને "શ્રેષ્ઠ પ્રવાસન ગામ" તરીકે મળ્યું સન્માન... UN-WTO દ્વારા ધોરડોને શ્રેષ્ઠ પ્રવાસન ગામનો એવોર્ડ અપાયો...
Oct 20,2023, 12:43 PM IST
Kutch Rann Utsav
ગુજરાતને પગલે પીએમ મોદીની કાશી ચાલશે, ગંગા કિનારે બનશે ટેન્ટ સિટી
‘કચ્છ નહીં દેખા તો કૂછ નહીં દેખા....’ ની તર્જ પર કચ્છનો પર્યટક સ્થળ તરીકે થયેલા વિકાસની દુનિયા ભરમાં નોંધ લેવાઈ છે. ત્યારે વધુ એક પ્રદેશ કચ્છના રણોત્સવ (kutch rann utsav) થી પ્રેરણા લઈ મહોત્વનું આયોજન કરવા જઈ રહ્યું છે. રણોત્સવની થીમ પર ભગવાની શિવની નગરીમાં કાશી મહોત્સવનું આયોજન કરાશે. તંત્રએ ગંગા કિનારે કાશી મહોત્સવ (kashi mahotsav) નું આયોજન કરવાની તૈયારી હાથ ધરી છે. ગંગા નદીના કાંઠે ટેન્ટ સિટી (tent city) બનાવવાની સાથે સ્થાનિક કલાકારોને રોજગારી આપવાનું આયોજન કરાયું છે. જેના માટે ગત મહિને સર્વે પૂર્ણ કરી મંજૂરી માટે ફાઇલ કલેક્ટરને મોકલી દેવામાં આવી છે.
Jan 31,2021, 10:32 AM IST
rann utsav
Rann Utsav will start in Kutch between the Corona time
Rann Utsav will start in Kutch between the Corona time
Aug 28,2020, 17:40 PM IST
Gujarat Yatra
Gujarat Yatra: રણોત્સવના લોકો સાથે ખાસ વાતચીત, જાણો શું કહેવું છે લોકોનું...
કેમ છો ગુજરાત અંતર્ગત ઝી 24 કલાકની ટીમ આજે રણોત્સવ ખાતે પહોંચી હતી. જ્યાં અમારી ટીમે લોકો સાથે વાત કરી હતી. તો આવો જાણો શું કહેવું છે લોકોનું અમારા ખાસ અહેવાલમાં....
Feb 8,2020, 19:50 PM IST
Kutch
કચ્છ રણોત્સવ: ટેન્ટ સિટીમાં આગથી અમેરિકન નાગરિકના દસ્તાવેજ બળીને ખાક
કચ્છના ધોરડોના રણમાં ચાલી રહેલા રણોત્સવ (kutch rann utsav) માં આજે મોટી દુર્ઘટના બની હતી. રણોત્સવમાં ટેન્ટ સિટીમાં એકાએક આગ (Fire in Tent city) લાગી હતી. જેમાં ત્રણ જેટલા ટેન્ટમાં આગમાં બળીને ખાખ થઈ ગયા હતા. આ ત્રણેય ટેન્ટમાં રહેલો પ્રવાસીઓનો સામાન પણ આગમાં બળી ગયો હતો.
Jan 9,2020, 15:52 PM IST
gujarat vidhansabha
ટુરિઝમથી ગુજરાતને કેટલી આવક થઈ તેનો જવાબ ગુજરાત વિધાનસભામાં અપાયો
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાત ટુરિઝમનો વેગવંતો કરીને ચોમેર ગુજરાતની ખ્યાતિ પ્રસરાવી હતી. જેના બાદ ગુજરાતમાં પ્રવાસીઓનો ધસારો વધ્યો હતો. ત્યારે હાલ વિધાનસભા સત્ર દરમિયાન ગુજરાતમાં પ્રવાસીઓની છેલ્લા પાંચ વર્ષમાં 14 ટકાની વૃદ્ધિ નોંધાઇ હોવાનો દાવો પ્રવાસન મંત્રી જવાહર ચાવડાએ ગૃહમાં કર્યો છે.
Jul 16,2019, 14:07 PM IST
ranostav
રણોત્સવ એક યાદગાર પ્રવાસ : એક ક્લિક પર જાણો તમામ જરૂરી વાતો
આમ તો કચ્છડો બારેમાસ કહેવાય છે પરંતુ અહીં યોજાતો રણોત્સવ અહીંનું આગવું નજરાણું છે. શિયાળામાં અહીં યોજાતા રણોત્સવમાં દુર દુરથી સહેલાણીઓ આવે છે અને ગુજરાતની માટીની મહેંક સાથે કુદરતી નજારાનો અદ્ભૂત આલ્હાદ માણે છે. ચાંદની રાતમાં આકાશનું સૌદર્ય માણવાનો મોકો આ ઉત્સવમાં મળે છે. ગુજરાતમાં પ્રવાસનને વેગ આપવા માટે શરૂ કરાયેલ રણોત્સવ આજથી શરૂ થઇ રહ્યો છે.
Nov 2,2018, 11:39 AM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય