हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
record high
Record high News
old
Silver Gold Price Update: આ અઠવાડિયે સોના-ચાંદીના ભાવમાં થયો ₹3400 નો ઉછાળો
Gold Price Today: આ અઠવાડિયે દિલ્હી સોની બજારમાં સોનું 72900 રૂપિયા પ્રતિ દસ ગ્રામ અને ચાંદી 95500 રૂપિયા પ્રતિ કિલોગ્રામના સ્તર પર બંધ થઇ. આ અઠવાડિયે સોની બજારમાં સોના ચાંદીમાં 3400 રૂપિયાની મજબૂતી જોવા મળી.
Jun 2,2024, 14:59 PM IST
gold
Silver Gold Price: ચાંદીએ ફરી લગાવી લાંબી છલાંગ, 3,100 રૂપિયાનો વધારો, જાણો આજનો ભાવ
Silver Gold Price Update: સોના-ચાંદીમાં ભાવમાં રિકવરી પરત ફરતી જોવા મળી રહી છે. નબળા ડોલર વચ્ચે બજારમાં આજે સામાન્ય ઉંચાઇ પર કરતા જોવા મળ્યા. હા ચાંદીએ ફરી લાંબી છલાંગ લગાવી છે.
May 29,2024, 11:39 AM IST
gold
ફરી સોના-ચાંદી ભાવ ગજા બહાર પહોંચ્યા, મધ્યમવર્ગનો મરો, જાણો સુરત-અમદાવાદનો ભાવ
Gold Silver Rate Today 27 May: સોના અને ચાંદીના ભાવ સતત વધતા જાય છે અને આજે પણ કિંમતી ધાતુઓમાં તેજીનો દૌર યથાવત રહ્યો છે. ચાંદી તો લગભગ 1300 રૂપિયાના ઉછાળ સાથે આસમાને પહોંચી છે.
May 27,2024, 12:26 PM IST
gold
Gold Price: સોનું ખરીદવાની સોનેરી તક, 3000 રૂપિયાનો ઘટાડો, નહી મળે ફરી આવો મોકો
Gold Price Today: સોનાના ભાવમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. શુક્રવારે પણ મેટલની કિંમતમાં ઘટાડો થયો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં સોનું પોતાના એક અઠવાડિયાના નીચલા સ્તર પર આવી ગયું છે.
May 27,2024, 11:49 AM IST
gold
Gold Price: રેકોર્ડ બનાવ્યા બાદ સોના-ચાંદીના ભાવમાં કડાકો, એક ઝાટકે ઘટી ગયા ₹ 1800
Gold price Today 21 May: મંગળવારે 21 મેના રોજ ભારતીય વાયદા બજારમાં બંને ધાતુઓમાં ભારે ઘટાડો જોવા મળ્યો હતો. ગોલ્ડ 500 રૂપિયાથી વધુ તો ચાંદી સીધી 1800 રૂપિયા સુધી તૂટી છે.
May 21,2024, 11:42 AM IST
BSE MCap vs GDP
બોમ્બે સ્ટોક એક્સચેંજ એક રેકોર્ડનું સાક્ષી! કયા ઐતિહાસિક સીમાચિહ્નનું સાક્ષી બન્યું?
BSE Mcap: કેવા સંજોગોમાં આ રેકોર્ડ સર્જાયો છે. દેશનું અર્થતંત્ર ચાર ટ્રિલિયન ડોલરની નજીક પહોંચ્યું છે, ત્યારે ભારતના શેર બજારે તો આ આંકડો પાર પણ કરી લીધો છે. 29 નવેમ્બર 2023નો દિવસ શેરબજારના ઈતિહાસમાં અંકિત થઈ ગયો છે.
Nov 29,2023, 21:31 PM IST
UK reported 93
UK પર કોરોનાનો ડબલ એટેક, 24 કલાકમાં રેકોર્ડબ્રેક કેસ નોંધાયા, ઓમિક્રોન ડેલ્ટાએ...
ઓમિક્રોનને ડેલ્ટાની તુલનામાં વધારે ઝડપથી ફેલાતો વેરિયન્ટ માનવામાં આવે છે. એક સંશોધનમાં જાણવા મળ્યું છે કે નવા વેરિયન્ટ મોટા પ્રમાણમાં ફેલાઈ રહ્યો છે. તેની સામે રક્ષણ મેળવવા માટે વેક્સીનના બે ડોઝ જરૂરી બની ગયા છે.
Dec 18,2021, 7:41 AM IST
સોનું
સોના-ચાંદી વિશે આવ્યાં મહત્વના સમાચાર, ખરીદવા ઈચ્છતા લોકો ખાસ વાંચે
સોના-ચાંદીના ભાવમાં શુક્રવારે રેકોર્ડ તેજી જોવા મળી. મહાશિવરાત્રિના અવસરે શુક્રવારે દિલ્હીનું સોનાચાંદી બજાર બંધ હતું પરંતુ વૈશ્વિક સ્તરે સોના ચાંદીના ભાવમાં તેજી જોવા મળી. શુક્રવારે MCX પર સોનું 42,790ની સપાટીએ પહોંચ્યું. અત્રે જણાવવાનું કે છેલ્લા 3 મહિનામાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ લગભગ 4500 રૂપિયા વધ્યાં.
Feb 22,2020, 9:46 AM IST
સેન્સેક્સ
શેરબજારમાં તેજી, સેન્સેક્સે તોડ્યા તમામ રેકોર્ડ, પાર કર્યો 40500 આંકડો
નબળા વૈશ્વિક વલણના કારણે બુધવારે સેન્સેક્સ શરૂઆતી કારોબારમાં 142 પોઇન્ટ તૂટ્યો હતો. એચડીએફસી, રિલાયન્સ, આઇટીસી, એચડીએફસી બેંક અને ટીસીએસ જેવી મોટી કંપનીઓના શેરોમાં દબાણના લીધે સેન્સેક્સમાં નરમાઇ જોવા મળી હતી. 30 શેરોવાળા બીએસઇ શરૂઆતી કારોબારમાં 142.41 પોઇન્ટ એટલે 0.35 ટકા ઘટીને 40,105.82 પોઇન્ટ પર આવી ગયો હતો.
Nov 6,2019, 14:59 PM IST
sensex
સેંસેક્સે બનાવ્યો નવો રેકોર્ડ: 37,337ના નવા રેકોર્ડ પર બંધ થયું બજાર
ઓગષ્ટમાં વાયદાના શેરબજારમાં દમદાર શરૂઆત થઇ છે. સેંસેક્સ અને નિફ્ટી બંન્ને રેકોર્ડ ઉંચાઇ પર બંધ થયા હતા. આજના કારોબારમાં નિફ્ટી 11,283.4ના નવા રેકોર્ડ સ્તર સુધી પહોંચી હતી જ્યારે સેંસેક્સ પણ 37,368.6ના રેકોર્ડ સ્તર પર પહોંચ્યો હતો. અંતમાં સેંસેક્સ 352 પોઇન્ટ એટલે કે 1 ટકાની તેજી સાથે 37,337ના સ્તર પર બંધ થયો હતો. જ્યારે નિફ્ટી 111 પોઇન્ટ એટલે કે 1 ટકાના ઉછાળા સાથે 11,278ના સ્તર પર બંધ રહ્યો હતો.
Jul 27,2018, 17:45 PM IST
Trending news
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય