हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Spiti Valley
Spiti valley News
Himachal Pradesh
રિનપોચેનો અવતાર, આ 4 વર્ષનો બાળક બનશે બૌદ્ધોના આગામી સૌથી મોટા ગુરુ
Taklung Setrung Rinpoche: પરંપરા નિભાવતા નિંગમા સંપ્રદાયે હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિના રહીશ એક સાડા ચાર વર્ષના બાળકને દિવંગત તિબ્બતી લામા તકલુંગ સેતરુંગ રિનપોચેનો અવતાર માન્યો છે. નવાંગ તાશી રાપ્ટેન હિમાચલ પ્રદેશના લાહૌલ-સ્પિતિમાં સ્પિતિ ઘાટીના તાબો ક્ષેત્રના રંગરિક ગામનો રહીશ છે. બાળકના માતા પિતા અને સંબંધીઓ તેમના ઘરમાં આવા બાળકના જન્મથી ખુબ ખુશ છે.
Nov 29,2022, 12:46 PM IST
Himachal Pradesh
હિમાચલની ઘાટી પર છે મંગળ ગ્રહ? ડિપ્લોમેટે કર્યો મોટો ખુલાસો! જુઓ વાયરલ Photos
Social Media Viral: આ ફોટોઝને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ટ્વિટર પર શેર કરવામાં આવી છે. ઘાટીના રંગના લીધે તેની તુલના મંગળ ગ્રહ સાથે કરવામાં આવી રહી છે. આ ફોટાને હજારો લોકો (Social Media Users) એ લાઇક કર્યા છે. કોમેન્ટ સેક્શનમાં તો પ્રતિક્રિયાઓનું પૂર આવ્યું છે.
Oct 4,2022, 17:21 PM IST
lifestyle
ચંદ્રતાલ નામ સાંભળ્યું છે? કાશ્મીર ભલે સ્વર્ગ કહેવાય, પણ આ છે સ્વર્ગથી પણ અદકેરું
Chadratal Lake: ભારતની સંસ્કૃતિમાં જેટલી વૈવિધ્યતા છે એટલી જ તેની પ્રાકૃતિક સૌંદર્યમાં પણ છે. હિમાલયના ખોળામાં વસેલું હિમાચલ પ્રદેશ તેનો ઉત્તમ નમૂનો છે. આજે વાત કરીશું હિમાચલ પ્રદેશમાં આવેલી સ્વર્ગથી પણ સુંદર જગ્યા ચંદ્રતાલની.
Sep 2,2022, 10:22 AM IST
Spiti Valley
ખંમીગર ગ્લેશિયરમાં ફસાયા 12 ટ્રેકર્સ, 2ના મોત, હેલિકોપ્ટર પણ પહોંચવામાં અસફળ
હિમાચલ પ્રદેશના લાહૌલ સ્પીતિ (Himachal Pradesh Spiti Valley) માં ટ્રેકિંગ માટે ખંમીગર ગ્લેશિયર (Khemenger Glacier) ગયેલા 16 ટ્રેકર્સની ટુકડીના 12 સભ્ય હજુપણ ફસાયેલા છે, જેમને બચાવવા માટે જિલ્લા વહિવટીતંત્રએ ખાસ અભિયાન શરૂ કર્યું છે.
Sep 28,2021, 10:20 AM IST
Trending news
BSNL
જે Jio, Airtel ન કરી શક્યું તે BSNL એ કરી દેખાડ્યું! ₹5.45 માં 1GB ડેટા, Free કોલિંગ
IND vs NZ
ટી20 વિશ્વકપમાં ભારતીય મહિલા ટીમની ખરાબ શરૂઆત, ન્યૂઝીલેન્ડ સામે 58 રને થયો પરાજય
Trending Quiz
GK Quiz: એવું કયું શાક છે જેને મહિલાઓ કાપતી નથી?
Nitin Gadkari
પાન-મસાલા ખાઈ રસ્તા પર થૂંકશો તો છાપામાં છપાઈ જશે તમારો ફોટો! ગડકરીએ આપ્યો સંકેત
Ahmedabad Metro
અમદાવાદમાં નવરાત્રિ સુધી મેટ્રો ટ્રેનના સમયમાં ફેરફારઃ જાણો કેટલા વાગ્યા સુધી દોડશે?
Haryana Assembly elections
હરિયાણામાં આવતીકાલે 90 સીટો પર મતદાન, આ હોટ સીટ પર જોવા મળશે ટક્કર
Robbery incident in Ahmedabad
"તું દારૂ અને ગાંજાના કેસમાં ફરાર ફરે છે...", નકલી પોલીસનો અસલી પોલીસે ખેલ પાડ્યો
Vadodara
આ છે યુનાઈટેડ વેના મેદાનની દશા! ગરબામાં જવું હોય તો પગ ગંદા કરવાની તૈયારી રાખજો
Gujarat high court
હવે મર્યા સમજો! હાઇકોર્ટની ટકોર;‘હેલ્મેટ ન પહેરનારને રોકી રાખો, ભલે ઓફિસે મોડું થાય'
gujarat
‘બદલાપુર’ જેવી ઘટના! દીકરાએ 22 વર્ષે પિતાના મોતનું વેર વાળ્યું, હત્યારાને બોલેરોથી..