हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
samrtphone
Samrtphone News
iphone
iPhone 14 નો ભાવ સાંભળ્યો? શું છે ઓફર? જાણો મોબાઈલ માર્કેટમાં કેમ થઈ રહી છે પડાપડી
Flipkart Big Diwali Sale શરૂ થઈ ગયું છે. આ સેલ 2 નવેમ્બરથી 11 નવેમ્બર સુધી ચાલશે. આ સેલમાં iPhone 14 પર પણ ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. નવો સેલ આવતાની સાથે જ iPhoneની કિંમતને લઈને ચર્ચા થઈ રહી છે. આ વખતે પણ iPhone પર ભારે ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. આ વખતે iPhone 14 ઘણી ઓછી કિંમતે ખરીદી શકાય છે. ફ્લિપકાર્ટ દિવાળી સેલમાં iPhone 14 સૌથી ઓછી કિંમત પર ઉપલબ્ધ છે. તમે ફોનને 12,499 રૂપિયામાં ખરીદી શકો છો. ચાલો જાણીએ કેવી રીતે...
Nov 3,2023, 9:38 AM IST
Tech News
iPhone: શું તમે પણ સાવ સસ્તા ભાવમાં લેવા માંગો છો આઈફોન? જાણી લો આ માહિતી
Oct 23,2023, 10:28 AM IST
iphone
આ છે 3D ડિસ્પ્લે સાથેનો સૌથી સસ્તો સ્માર્ટફોન! બિલકુલ iPhone 15 Pro જેવો દેખાય છે
Smartphone: Itel ભારતમાં તેનો સૌથી પાવરફુલ સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે. કંપનીએ itel S23ને 8,799 રૂપિયામાં રજૂ કર્યો છે. તેનું અપડેટેડ વર્ઝન S23+ આફ્રિકન માર્કેટમાં લોન્ચ કરવામાં આવ્યું છે. હવે તેને ભારતમાં ટૂંક સમયમાં લોન્ચ કરવામાં આવશે. ટીપસ્ટર ઈશાન અગ્રવાલના જણાવ્યા અનુસાર, Itel S23+ એ પ્રથમ 3D કર્વ્ડ AMOLED ડિસ્પ્લે ફોન હશે જેની કિંમત 15,000 રૂપિયાથી ઓછી છે. આવો જાણીએ ફોન વિશે વિગતવાર...
Sep 20,2023, 16:24 PM IST
iphone
iPhone ખરીદવા જતા પહેલાં આ વાતનું રાખજો ખાસ ધ્યાન, નહીં તો ડૂબી જશે પૈસા
Apple iPhone 15: જો તમે iPhone 15 મોડલ ખરીદવા જઈ રહ્યા છો, તો તમને એ પણ ખબર હશે કે તેમાં ઘણા નવા ફીચર્સ આપવામાં આવી રહ્યા છે. આ સુવિધાઓનો ઉપયોગ કરીને, તમે તમારા અનુભવને વધુ સારો બનાવી શકો છો અને એક અલગ દુનિયામાં પણ પહોંચી શકો છો. જો કે, જો તમે iPhone 15 ખરીદવા જઈ રહ્યા છો તો તમારે તેમાં ઉતાવળ ન કરવી જોઈએ. તમારે કેટલીક બાબતો જાણવી જોઈએ જે તમને નુકસાનથી બચાવી શકે છે. તો ચાલો જાણીએ તે બાબતો જે iPhone 15 ખરીદતા પહેલા જાણવી જરૂરી છે.
Sep 17,2023, 15:42 PM IST
iphone
iphone લોન્ચ થતા જ તેની કોપી કરવા માટે તૈયાર હોય છે આ દેશ, કરે છે છેતરપિંડી
Iphone: એપલ આઇફોન ક્લોન મોડેલ્સ એટલેકે, ડુપ્લીકેટ મોબાઈલ જેનાથી વિશ્વભરનું મોબાઈલ માર્કેટ ભરાયેલું છે. એમાંય રાજધાની દિલ્લીમાં આનુ બહુ મોટું બજાર છે. જ્યાં તમને જાતજાતના મોંઘા આઈફોનની સેમ કોપી મળી જશે. જોકે, ગ્રાહકો જેડે અહીં ડુપ્લીકેટ માલ આપીને છેતરપિંડી કરવામાં આવે છે.
Aug 28,2023, 9:32 AM IST
Trending news
petrol
ચૂંટણી પરિણામના દિવસે બદલાયા પેટ્રોલ-ડીઝલના ભાવ! ટાંકી ફૂલ કરાવતા પહેલાં કરો ચેક
Nikshay Poshan Yojana
મોટો નિર્ણય! ટીબીના દર્દીઓને મળનારી આર્થિક સહાયમાં વધારો, જાણો મહિને હવે કેટલા મળશે?
death
થઇ જજો સાવધાન! નવરાત્રિમાં ગરબા રમતા રમતા હાર્ટ એટેકથી મોત, આટલી વાતનું ધ્યાન રાખજો
High Cholesterol
આ ખોરાક શરીરમાં વધારે છે ખરાબ કોલેસ્ટ્રોલ, શિયાળામાં ચાખવાની પણ હિંમત ના કરતા
Vodafone-Idea launches new Rs 175 plan with 15+ OTT subscriptions including SonyLIV
Vi ના નવા પ્લાને વધારી મુકેશ અંબાણાની ચિંતા! ગ્રાહકોને મળશે જિયો કરતા ડબલ ફાયદો
Jammu Kashmir Result
Haryana and Jammu Kashmir Elections 2024 Result Live Update: હરિયાણા-જમ્મુ કાશ્મીરમાં કોની બનશે સરકાર? જાણો ચૂંટણીના પરિણામો
Jammu Kashmir Result
હરિયાણા-જમ્મુ કાશ્મીર વિધાનસભા ચૂંટણી પરિણામોની મતગણતરી શરૂ, જાણો રિઝલ્ટની અપડેટ
Patan
પારંપરિક ગરબા: આ ગરબા રમવા આસાન નથી! જે રમતી વખતે આપોઆપ ગૂંથાય છે છેક નીચે સુધી દોરી
Mohamed Muizzu
ચીનના લાડલા મુઈજ્જુ કેમ પડ્યા ભારતના ઘૂંટણિયે? ઈન્ડિયા આઉટ કહેનારને ભારતની પડી જરૂર
Fake Billing
બોગસ બિલિંગ કેસમાં GST ના દરોડા, 10થી વધુ આરોપીઓને ફટકારાઈ નોટિસ