हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
OMA
USA
()
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Relief Commissioner
Relief commissioner News
Morbi Bridge tragedy
મોરબી દુર્ઘટનામાં કુલ 135 લોકોના મોત, પાંચ દિવસ બાદ સર્ચ ઓપરેશન પૂર્ણ
મોરબીમાં 30 ઓક્ટોબરે સાંજે અચાનક ઝૂલતો પુલ તૂટી પડ્યો હતો. આ દુર્ઘટનામાં કુલ 135 લોકોના મોત થયા છે. આ ઘટનામાં બેદરકારી દાખવનાર લોકો સામે કાર્યવાહી કરવામાં આવી રહી છે. બીજીતરફ પાંચ દિવસ બાદ સર્ચ ઓપરેશન પૂર્ણ કરવામાં આવ્યું છે.
Nov 3,2022, 21:35 PM IST
next 4 days
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત માટે આગામી 4 દિવસ ભારે, રાહત કમિશ્નર સહિત તંત્રની તડામાર
રાહત કમિશનર અને અધિક સચિવ, મહેસુલ વિભાગના અધ્યક્ષ સ્થાને વેધર વોચ ગૃપનો વેબીનાર તા.૧૪/૦૯/૨૦૨૧ ના રોજ ૧૬.૦૦ કલાકે જીસ્વાન ૫ર યોજવામાં આવ્યું હતું. રાહત નિયામક અને નાયબ સચિવ, એસ.ઇ.ઓ.સી દ્વારા વેબીનારમાં ઓનલાઈન તેમજ ઓફલાઇન હાજર રહેલા તમામ અધિકારીઓનું સ્વાગત કરી મીટીંગની શરૂઆત કરી હતી. આ ઉપરાંત તેમણે જણાવ્યુ કે, આજે સવારે ૬.૦૦ થી બપોરના ૨.૦૦ સુધી રાજયમાં ૨૩ - જિલ્લાના, ૮૫ -તાલુકામાં વરસાદ નોંધાયેલ છે. જેમાં સૌથી વધારે જુનાગઢ જિલ્લાના માંગરોળ તાલુકામાં ૧૫૧ એમ.એમ. વરસાદ નોંધાયેલ છે. રાજયમાં અત્યાર સુધી તા.૧૪/૦૯/૨૦૨૧ અંતિત ૫૮૧.૬૧મીમી વરસાદ થયેલ છે. જે પાછલા ત્રીસ વર્ષની રાજયની એવરેજ ૮૪૦ મી.મી.ની સરખામણીએ ૬૯.૨૪% છે.
Sep 14,2021, 19:56 PM IST
Relief Commissioner
રાહત કમિશ્નરની પત્રકાર પરિષદ, ગુજરાતમાં વરસાદી હાહાકાર વચ્ચે સબ સલામત હોવાનો દાવો
ગુજરાતમાં ભારે વરસાદનાં કારણે ચોતરફ હાહાકાર છે. સામાન્ય નાગરિક પરેશાન છે. ખેડૂતો પણ પાક નિષ્ફળ જવાનાં કારણે પરેશાન છે. તેવામાં રાહત કમિશ્નર હર્ષદ પટેલ દ્વારા પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ગુજરાતમાં સબ સલામત હોવાનો દાવો તેમના દ્વારા કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં ચાલુ સિઝનમાં સાર્વત્રિક વરસાદ થયો છે. હવે વરસાદની સંભાવના ઓછી છે. સપ્ટેમ્બર મધ્ય ભાગ સુધી ઓછો વરસાદ થવાની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી છે. રાજ્યમાં 120 ટકા વરસાદ થયો છે. કચ્છમાં 255 ટકા વરસાદ થયો છે. જ્યારે ઉત્તરગુજરાતમાં 104 ટકા વરસાદ નોંધાયો છે. મધ્ય ગુજરાતમાં 88 ટકા વરસાદ નોંધાયો છે. આજ સવારથી વરસાદનું જોર ઘટ્યું છે. 24 કલાક 172 તાલુકા માં વરસાદ નોંધાયો છે. 5 તાલુકા માં 2 ઇંચ થી વધુ વરસાદ થયો છે. સરદાર સરોવર ડેમ 81 ટકા જળ સંગ્રહ થયો હોવાનું જણાવ્યું હતું.
Sep 1,2020, 22:49 PM IST
Relief Commissioner
Relief Commissioner Harshad Patel's press conference
Relief Commissioner Harshad Patel's press conference
Aug 25,2020, 19:25 PM IST
હર્ષદ પટેલ
Relief Commissioner Harshad Patel's Press Conference, How Much Rain In State
Relief Commissioner Harshad Patel's Press Conference, How Much Rain In State
Aug 17,2020, 19:05 PM IST
Trending news
Weather Forecast
ફેબ્રુઆરીમાં આવું અજીબોગરીબ વાતાવરણ કેમ? ઠંડીની વિદાય પહેલા જ ગરમી...શું આ છે કારણ?
life style
GK Quiz: જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ ત્યારે શરીરનો કયો ભાગ સૌથી વધુ ગરમ થાય છે?
elon musk
'મારા બાળકોનો પિતા Elon Musk છે', આ મહિલાએ કર્યો સનસનાટીભર્યો દાવો, મચ્યો ખળભળાટ
Viral Video
કપલે ચાલુ ટ્રેનના દરવાજે બનાવી રીલ, ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થયો Video
Toronto
લેન્ડિંગ બાદ પલટી ખાઈ ગયું પ્લેન, ખૌફનાક દ્રશ્યો, ઉલ્ટા લટકેલા જોવા મળ્યા મુસાફરો
EPFO
PFના 7 કરોડ ખાતાધારકો માટે ખુશખબર! હવે મળશે ફિક્સ વ્યાજ, શેર-બજારની નહીં થાય કોઈ અસર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા દુ:ખદ સમાચાર! ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં છવાઈ શોકની કાલિમા
Petrol Diesel Price Today
રાહત કે ઝટકો! આજે જાહેર થયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, શું તેલ કંપનીઓએ આપી રાહત?
Local Body Election 2025
Gujarat Local Election Result : ગુજરાતની 30 નગરપાલિકાઓમાં કમળ ખીલ્યું, કોંગ્રેસના સૂપડા સાફ
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ