हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
SA
SL
80/ 4
(20.4)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Solution
Solution News
Joshimath
કેમ સંકટ આવી પડ્યું જોશીમઠ પર? જાણો શું કહેવું છે વૈજ્ઞાનિકોનું
Joshimath: વૈજ્ઞાનિકોનું માનવું છે કે હિમાલયમાં સતત ભૂગર્ભીય હલચલ થઈ રહી છે. તે હાલ નિર્માણની અવસ્થામાં છે. હિમાલય હજુ ઘણો યુવા અને બદલાવ તરફ અગ્રેસર છે. વધતા માનવીય હસ્તક્ષેપ અને પર્યાવરણ ફેરફારથી હિમાલયના સ્વાસ્થ્ય અને સંરચના પર અસર પડી છે. વાડિયાના વરિષ્ઠ વૈજ્ઞાનિક ડો.વિક્રમ ગુપ્તાના જણાવ્યાં મુજબ ઉચ્ચ હિમાલયના મોટાભાગના ક્ષેત્ર કાટમાળના ઢગલા પર વસેલા છે. અહીં કાટમાળ સેકડો, હજારો વર્ષ બાદ એક નક્કર સપાટીમાં ફેરવાઈ ચૂક્યો છે.
Jan 8,2023, 15:38 PM IST
Solution
નવસારીના આદિવાસીઓને વર્ષોથી પરેશાન કરતી ઘાતક બિમારીનો ઉકેલ હવે હાથવેંતમાં
જિલ્લાના આદિવાસી તાલુકાઓમાં સિકલસેલ એનિમિયાની આનુવંશિક બીમારીને અટકાવવાના પ્રયાસો થયા છે. જેમાં છેલ્લા 5 વર્ષોમાં ચાલવાયેલા અભિયાનને કારણે સિકલસેલ એનિમિયાના દર્દીઓમાં અંદાજે 70 ટકા ઘટાડો જોવા મળ્યો છે. ત્યારે આજે વિશ્વ સિકલસેલ દિવસે નવસારીમાં ધોડિયા સમાજ દ્વારા સિકલસેલ ઉપર કેમ્પ યોજી દર્દીઓને નિઃશુલ્ક દવા તેમજ માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.
Jun 19,2022, 17:43 PM IST
PRAGNANCY
મહિલાઓને ડિલિવરી પછી કેમ થાય છે કમરનો દુખાવો? જાણો ઉપાય
સગર્ભા મહિલાઓને અનેક પ્રકારની સમસ્યાઓને સામનો કરવો પડતો હોય છે. ગમે ત્યારે દુખાવો થાય ત્યારે કઈ દવા લેવી? શું કરવું? એવી ચિંતા હંમેશા સતાવતી હોય છે. ત્યારે અહીં દર્શાવવામાં આવેલી ટિપ્સ આપને કામ લાગી શકે છે.
Jun 2,2022, 15:56 PM IST
Solution
વાપીના દરેક નાગરિક અને ઉદ્યોગપતિને સતાવતી સૌથી મોટી સમસ્યાનો આવશે ઉકેલ, સરકારની મોટી
ઔધોગિક નગરી વાપીના નીચાણવાળા વિસ્તારોમાં ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યાથી આવતાં ચોમાસાથી છુટકારો મળશે તેમ લાગી રહ્યું છે. આજે રાજ્યના નાણાં, ઊર્જા અને પેટ્રોકેમિકલ મંત્રી કનુભાઇ દેસાઇએ વાપીના મધ્યમાંથી પસાર થતી બીલખાડીને પહોળી કરવાના કામને મંજૂરી આપી હતી
May 8,2022, 18:29 PM IST
health
Photos: સૂતા પહેલા કરો આ 5 યોગાસન , જલ્દી ઊંઘ આવવા લાગશે
અનિદ્રા એટલે રાત્રે ઊંઘ ન આવવાની સમસ્યા. ઘણી વખત થાક, તણાવ કે રાત્રે મોબાઈલનો ઉપયોગ કરવાથી પણ ઊંઘ ન આવવાની સમસ્યા થાય છે. પરંતુ આયુર્વેદિક નિષ્ણાત ડૉ.નીતિકા કોહલીએ 5 યોગાસનો જણાવ્યા છે, જે સૂતા પહેલા કરવામાં આવે તો રાત્રે ગાઢ ઊંઘ આવે છે. આવો જાણીએ એવા 5 યોગાસનો વિશે જેનાથી ઝડપી ઊંઘ આવે છે.
Nov 21,2021, 16:16 PM IST
mosquito
મચ્છરોના ડંખવાથી છો પરેશાન, તો કરો સરળ ઉપાય
મચ્છરોથી આમ તો બધા પરેશાન હોય છે પણ કેટલાક એવા લોકો પણ છે જેને જ મચ્છરો આવીને ચોંટે છે અને શરીર પર પાડી દે છે 10થી 15 લાલ નિશાન. મોટી માત્રામાં લોકો બેઠાં હોય તો પણ કેટલાક લોકો એવા હોય છે જેને જ મચ્છરો કરડે છે. શું તમને મચ્છરોના કરડવાનું આ કારણ ખબર છે?
Aug 28,2021, 12:48 PM IST
Solution
Laptop ઓવરહિટ થઈ રહ્યું છે? ફિકર નોટ...અપનાવો આ Tips, ક્યારેય નહીં પડે કોઈ તકલીફ
લેપટોપ(LAPTOP)માં સૌથી વધારે હિટિંગ CPUથી થાય છે. એટલે જ લેપટોપ(LAPTOP)માં CPU વધારે ગરમ ન થાય તે માટે CPU પર કોપરની એક ખાસ પ્રકારની હિટ સિંક(HEAT SINK)નો ઉપયોગ કરવામાં આવે છે. તેમજ હિટ સિંક(HEAT SINK)ને ઠંડુ રાખવા માટે નાના પંખાનો ઉપયોગ કરવામાં આવે છે.
Jun 30,2021, 18:11 PM IST
farmers
Farmers Protest: સરકારના પ્રસ્તાવથી ખેડૂતો ખુશ, થઈ શકે છે સમાધાન
Farmers Protest: કૃષિ કાયદાઓથી નારાજ ખેડૂતો (Farmer) સામે સરકાર (Government) એ જે પ્રસ્તાવ (Proposal) રાખ્યો છે, હાલ તેનાથી ખેડૂત નેતા ખુશ છે. ખેડૂત નેતાના અત્યાર સુધી જે નિવેદનો સામે આવ્યાં છે, એ જોતા લાગી રહ્યું છેકે, હવે સરકાર અને ખેડૂતો વચ્ચે બહુ જલદી સમાધાન થઈ જશે.
Jan 21,2021, 12:23 PM IST
Trending news
heart disease
45 વર્ષ પછી પુરુષોમાં ઇન્સ્યુલિન રેજિસ્ટેન્સ ઘાતક, વધી જાય છે હાર્ટ ડિસીઝનું જોખમ
maharashtra CM
મહારાષ્ટ્રમાં હશે BJPના CM! સરેન્ડરના બદલામાં શિંદેને શું મળશે? આ છે વિકલ્પો
Dhanush
ફૂલોથી શરૂ થયેલ લવ સ્ટોરીનો થયો અંત, ધનુષ-ઐશ્વર્યાના છૂટાછેડાની કોર્ટે આપી મંજૂરી
Ganesh Infraworld IPO
29 નવેમ્બરે ઓપન થશે વધુ એક IPO,પ્રાઇસ બેન્ડ ₹83, ગ્રે માર્કેટમાં તેજીનો સંકેત
government school
મહેસાણામાં આ સ્કૂલોની હાલત અતિ ખરાબ, ભૂલકાના ભવિષ્ય સામે સરકાર ક્યારે જોશે?
Natural homemade shampoo
વાળને રેશમ જેવા મુલાયમ અને ચમકદાર બનાવવા માટે આજે જ ઘરે બનાવો આ નેચરલ શેમ્પૂ
Ahmedabad police
અમદાવાદમાં રાત્રે બહાર નિકળો તો ધ્યાન રાખજો, પોલીસ કરશે ચેકિંગ, જપ્ત થઈ શકે છે વાહન
alcohol
ડ્રિંક કર્યા બાદ કેમ થાય છે હેંગઓવર? સમજો આલ્કોહોલ પાછળનું વિજ્ઞાન, આ રીતે મળશે રાહત
Surya Gochar
નવા વર્ષ પહેલા આ 3 રાશિઓ પર સૂર્ય ગ્રહ રહેશે ખાસ મહેરબાન, ધનલાભની સાથે થશે પ્રગતિ
india
ગુજરાતમાં KYC કકળાટ, કામધંધા મુકીને લાઈનમાં ઉભા રહે છે લોકો, સર્વર ડાઉન થતાં પરેશાની