हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
269/ 9
(98)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Solapur
Solapur News
Viral Video
રીલની મજા જીવલેણ બની! ચાલુ બાઈક પર રીલ બનાવવા જતા ગોઝારો અકસ્માત સર્જાયો, Video
Jul 6,2024, 16:01 PM IST
farmer
512 KG ડુંગળી વેચવા ખેડૂતે 70 Km અંતર કાપ્યું, મળ્યા 2 રૂ., ચેક જોઇ આંસુ સરી પડ્યા
onion price in india: રાજેન્દ્ર ચૌહાણે જણાવ્યું કે વેપારીએ તેમને 100 રૂપિયા પ્રતિ ક્વિંટલનો ભાવ આપ્યો. તેમણે કહ્યું કે પાકનું કુલ વજન 512 કિલોગ્રામ હતું, જેમાં તોલ ટ્રાંસપોર્ટ અને અન્ય પૈસા માટે 509.51 રૂપિયાના કાપ્યા બાદ મને 2.49 રૂપિયાનો નફો મળ્યો. તેમણે કહ્યું કે આ મારું અને રાજ્યના અન્ય ઉત્પાદકોનું અપમાન છે.
Feb 25,2023, 12:33 PM IST
National news
મેરી શાદી કરવાઓ..મેરી શાદી કરવાઓ..જૈસે ભી ચલતા હૈ ચક્કર ચલાઓ..કલેક્ટરને આવેદન આપ્યું
મહારાષ્ટ્રમાં કુંવારા યુવકોનો ‘દુલ્હન મોરચો’ કલેક્ટર કચેરી પહોંચ્યો, આવેદન આપી કહ્યું- ‘અમારા લગ્ન કરાવો’
Dec 23,2022, 14:26 PM IST
Judwa Sisters
મુંબઈની બે IT પ્રોફેશનલ બહેનોએ એક વ્યક્તિ સાથે કર્યાં લગ્ન, Video Viral
મહારાષ્ટ્રના સોલાપુર જિલ્લાના માલશિરસ તાલુકામાં આ લગ્ન થયા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.
Dec 4,2022, 21:43 PM IST
Solapur
મહારાષ્ટ્રના સોલાપુરમાં કારે ટક્કર મારતા 7 તીર્થયાત્રીકોના મોત, 6ને ગંભીર ઈજા
Solapur Road Accident: મહારાષ્ટ્રમાં એક રોડ અકસ્માતમાં 7 લોકોના મોત થયા છે. મુખ્યમંત્રી એકનાથ શિંદેએ દુખ વ્યક્ત કરતા પીડિતોને 5 લાખ રૂપિયાનું સહાય આપવાની જાહેરાત કરી છે.
Oct 31,2022, 22:19 PM IST
Nitin Gadkari
ગડકરીએ સોલાપુરમાં 292 કિલોમીટરના 10 રાષ્ટ્રીય ધોરીમાર્ગનું કર્યું ઉદ્ઘાટન
કેન્દ્રીય માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આજે મહારાષ્ટ્રના સોલાપુરમાં રૂ. 8,181 કરોડના 292 કિલોમીટરના 10 રાષ્ટ્રીય ધોરીમાર્ગ પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યું હતું. મંત્રીએ જણાવ્યું હતું કે, સોલાપુર જિલ્લા અને તેના પર્યાવરણને દેશના મુખ્ય પ્રવાહમાં લાવવાની ક્ષમતા ધરાવતા આ રોડ પ્રોજેક્ટ્સ સોલાપુરના લોકોની સુખાકારી અને વિકાસ માટે મહત્વપૂર્ણ હશે.
Apr 25,2022, 18:49 PM IST
Petrol in Rs. 1
મહારાષ્ટ્રના એક શહેરમાં 1 રૂપિયામાં વેચાયું પેટ્રોલ, લોકો ખરીદવા માટે લાંબી લાઈનો...
આ ઓફર હેઠળ દરેક ગ્રાહકોને બસ એક લીટર પેટ્રોલ એક રૂપિયામાં આપવામાં આવ્યું. ત્યાર પછી પણ પેટ્રોલ પંપ પર મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા હતા. ભીડને નિયંત્રિત કરવા માટે પોલીસને તૈનાત કરવામાં આવી હતી. આ કાર્યક્રમ ડો. આંબેડકર સ્ટૂડેંટ્સ એન્ડ યૂથ પેંથર્સ એ આયોજિત કર્યો હતો.
Apr 15,2022, 9:17 AM IST
Maharashtra
ત્રણ માસૂમ બાળકીઓ સહિત મહિલા દોઢ વર્ષથી ઘરમાં કેદ, જાણો શું છે સમગ્ર મામલો
મહારાષ્ટ્રના (Maharashtra) સોલાપુર જિલ્લામાં (Solapur) પોતાની પત્નીને કથિત રીતે યૌણ ઉત્પીડન (Sexual Harrasment) કરવા અને લગભગ દોઢ વર્ષથી પત્ની અને તેની બાળકીઓને ઘરમાં બંધ રાખવાના આરોપમાં એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી છે
Jun 4,2021, 0:03 AM IST
મહારાષ્ટ્ર
મહારાષ્ટ્રના 5 જિલ્લામાં પૂરની સ્થિતિ, જુઓ Videoમાં કેટલી ખરાબ છે પરિસ્થિત
મહારાષ્ટ્રના ત્રણ જિલ્લા કોલ્હાપુર, સાંગલી અને સતારામાં પૂરથી ખરાબ પરિસ્થિતિ સર્જાઇ છે. ત્રણેય જિલ્લાની સાથે સોલાપુર અને પૂણે જિલ્લામાં પણ પૂરની અસર જોવા મળી રહી છે. આ પાંચ જિલ્લાથી અત્યાર સુધી લગભગ સવા લાખ લોકોને સુરક્ષિત જગ્યા પર સ્થળાંતર કરવામાં આવ્યા છે
Aug 8,2019, 10:36 AM IST
લોકસભા ચૂંટણી 2019
‘જગ્યા તમારી, લોકો પણ તમારા, પરંતુ... દરેક પ્રહાર અમારો હશે’
‘જગ્યા તમારી, લોકો પણ તમારા, પરંતુ... દરેક પ્રહાર અમારો હશે’ ઘણી બધી હિન્દી ફિલ્મોમાં ઉપયોગ કરવામાં આવેલો આ ડાયલોગ પશ્ચિમ મહારાષ્ટ્રના સોલાપુરના અક્લુજ વિસ્તારમાં યોજાયેલી રેલી પર ફીટ બેસે છે.
Apr 17,2019, 16:13 PM IST
pm modi
ચોકીદાર કોઈનાથી ડરતો નથીઃ મોદી
PM Modi Addressed Rally in Solapur
Jan 9,2019, 18:45 PM IST
પીએમ મોદી
સરકાર સવર્ણ અનામત લાવીને સાબિત કર્યું કે સૌનો સાથ સૌનો વિકાસ ઇચ્છે છે: PM
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે સોલાપુર ખાતે નેશનલ હાઇવે પ્રોજેક્ટને ખુલ્લો મુકતાં વિપક્ષોની રાજનીતિ અંગે આકરા પ્રહાર કર્યા હતા. મોદીએ કહ્યું કે, અમે દેખાડાની રાજનીતિ નથી કરતા. ચૂંટણી માટે પથ્થર નથી મુકતા અમે જ્યાં પથ્થર મુકીએ છીએ તો એનું ઉદઘાટન પણ અમે જ કરીએ છીએ. ભાજપે દેશમાં સૌનો સાથ સૌનો વિકાસના આધારે સર્વાંગી વિકાસનું કામ કર્યું છે. અમારી સરકારે હંગામી નહીં પરંતુ કાયમી ઉકેલનો પ્રયાસ કર્યો છે.
Jan 9,2019, 13:12 PM IST
વર્લ્ડ રેકોર્ડ
માત્ર 7 વર્ષના જુનિયર મિલખાસિંગે 2.27 કલાકમાં પૂર્મ કરી હતી કારગીલ મેરેથોન
સોલાપુરના સાત વર્ષીય બાળકે કારગીલ ખાતે યોજાયેલ મેરેથોનને 2.27 કલાકમાં પુરી કર્યા બાદ વડોદરા ખાતે યોજાયેલ મેરેથોનમાં ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. જો કે વડોદરા ખાતે યોજાયેલ મેરેથોનમાં નિયમ પ્રમાણે આ બાળકને સ્પર્ધક તરીકે ભાગ લેવા દીધો ન હતો. પરંતુ આયોજકો દ્વારા આ બાળકનું સન્માન કરવામાં આવ્યું હતું..
Jan 6,2019, 18:28 PM IST
Trending news
India vs Australia
IND vs AUS: પર્થમાં ભારતની શાનદાર જીતના 5 હીરો, કેપ્ટન બુમરાહ સહિત આ ખેલાડીઓ છવાયા
Ahmedabad
નશામાં ધૂત નબીરાના તેવર, અકસ્માત બાદ બોલવાના હોંશકોશ પણ નહોતા એટલો ચિક્કાર દારૂ પીધો
India vs Australia
AUS vs IND: પર્થમાં ઓસ્ટ્રેલિયાનું સરેન્ડર, ભારતે રચી દીધો ઈતિહાસ, 295 રને મેળવી જીત
shukra gochar 2024
શુક્ર 2 ડિસેમ્બરે બદલશે ચાલ, આ રાશિઓને થશે ધનલાભ, નોકરીમાં પણ પ્રમોશન મળવાની શક્યતા
Tata Electric Car Sales
આ કંપનીની ઈલેક્ટ્રિક કાર પર તૂટી પડ્યા ગ્રાહકો, વેચાણમાં બની ગઈ નંબર-1
Miracle
બોલ લેવા લિફ્ટની જાળીમાં હાથ નાંખ્યો અને બે ટુકડા થયા, તબીબોએ જોડી દીધો માસુમનો હાથ
Aishwarya rai
છૂટાછેડાના સમાચાર વચ્ચે અભિષેક બચ્ચને ઐશ્વર્યાના વખાણ કર્યા, કહ્યું- હું ભાગ્યશાળી
Gold rate
મોજેદરિયા...સોનાના ભાવમાં જોરદાર ઘટાડો, ચાંદી પણ ગગડી, લેટેસ્ટ રેટ જાણી ખુશ થઈ જશો
Relationship Tips
લગ્નજીવનમાં ક્યારેય કડવાશ નહીં આવે, આજથી જ ફોલો કરવા લાગો આ 4 સીક્રેટ ટીપ્સ
ITR Filing
31 ડિસેમ્બર સુધી ઈન્કમટેક્સ રિટર્નમાં કરી દો આ ખુલાસો, નહિ તો થશે લાખોનો દંડ