हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Reduce
Reduce News
Food
અતિને ગતિ ના હોય! જમાવામાં વધુ પડતું મરચું પડી જાય તો અપનાવો આ સુપર દેશી જુગાડ!
ઘણીવાર ઉતાવળમાં જમવામાં વધારે મરચું પડી જતું હોય છે. જેને કારણે શાક, દાળ કે જે પણ વસ્તુ બનાવી રહ્યાં હોઈએ તે ખુબ જ ચીખી થઈ જાય છે. તો જો તમારી સાથે પણ આવું થાય તો મુંજાશો નહીં, અહીં આપવામાં આવ્યો છે તીખાશ ઓછી કરવાના અદભુત ઉપાયો...
Jan 16,2024, 16:58 PM IST
tips
Cooking Tips: જમવામાં ભૂલથી વધુ પડતુ મરચું પડી જાય તો ટ્રાય કરો આ ટ્રિક
દરેક ઘરમાં જમવાનું બને છે પણ ક્યારેક મહેમાન આવ્યા હોય અથવા ઉતાવળ હોય તો જમવામાં મરચાનું પ્રમાણ વધુ થઈ જાય છે. અને વધુ તીખુ ખાનારાને આ જમવાનું પસંદ નથી ગમતું. જેના કારણે તમારી પણ તમામ મહેનત પર પાણી ફરી જાય છે.
Nov 27,2023, 8:53 AM IST
gujarat police
ભાજપનો નવો ઠરાવ: ગુજરાતમાં કોઇ સીગરેટ કે અન્ય નશો કરતા દેખાયા તો પોલીસ પહેલા ભાજપ...
ભારતીય જનતા યુવા મોરચાની “ કમલમ” ખાતે બેઠક મળી હતી. યુવાનો વ્યસનથી દુર રહે તે માટે યુવા મોરચાના કાર્યકર્તાઓ સતર્ક રહે તે જરૂરી છે. દરેક ક્ષેત્રનો યુવાન એ પાર્ટીના વિચારો સાથે જોડાય તે દિશામાં યુવા મોરચો કામ કરે અને સક્રિય બને. પાર્ટીના દરેક કાર્યક્રમને સફળ બનાવવા માટે યુવા મોરચો અગ્રેસર હોય છે. યુવા મોરચાના દરેક કાર્યક્રમ સંખ્યાત્મક સાથે રચનાત્મક થાય છે. વિશ્વની સૌથી મોટી પાર્ટી બનાવવા અંસખ્ય કાર્યકરોએ બલીદાન આપ્યા છે. યુવા જોડો અભિયાન થકી નવા યુવા મતદારોને ભાજપમાં જોડવાનું કામ યુવા મોરચો હાથ ધરાશે. 25 ડિસેમ્બર અટલ બિહારી વાજપેયના જન્મ જંયતી નિમિત્તે સમગ્ર પ્રદેશમાં 3500 થી વધારે યુવા મોરચાના કાર્યકર્તાઓ વિસ્તારક તરીકે નિકળશે. 12મી જાન્યુઆરીના રોજ સમગ્ર જિલ્લા-મહાનગરોમાં નવા જોડાયેલા યુવાનોનું યુવા સંમેલન યોજાશે. 14મી જાન્યુઆરીના રોજ સેવાવસ્તીમાં યુવા મોરચા દ્વારા પતંગ વિતરણ અને ચિકી વિતરણ કાર્યક્રમ હાથ ધરાશે.. આગામી દિવસોમાં ચાર મહાનગરોમાં યુથ કોનકલ્વે યોજાશે.
Nov 30,2021, 20:36 PM IST
tips
ઉતાવળમાં જમવામાં પડી ગયું વધુ મરચું...ચિંતા છોડો અને અપનાવો આ સરળ Tips
ઘણી વખત એવું થાય છે મહેમાન આવીને બેઠા હોય અને મહામહેનતે જમવાનું બનાવ્યું હોય તો પણ એક ભૂલના કારણે જમવામાં વધુ મરચું પડી જાય છે. ત્યારે આવા સમયે ચિંતા કરવાની જરૂર નથી. કારણ કે અમારી આ ખાસ ટિપ્સ ફોલો કરશો તો આવી ભૂલને સુધારવી સરળ બનશે. દરેક ઘરમાં જમવાનું બને છે પણ ક્યારેક મહેમાન આવ્યા હોય અથવા ઉતાવળ હોય તો જમવામાં મરચાનું પ્રમાણ વધુ થઈ જાય છે.
Aug 3,2021, 9:38 AM IST
eating
મૃત્યુનું જોખમ ટાળવું હોય તો દૂર રહેજો રિફાઈન્ડ ગ્રેનથી, જાણો શું છે રિફાઈન્ડ ગ્રેન
ફાસ્ટફૂડ ગમે તેવું લો પણ તે શરીર માટે નુકસાનકારક હોવાનું અવારનવાર જણાવવવામાં આવે છે. અને આ અંગે રિચર્સ પણ થયા છે પણ તાજેતરમાં એક એવું રિસર્ચ સામે આવ્યુ છે હેલ્થ માટે લાલબત્તી છે. આ રિસર્સમાં ખાસ ભાર રિફાઈન્ડ ગ્રેન પર મૂકાયો છે. આ ફૂડ ખાવાથી વધી રહ્યું છે મૃત્યુનું જોખમ.
Mar 1,2021, 10:16 AM IST
દક્ષિણ ગુજરાત
સ્કૂલ બેગનો ભાર ઓછો કરવા ગુજરાતના આ પ્રિન્સિપાલે આપનાવ્યો આવો Idea
દક્ષિણ ગુજરાતના એક પ્રિન્સિપાલે બાળકોની સ્કૂલ બેગનો ભાર ઓછો કરવા નવતર પ્રયોગ કર્યો છે. જે પ્રયોગમાં બાળકોની સ્કૂલ બેગનું વજન 2થી 3 કિલો ઓછું થઇ ગયું છે.
Jan 11,2019, 7:30 AM IST
Trending news
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ