हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
second day
Second day News
Navratri 2024
નવરાત્રીના બીજા દિવસે થાય છે બ્રહ્મચારિણી માતાની આરાધના, તેમની પૂજાથી મળે છે આ સિદ્ધ
આજે શુક્રવારે 4 ઓક્ટોબર 2024ના રોજ નવરાત્રીનો બીજો દિવસ છે અને આ દિવસે દેવી દુર્ગાના બીજા સ્વરૂપ બ્રહ્મચારિણીની પૂજા અર્ચના કરવામાં આવે છે. આ શુભ અવસરે દેવીમાના આ દિવ્ય સ્વરૂપની ઉત્પતિની કથા શું છે અને તમની પૂજાથી સાધકોને કે ભક્તોને શું ફળ મળે તે પણ જાણો.
Oct 4,2024, 11:31 AM IST
gujarat
અમદાવાદની આ આંગડિયા પેઢીઓ પર CID ક્રાઇમનો સપાટો; એટલી સંપત્તિ મળી કે ED-IT જોડાયા
ગુજરાતમાં બીજા દિવસે પણ આંગડિયા પેઢીઓ પર CID ક્રાઈમના દરોડાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેમાં અત્યાર સુધીમાં 15 કરોડ રૂપિયા રોકડા, એક કિલો સોનું અને પોણા કરોડ રૂપિયાની વિદેશી ચલણી નોટો મળી આવતા ખળભળાટ મચી ગયો છે.
May 10,2024, 18:22 PM IST
Jamnagar
પદગ્રહણના બીજા જ દિવસે કૃષિમંત્રી રાઘવજી પટેલની પૂરગ્રસ્ત ૧૯ ગામોની મુલાકાત
પાક ધોવાણ, પશુ મૃત્યુ સહાય તેમજ જમીન ધોવાણ સહિતની સહાયમાં રાજ્ય સરકાર દ્વારા ધરખમ વધારો કરાયા અંગેની કૃષીમંત્રીએ જાહેરાત કરી હતી. કૃષિમંત્રી રાઘવજી પટેલે પદગ્રહણના બીજા જ દિવસે જામનગર જિલ્લાના ૧૯ પૂરગ્રસ્ત ગામોની મુલાકાત લઇ લોકોની રજૂઆતો તથા પ્રશ્નો સાંભળ્યા હતા. આ ઉપરાંત દરેક અસરગ્રસ્તને રાજ્ય સરકાર તરફથી યોગ્ય વળતર ચૂકવવાની ખાતરી આપી હતી.
Sep 19,2021, 21:12 PM IST
Vadodara
લગ્નનાં બીજા જ દિવસે કોરોનાથી યુવકનું મોત, મહેંદી ઉતરે તે પહેલા સિદુંર ભુંસાયું
કોરોના મહામારીમાં અનેક પરિવારોના માળા ફરી એકવાર વિખેરાઇ ગયા છે, ત્યારે વડોદરા નજીક કરજણમાં કોરોનાને કારણે નવયુગલોનો સંસાર માત્ર 13 દિવસમાં જ માળો વિખેરાઇ ગયો હતો. દુ:ખદ કિસ્સો સામે આવ્યો છે. કરજણના યુવકનો કોરોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. આ નવ યુગલ સંસાર માંડે તે પહેલા જ માળો વિખેરાઇ ગયો હતો.
May 21,2021, 20:37 PM IST
gujarat corona update
GUJARAT CORONA UPDATE: સતત બીજા દિવસે કોરોનાનો આંકડો 10 હજારની અંદર
રાજ્યમાં કોરોનાથી સાજા થનારા લોકોની દરમાં સતત વધારો થઇ રહ્યો છે. રાજ્યમાં સાજા થવાનો દર 83.84 ટકા છે. આજે રાજ્યમાં કુલ 31,031 વ્યક્તિઓનું રસીકરણ કરવામાં આવ્યું છે. રાજ્યમાં આજે સતત બીજા દિવસે કોરોનાનાં નવા કેસ 10 હજારની નીચે એટલે કે, 9061 કેસ નોંધાયા હતા.
May 15,2021, 19:33 PM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી