हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
relieved
Relieved News
rains in the state
વરસાદે વિરામ લીધો: અનેક જિલ્લાઓમાં સામાન્ય છુટો છવાયો વરસાદ નોંધાયો
રાજ્યમાં અનેક જિલ્લાઓનાં અનેક તાલુકાઓમાં આજે વરસાદ નોંધાયો હતો. રાજ્યમાં 1 ઇંચથી 1 મી.મી જેટલો વરાદ નોંધાયો હતો. જેમાં સૌથી વધારે એક ઇંચ વરસાદ ભાવનગરમાં નોંધાયો છે. રાજ્યમાં છેલ્લા રવિવારથી વરસાદનું જોર થોડુ ઓછુ પડ્યું છે. ગઇકાલે માત્ર એક ઇંચ વરસાદ જ નોંધાયો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે, હવામાન વિભાગ દ્વારા મધ્યમથી ભારે વરસાદની આગાહી ગુરૂવાર અને શુક્રવાર માટે કરવામાં આવી છે.
Jun 18,2020, 17:29 PM IST
disappointment
મોરબીનાં સિરામીક અને ઘડિયાલ ઉદ્યોગને રાહત નહી મળતા વેપારીઓમાં નિરાશા
શહેરની આસપાસમાં આવેલા સિરામિક અને ઘડિયાળ ઉદ્યોગ કેન્દ્ર સરકારના બજેટને લઈને ખુબ જ આશાઓ રાખીને બેઠો હતો. જો કે, કેન્દ્ર સરકારનું આજે જે બજેટ રીલીઝ કરવામાં આવ્યું છે, તેમાં મોરબીનાં આ બંન્ને વિશ્વ કક્ષાના ઉદ્યોગને સીધો કોઈ ફાયદો આપવામાં આવ્યો નથી. જો કે, ટેક્ષમાં જે રાહત સરકાર દ્વારા કરી દેવામાં આવી છે તેનો ફાયદો આ બન્ને ઉદ્યોગને થશે તેવું એસોસીએશનના હોદેદારોએ કહ્યું છે.
Feb 1,2020, 21:43 PM IST
DGP
પાટીદાર આંદોલન મુદ્દે DGP શિવાનંદ ઝા અને એસપીજી IG રાજીવ રંજન ભગતને રાહત
આજે અમદાવાદ મેટ્રો કોર્ટે રાજ્યના ડીજીપી (DGP) શિવાનંદ ઝા અને એસપીજી આઈજી રાજીવ રંજન ભગત ને રાહત આપી છે. આ બંને સામે તપાસની માંગણી કરતી અરજી મેટ્રો કોર્ટમાં થઈ હતી. જે આજે કોર્ટે ફગાવી દીધી છે. અરજદાર હરીશ મહેતાએ મેટ્રો કોર્ટેમાં ફરિયાદ કરી હતી. આ ફરિયાદમાં જેમાં તેમણે સીઆરપીસી કલમ ૨૦૨ હેઠળ તપાસ કરવાની માંગણી કરી હતી. જે કે કોર્ટે અરજદારની આ અરજી ફગાવી દીધી છે. વર્ષ ૨૦૧૫માં ૨૫ ઓગસ્ટે જીએમડીસી ગ્રાઉન્ડ પર પોલીસ દ્વારા કથિત રીતે દમન ગુજારવામાં આવ્યું હતું.
Jan 31,2020, 18:58 PM IST
Trending news
Jio
Jioએ લોન્ચ કર્યુ સ્પેશિયલ વાઉચર; આખું વર્ષ મળશે 5G ડેટા, મિત્રોને કરી શકશો ટ્રાન્સફર
Patan
વિદ્યાર્થીના મોત બાદ રેગિંગનો મુદ્દો ચર્ચામાં, જાણો આવી ઘટનાઓ રોકવા માટે શું છે નિયમ
RCB
IPLના ઓક્શન પહેલા RCBમાં આ દિગ્ગજ ખેલાડીની એન્ટ્રી, મુંબઈને બનાવ્યું છે ચેમ્પિયન
smart city
સ્માર્ટ સિટી અંતર્ગત ગુજરાતના આ શહેરની થઈ રહી છે કાયાપલટ, બની રહ્યું છે આધુનિક
Buying a home
Property Knowledge: ઘર ખરીદવું કે ભાડા પર લેવું શું છે ફાયદાકારક, અહીં જાણો
Divorce Hotel
આ હોટલમાં બુકિંગ કરતા પહેલા વિચારજો... અહીં રોકાવાથી જ કપલના થઈ જાય છે છૂટાછેડા
Ahmedabad
નખમાં ય રોગ નહોતો તેવા દાદાનું દિલ ચીરી નાંખ્યું, ડો.વજીરાણીનું વધુ એક કારસ્તાન
ntpc green gmp
ફાયદો થશે કે નુકસાન જશે? NTPC Green Energy IPO માં રોકાણ કરતા પહેલા જાણો મોટી વાતો
whatsapp news update
OMG! WhatsApp લાવ્યું Gmail વાળું આ ફીચર; ફટાફટ જાણો ઉપયોગની સાચી રીત
surat
ઝોલાછાપ તબીબોએ ઉભી કરી દીધી મલ્ટિ સ્પેશિયાલિટી હોસ્પિટલ, ઉદઘાટનના 24 કલાકમાં સીલ