हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
SA
169/ 8
(37.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Santalpur
Santalpur News
gujarat
પાંચ ઈંચ વરસાદમાં પાટણ પાણી પાણી! આ સોસાયટીઓ ફેરવાઈ બેટમાં! હવે ક્યારે ઓસરશે પાણી?
પાટણ શહેરના અંબાજી નેળીયા વિસ્તારના આ દ્રશ્યો છે. જ્યાં પાટણમાં પડેલા વરસાદ બાદની સ્થિતિ જોઈ શકાય છે. લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસી જવા પામ્યા છે તો જાહેર રસ્તાઓ જળમગ્ન બનતા કેડ સમા પાણી ભરાઈ જવા પામ્યા છે.
Jul 31,2024, 16:03 PM IST
gujarat
બનાસકાંઠામાં આભ ફાટ્યું! લાખણીમાં 9 ઇંચ વરસાદથી જળબંબાકાર, SDRFની ટીમ સ્ટેન્ડબાય
સરહદી પંથક વાવ, સુઇગામ અને થરાદમાં ધોધમાર વરસાદ વરસતા નીચાણવાળા વિસ્તારો અને રસ્તાઓ ઉપર પાણી ફરી વળ્યાં છે. થરાદની અરંટવા પ્રાથમિક શાળામાં વરસાદી પાણી ફરી વળતાં સ્કૂલના વર્ગખંડોમાં પાણી ભરાઈ જતા વાલીઓ શાળાઓમાં પહોંચી બાળકોને તેડીને ઘરે લઈ જવા મજબુર બન્યા છે.
Jul 2,2024, 18:28 PM IST
Junagadh
આ ગામમાં એક જ પરિવારના 4 સભ્યોએ કર્યો સામુહિક આપઘાત, 3ના મોત, એકની હાલત ગંભીર
Junagadh News: જૂનાગઢ-વંથલીના સાંતલપુર ગામે સામુહીક આત્મહત્યાની ઘટના સામે આવી છે. જ્યાં એક જ પરિવારના ચાર સભ્યોએ ઝેરી દવા પી લેતા અરેરાટી મચી ગઈ છે.
Aug 11,2023, 21:33 PM IST
Gujarat Rain
ઉત્તર ગુજરાતમાં મેઘરાજાનું રૌદ્ર સ્વરૂપ;આ વિસ્તારોમાં આભ ફાટ્યું, 5 ઈંચ સુધીનો વરસાદ
Gujarat Rain: ગુજરાતમાં સવારથી અત્યાર સુધીમાં 105 તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસ્યો છે, જેમાં બનાસકાંઠાના દાંતામાં સૌથી વધુ સાડા 5 ઈંચ વરસાદ ખાબક્યો છે, જ્યારે 32 તાલુકામાં 1 ઈંચ કરતાં વધુ વરસાદ પડ્યો છે.
Jun 17,2023, 19:49 PM IST
Shocked
તાલુકાની સૌથી મોટી હોસ્પિટલ દર્દી દાખલ જ નથી કરતી કારણ જાણીને ચોંકી ઉઠશો
જિલ્લાના છેવાડાના સાંતલપુર તાલુકામાં આરોગ્ય સેવા મળી રહે તે માટે સામુહિક આરોગ્ય કેન્દ્ર તો છે પણ આરોગ્ય કેન્દ્રમાં પાણીની વિકટ સમસ્યાને કારણે દર્દીઓને ભારે હાલાકી ભોગવવી પડે છે. છેલ્લા બે મહિનાથી પીવાના પાણી સમસ્યાને કારણે સ્થાનિકો દ્વારા પાણી પુરવઠા વિભાગ સહીત સત્તાધીશોને અનેક રજુઆત કરી હોવા છતાં આજ દિન સુધી પ્રશ્ર્નનો કોઈ ઉકેલ આવ્યો નથી. લોકો પીવાના પાણી માટે હાલ પણ પરેશાની ઉઠાવી રહ્યા છે.
Mar 27,2022, 17:01 PM IST
5 days spontaneous closure in Patan
5 days spontaneous closure in Patan, Radhanpur, Santalpur, watch the video
5 days spontaneous closure in Patan, Radhanpur, Santalpur, watch the video
Apr 25,2021, 13:10 PM IST
Patan
પાટણ: માનપુર કેનાલ ઓવરફ્લો, ખેતરોમાં ભરાયા પાણી
પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનલોમાં વારંવાર ગાબડા પાડવાની ઘટના રોજિંદી બની જવા પામી છે. ત્યારે આજે સાંતલપુર તાલુકા માંથી પસાર થતી નર્મદાની મયનોર કેનાલ ઓવર ફ્લો થવાના કારણે ખેડુતાના ઉભા પાકને ભારે નુકશાન થવા પામ્યું છે.
Feb 11,2020, 22:50 PM IST
Patan
પાટણ: સાંતલપુરની માનપુર કેનાલ ઓવરફ્લો, ખેતરોમાં ભરાયા પાણી
પાટણ જિલ્લામાંથી પસાર થતી નર્મદાની કેનલોમાં વારંવાર ગાબડા પાડવાની ઘટના રોજિંદી બની જવા પામી છે. ત્યારે આજે સાંતલપુર તાલુકા માંથી પસાર થતી નર્મદાની મયનોર કેનાલ ઓવર ફ્લો થવાના કારણે ખેડુતાના ઉભા પાકને ભારે નુકશાન થવા પામ્યું છે.
Feb 11,2020, 18:05 PM IST
Shari maholla ni Khabar
શેરી મહોલ્લાની ખબર: પાટણના સાંતલપુર વિસ્તારમાં ગંદકીના ઢગલા
સાંતલપુર તાલુકાના વારાહી ગામે ઉભરાતી ભૂગર્ભ ગટર ના ગંદા પાણી થી જીવરાનીવાસ ના રહીશો ત્રાહિમામ પોકરી ઉઠ્યા છે ગટર નું ગંદુ પાણી લોકો ના ઘર માં ઘુસી ગયું છે જેને લઈ ને રહીશો માં આક્રોશ જોવા મળી રહ્યું છે ગટર નું ગંદુ પાણી લોકો ના ઘર માં ઘુસી ગયો છતાં સતાધીશો નું પેટનું પાણી હલતું નથી.
Jan 9,2020, 18:33 PM IST
Patan
પાટણમાં કચ્છ બ્રાન્ચ કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું, જુઓ વીડિયો
પાટણના સાંતલપુર નજીક રણમલપુરા પાસે કચ્છ બ્રાન્ચ કેનાલમાં 15 ફૂટનું ગાબડું પડ્યું, મુખ્ય કેનાલમાં 15 ફૂટના ગાબડાથી તંત્ર અજાણ, ગાબડું પડ્યું હોવા છતાં વહી રહ્યું છે કેનાલમાં પાણી
Jun 6,2019, 17:10 PM IST
Trending news
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?
telegram channerl
મહિલાઓના અભદ્ર વીડિયો વાયરલ કરનાર આરોપીઓના 1 માર્ચ સુધીના રિમાન્ડ મંજૂર