हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
school board
School board News
board
સાહેબ પિતાજીનું અવસાન થયું છે પાસ કરી દેજો, પેપરમાં છાત્રોએ લખ્યા ગજબના બહાનાં
બિહાર બોર્ડની પરીક્ષાઓ પૂરી થઈ ગઈ છે અને ઈન્ટર કોપી પણ ચેક થઈ ગઈ છે. આ પરીક્ષાની આન્સર બુકની તસવીરો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહી છે. આન્સરશીટમાં એક વિદ્યાર્થીએ તેના મોતનો ઉલ્લેખ કરીને તેને પાસ કરી દેવા જણાવ્યું છે. તો કેટલાક છાત્રોએ પેપરમાં પોતાની પ્રેમ કહાની લખી છે.
Mar 5,2024, 17:57 PM IST
Ahmedabad
કુપોષણ નાબુદીની ગુલબાંગો વચ્ચે AMC સંચાલિત શાળાઓમાં 753 બાળકો કુપોષિત
નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા હોમીયોપેથી એસોસિયેશનના માધ્યમથી બાળકોનાં આરોગ્યની કાળજી લેવાઈ રહી છે. હોમીયોપેથી એસોસિયેશનના ડોકટરોની મદદથી કુપોષિત બાળકો માટે મેડિકલ કેમ્પનું આયોજન કરાયું છે.
Dec 24,2022, 15:53 PM IST
gujarat
ઓફલાઈન શિક્ષણ માટે ગુજરાત કેટલું તૈયાર? શાળા સંચાલક મંડળે કરી આશ્ચર્યજનક માગ
કોરોના કાળમાં શાળા સંચાલકોએ ફી વધારાની કરી માંગ કરી છે. FRC સમક્ષ શાળા સંચાલકોએ ફી વધારવાની માંગ કરી હતી. જેમાંથી FRC કમિટી સમક્ષ સૌરાષ્ટ્રના 10 જિલ્લાની 1000 થી વધારે શાળાએ ફી વધારાના માંગ કરાઈ છે.
Jan 25,2022, 16:46 PM IST
demand
સ્કૂલ બોર્ડનાં શિક્ષકોની માંગ,કોવિડ ડ્યૂટીમાંથી મુક્ત કરી બાકી મહેનતાણું ચુકવવા માંગ
કોરોનાની બીજી લહેર દરમિયાન મેડિકલ અને પેરામેડિકલ સ્ટાફ સાથે શિક્ષકોને પણ કામે લગાડ્યા હતા. AMC સ્કૂલ બોર્ડના અલગ અલગ શિક્ષકો પણ કામે લાગ્યા હતા. AMC સ્કુલ બોર્ડનાં અલગ અલગ શિક્ષકોને જવાબદારી સોંપાઇ હતી. અત્યારે કોરોનાના કેસમાં ઘટાડો થતા હોસ્પિટલોમાં દર્દીઓની સંખ્યા ઘટી છે. તેવામાં શિક્ષકોને કોવિડ ડ્યુટીમાંથી મુક્ત કરીને બાકી મહેનતાણું ચુકવવા માટેની માંગ કરવામાં આવી છે.
Jun 1,2021, 22:05 PM IST
Trending news
Ratan Tata
રતન ટાટાના સોશિયલ મીડિયા પર છેલ્લા શબ્દો...વાંચીને આંખો ભીની થઈ જશે
Ratan Tata
દિગ્ગજ બિઝનેસમેન રતન ટાટાનું નિધન, 86 વર્ષની ઉંમરે લીધા છેલ્લા શ્વાસ, એક યુગનો અંત
IND vs BAN
ટીમ ઈન્ડિયાએ બાંગ્લાદેશને આપી ધોબીપછાડ, બીજી T20 મેચમાં 86 રનથી હરાવ્યું
Saturn Venus Cnjunction
શુક્ર-શનિની યુતિથી 3 રાશિવાળાને થશે બંપર લાભ, નોકરી-વેપારમાં પ્રગતિ, અપાર ધનલાભ!
morbi
ધન-દોલત નહીં પણ અહીં થઈ ડુંગળીની ચોરી, ખેડૂત સૂતો રહ્યો અને 3 લાખની 'કસ્તુરી' ચોરાઈ
Haryana assembly election
'હરિયાણાના લાલ'ને ન મળ્યો જનતાનો સાથ, 1000 વોટ માટે પણ તરસી ગયા ઉમેદવાર
gujarat weather forecast
અરબ સાગરમાં પાછું લો પ્રેશર સક્રિય, 4 દિવસ આ વિસ્તારોમાં વરસાદની આગાહી
Ahmedabad police
રક્ષક જ ભક્ષક બન્યા, AMCની જમીન પચાવવાનો પોલીસ પર આરોપ! મહાનગર પાલિકા બની મૂકદર્શક
entertainment
19 નંબરનો કન્ટેસ્ટ છે 'ગધરાજ' મેકર્સની વધી શકે છે મુશ્કેલી, PETAએ વ્યક્ત કરી નારાજગી
Geniben Thakor
દીકરીઓની સુરક્ષા વાત આવી તો ગેનીબેને ગુજરાત સરકારને આડે હાથ લીધી, રાજીનામું માંગ્યું