हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Slab
Slab News
Slab
સુરતના સલાબતપુરામાં જર્જરિત મકાનનો સ્લેબ પડ્યો, વૃદ્ધ દંપતીનો કરવામાં આવ્યો બચાવ
Slab of dilapidated house falls in Surat's Salabatpura, elderly couple rescued
Jul 29,2024, 17:10 PM IST
gujarat
જામનગરમાં ફરી એકવાર જર્જરિત બિલ્ડીંગનો સ્લેબ તૂટ્યો, 2 વ્યક્તિને થઈ ગંભીર ઈજા
Gujarat: Two men injured as slab of dilapidated building collapses in Jamnagar's Khaudhra Gali
Feb 19,2024, 16:30 PM IST
breaking news
સુરતમાં મોટી દુર્ઘટના;ટીવી જોઈ રહેલા કાપડના વેપારી પર મકાનનો સ્લેબ ધરાશાયી, કરૂણ મોત
સુરત શહેરના બેગમપુરા કડિયા વાલી શેરીમાં 65 વર્ષીય રાજેન્દ્ર મધનલાલ આરીવાલા પત્ની ગીતા સાથે રહે છે. આજ રોજ પત્ની બહાર બજારમાં ગયા હતા. પતિ રાજેન્દ્ર ઘરના ગ્રાઉન્ડ ફ્લોર ના હોલમાં ટીવી જોતા હતા.
Sep 24,2023, 19:36 PM IST
surat
સુરતના સરગમ શોપિંગ સેન્ટરનો સ્લેબ ધરાશાયી, ફાયર ટીમ ઘટના સ્થળે
સુરતના સરગમ શોપિંગ સેન્ટરનું છજું પડતા લોકોમાં નાસભાગ મચી જાવા પામી હતી. જોકે ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો, ફાયર ફાઈટરની ટીમ તેમજ 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. તાત્કાલીક ધોરણે બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી. ત્યારે આ ઘટનામાં 1 ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
Jan 31,2020, 22:00 PM IST
surat
સુરતના સરગમ શોપિંગ સેન્ટરની બિલ્ડિગનો સ્લેબ ધરાશાયી
સુરતના સરગમ શોપિંગ સેન્ટરનું છજું પડતા લોકોમાં નાસભાગ મચી જાવા પામી હતી. જોકે ઘટનાની જાણ થતા જ પોલીસ કાફલો, ફાયર ફાઈટરની ટીમ તેમજ 108ની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. તાત્કાલીક ધોરણે બિલ્ડિંગ ખાલી કરાવવામાં આવી હતી. ત્યારે આ ઘટનામાં 1 ઈજાગ્રસ્ત થયો હતો. તેને તાત્કાલીક સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો.
Jan 31,2020, 21:10 PM IST
persons rescued
સુરતમાં જર્જરીત બિલ્ડિંગનો એક હિસ્સો ધરાશાયી, 1નું મોત
કતારગામ વિસ્તારમાં આવેલા વસ્તાદેવડી રોડ પર ચાલ માળની નીતા એસ્ટેટ નામની ઇમારતનો સ્લેબ તુટી પડતા ભાગદોડ થઇ ગઇ હતી. બિલ્ડીંગનાં એક ભાગનો સ્લેબ ધરાશાયી થતા કેટલાક લોકો દટાયાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે. ઘટનાની જાણ થતા જ ફાયર બ્રિગેડ ઘટના સ્થળે પહોંચી ચુકી છે. 3 વ્યક્તિઓને રેસક્યુંક કરવામાં આવ્યા છે. 108 એમ્બ્યુલન્સ મારફતે સારવાર માટે તમામને સ્મીમેર હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ યુદ્ધનાં ધોરણે રાહત અને બચાવ કામગીરી ચલાવવામાં આવી રહી છે. રમેશ ભોલે નામનાં એક વ્યક્તિનું મોત નિપજ્યું હોવાનું પ્રાથમિક રીતે સામે આવી રહ્યું છે. જ્યારે બે લોકોની સારવાર ચાલી રહી છે.
Jan 19,2020, 0:37 AM IST
વડોદરા
વડોદરા : મુખ્ય માર્ગ પરનો વરસાદી સ્લેબ તુટ્યો
વડોદરાના મુખ્ય માર્ગ પરનો વરસાદી સ્લેબ તુટતા લોકો મુસીબતમાં મુકાઈ ગયા છે.
Jul 15,2019, 14:31 PM IST
પ્રિ-મોન્સૂનની કામગીરી
વડોદરા: વરસાદી કાંસનો સ્લેબ તૂટ્યો, કોર્પોરેટર ઘટના સ્થળે દોડી આવ્યા
વડોદરા: કોર્પોરેશન તંત્રએ યુદ્ધના ધોરણે શરૂ કરી કામગીરી. કાંસમાંથી મળ, કાદવ અને કચરો મોટી સંખ્યામાં નીકળ્યો. પ્રિ-મોન્સૂનની કામગીરી નથી થઈ તેના પુરાવા દેખાયા.
Jul 15,2019, 13:35 PM IST
વડોદરા
વડોદરામાં સ્લેબ તુટી પડતા લોકોમાં ગભરાટ
વડોદરામાં સ્લેબ તુટી પડતા લોકોમાં ગભરાટ. નાગરવાડા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં કોઈ જાનહાનિ નોંધાઈ નથી.
Jun 3,2019, 10:51 AM IST
Ahmedabad
અમદાવાદના બાપુનગરમાં મકાનનો સ્લેબ ધરાસાયી, એકનું મોત
અમદાવાદના બાપુનગરમાં સોનારિયા બ્લોકમાં મકાનનો સ્લેબ તૂટ્યો, મકાનના કાટમાળમાં દબાઇ જતાં એકનું મોત, મૃતક થોડા દિવસ પહેલા સોનારિયા બ્લોકમાં રહેવા આવ્યો હતો
May 3,2019, 19:00 PM IST
Vadodara
વડોદરાની આવાસ યોજનાના મકાનનો સ્લેબ ધરાયાયી
વડોદરામાં આવાસ યોજનાના મકાનમાં સ્લેબનો ભાગ ધરાશાયી થયો હતો, આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નહોતી, માત્ર સાત વર્ષ પહેલા બનાવેલા મકાનો જર્જરીત થતા સ્થાનિકોએ ભ્રષ્ટાચારનો આક્ષેપ કર્યો છે, કિશનવાડીના નૂર્મ આવાસમાં બ્લોક નંબર 33ના 15 નંબરના મકાનમાં એકાએક સ્લેબનો ભાગ ધરાશાયી થઈ ગયો હતો.
May 2,2019, 17:25 PM IST
Arvalli
અરવલ્લીના મેધરજમાં સરકારી હોસ્પિટલમાં સ્લેબ તૂટ્યો, જુઓ કેટલું નુકસાન થયું
અરવલ્લીના મેઘરજની સરકારી હોસ્પિટલના મુખ્ય વોર્ડમાં ધાબાનો સ્લેબ તૂટતાં નુકશાન થયું છે, સદનસીબે ત્યારે કોઈ દર્દી હાજર ન હોવાથી કોઈ જાનહાનિ થઈ નહોતી કે કોઈને ઈજા પણ પહોંચી નહોતી.
Apr 30,2019, 14:55 PM IST
Trending news
Personnel Loan
સૌથી સસ્તી પર્સનલ લોન કઈ બેંક આપે છે? આ રહ્યું તમામ બેંકના વ્યાજદરનું આખું લિસ્ટ
Book Now
Indian Railways: રેલવેની ફાડું સ્કીમ! આજે મુસાફરી કરો, રૂપિયા બાદમાં ચૂકવજો
vastu tips
શ્રીકૃષ્ણએ યુધિષ્ઠિરને જણાવ્યા હતા વાસ્તુ શાસ્ત્રના 5 નિયમો, ઘરમાં આવે છે રૂપિયા-સુખ
Coldplay Concert
કોલ્ડપ્લે કોન્સર્ટના દિવસે અમદાવાદના આ રસ્તાઓ રહેશે બંધ, પોલીસનું જાહેરનામું છે
bihar
આટલી બધી નોટ! બેતિયાનો ધનકુબેર DEO, અધધધ...રૂપિયા ગણવા મશીન મંગાવવું પડ્યું
ગુજરાત પોલીસ
ખોટો કોલલેટર લઈ પોલીસ ભરતી માટે આવેલો યુવક પકડાયો, મિત્રના લેટરમાં કર્યા હતા ચેડાં
California
કેલિફોર્નિયામાં ફરીથી આગ ભભૂકી, 10,000 એકર વિસ્તાર રાખ
Ahmedabad
કોટામાં અમદાવાદની વિદ્યાર્થીનીનો આપઘાત, માતાએ કહી દીકરીની હચમચાવી દેતી વાત
E Auction
ફક્ત 13 લાખમાં ઘર, 15 લાખમાં ઓફિસ....જો જો હાથમાંથી તક ન જતી રહે, ફટાફટ જાણો વિગતો
acid attack
સગાઈ તૂટી જતા યુવકે પ્રેમિકાની પિતરાઈ બહેન પર કર્યો એસિડ એટેક, નાની દીકરી માંડ બચી