हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
shopian encounter
Shopian encounter News
shopian encounter
જમ્મુ-કાશ્મીરમાં સેનાને મળી મોટી સફળતા, શોપિયાં એનકાઉન્ટમાં બે આતંકી ઠાર
Shopian Encounter: કાશ્મીર ઝોન પોલીસે જણાવ્યું કે માર્યા ગયેલા આતંકીઓ પાસે વિસ્ફોટક જપ્ત થયો છે. આ અથડામણ સવારે ચૌગામ વિસ્તારમાં શરૂ થઈ હતી.
Dec 25,2021, 10:34 AM IST
Jammu-kashmir
J&K: શોપિયામાં TRF ના 3 આતંકીનો ખાતમો, આતંકીઓ પાસેથી આપત્તિજનક સામગ્રી મળી
જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં મંગળવારે સુરક્ષાદળોએ એક એન્કાઉન્ટરમાં લશ્કર એ તૈયબા(LeT)- ધ રેઝિસ્ટન્સ ફ્રન્ટ (TRF) ના 3 આતંકીઓને ઠાર કર્યા.
Oct 12,2021, 7:44 AM IST
Jammu Kashmr
સેનાના જવાને કંઇક આવ્યું કહ્યું, આતંકવાદીએ તાત્કાલિક કરી દીધું સરેંડર, જુઓ Video
સેનાની સૂઝબૂઝને લીધે આતંકવાદીઓએ સરેંડર કરી દીધું. સેનાએ પોતાના સત્તાવાર સોશિયલ મીડિયા એકાઉન્ટ પર તેનો એક વીડિયો પણ શેર કર્યો છે.
Jun 26,2021, 7:43 AM IST
jammu kashmir
J&K: આતંક પર સૌથી મોટો પ્રહાર, 72 કલાકમાં 4 ઓપરેશન, 12 આતંકીઓ ઠાર
જમ્મુ-કાશ્મીર પોલીસના ડીજી દિલબાગ સિંહે જણાવ્યુ કે, બીજબેહરામાં ચાલી રહેલી અથડામણ સમાપ્ત થઈ ગઈ છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લામાં બિજબેહરા વિસ્તારના સેમથાનમાં અથડામણમાં લશ્કર એ તૈયબાના બે આતંકીઓ માર્યા ગયા છે.
Apr 11,2021, 15:47 PM IST
Jammu-kashmir
J&K: સુરક્ષાદળો કાળ બનીને તૂટી પડ્યા દેશના દુશ્મનો પર, શોપિયામાં 3 આતંકીનો ખાતમો
જમ્મુ અને કાશ્મીરના શોપિયામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં ત્રણ આતંકીઓ માર્યા ગયા છે. શોપિયા જિલ્લામાં સુરક્ષાદળો સાથે અથડામણમાં શનિવારે એક અજાણ્યો આતંકી માર્યો ગયો. સતત ચાલી રહેલા ઓપરેશન બાદ વધુ બે આતંકીઓ ઠાર થયા. પોલીસે પણ ત્રણ આતંકીઓના ખાતમાની પુષ્ટિ કરી છે. અત્રે જણાવવાનું કે આ બધા વચ્ચે અનંતનાગ જિલ્લામાં પણ આતંકીઓની હાજરીની ખબર મળતા અથડામણ ચાલુ થઈ.
Apr 11,2021, 9:00 AM IST
કાશ્મીર
શોપિયાં અથડામણ: સૈનિકો વિરૂદ્ધ પહેલીવાર મળ્યા પુરાવા, આ એક્ટ હેઠળ થશે કાર્યવાહી
સેનાને પુરાવા મળ્યા છે કે તેના જવાનોએ કાશ્મીરના શોપિયાં જિલ્લામાં એક અથડામણમાં સશસ્ત્ર સેના વિશેષાધિકાર કાનૂન (અફસ્પા)ના હેઠળ મળેલી શક્તિઓનું ઉલ્લંઘન કર્યું છે. આ સંબંધમાં અનુશાસનાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
Sep 18,2020, 22:55 PM IST
શોપિયાં એન્કાઉન્ટર
J&K: શોપિયાંમાં સુરક્ષા દળ અને આતંકીઓ વચ્ચે એન્કાઉન્ટર, 1 જવાન શહીદ
જમ્મૂ કાશ્મીરના શોપિયાંમાં શુક્રવાર સવારે આતંકવાદીઓ અને સુરક્ષા દળની વચ્ચે એન્કાઉન્ટર શરૂ થઇ છે. આ એન્કાઉન્ટર શોપિયાંના પંડોશાન ગામમાં ચાલી રહ્યું છે. સુરક્ષા દળને ગામના એક ઘરમાં 2-3 આતંકીઓ છૂપાયેલા હોવાની આશંકા છે.
Aug 2,2019, 9:07 AM IST
જમ્મુ અને કાશ્મીર
J&K: શોપિયા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી, જૈશનો IED એક્સપર્ટ
જમ્મુ અને કાશ્મીરના શોપિયા જિલ્લામાં શનિવાર સવારથી ચાલી રહેલા એન્કાઉન્ટરમાં સુરક્ષાદળોને મોટી સફળતા મળી છે.
Jul 27,2019, 13:30 PM IST
Lance Naik Nazir Ahmad Wani
કાશ્મીરી વૃદ્ધને સાંત્વના આપતા ભારતીય સૈન્ય જવાનની તસ્વીરનું VIRAL સત્ય
તસ્વીર ઇન્ડિયન આર્મીએ ટ્વીટ કરી છે, જે વૃદ્ધ છે તેઓ શોપિયામાં શહીદ થયેલા લાન્સ નાયક નજીર અહેમદ વાનીનાં પિતાની છે
Nov 30,2018, 7:55 AM IST
જમ્મૂ અને કાશ્મીર
જમ્મૂ-કાશ્મીર: સુરક્ષા દળોએ 2 આતંકવાદીઓને ઠાર માર્યા, 1 પૈરા કમાન્ડો શહીદ
આતંકવાદીઓ છુપાયેલા હોવાની જાણકારી મળતા જ સુરક્ષા કર્મીઓએ સ્થાનીક પોલીસની સાથે સંયુક્ત અભિયાન હાથ ધર્યું છે.
Nov 20,2018, 9:41 AM IST
jammu kashmir
JK: શોપિયામાં ઘર્ષણ દરમિયાન 1 આતંકવાદી ઠાર, 2-3 હજી છુપાયેલા હોવાની આશંકા
જમ્મુ કાશ્મીરનાં શોપિયા જિલ્લામાં શુક્રવારે મોડીરાત્રે સુરક્ષાદળો અને આતંકવાદીઓ વચ્ચે ઘર્ષણમાં એક આતંકવાદીને ઠાર મારવામાં આવ્યો
Aug 3,2018, 23:43 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી