हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
244/ 4
(42.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
sunlight
Sunlight News
Vitamin D Taking Time
સૂર્યપ્રકાશમાંથી વિટામિન Dનો યોગ્ય સમય કયો છે અને તડકામાં કેટલો સમય બેસવું જોઈએ ?
Vitamin D: વિટામિન ડીની ઉણપથી ડિપ્રેશન, ચિંતા અને અન્ય માનસિક બીમારીઓનું કારણ બની શકે છે. દેશમાં તડકો ઘણો આવે છે. પરંતુ લોકોમાં વિટામિન ડીની ઉણપ જોવા મળે છે. તેની પાછળ ઘણા કારણો હોઈ શકે છે. ખૂબ લાંબો સમય તડકામાં રહેવાથી ત્વચા બળી શકે છે અથવા નુકસાન થઈ શકે છે.
Jan 23,2025, 9:53 AM IST
How deep in the ocean
સમુદ્રમાં કેટલા ઊંડે જશો તો સૂરજની રોશની નહીં પહોંચે?, ત્યાં હોય છે ઘનઘોર અંધારું
સમુદ્રની ઊંડાઇ કેટલી હોય છે. તમે ક્યારેક તો વિચાર્યું હશેને? પરંતુ ક્યારેય એ વિચાર્યું છે કે, સમુદ્રમાં કેટલે ઊંડે જઇએ તો એકદમ અંધારું થઇ જાય .મતલબ કે ત્યાં સુધી સૂરજની રોશની જ નથી પહોંચતી.
Jun 18,2024, 18:32 PM IST
Vitamin D
Vitamin D ની સપ્લીમેન્ટ લેતા પહેલા આ 4 વાતોને રાખજો ધ્યાનમાં, નહીં તો ઊલમાંથી ચૂલમાં
Vitamin D:વિટામિન ડી મેળવવાનો સૌથી સારો સોર્સ સૂર્યપ્રકાશ છે. પરંતુ ઘણા લોકો આ રીતે વિટામિન ડી લઈ શકતા નથી તેના કારણે વિટામિન ડી ની દવાઓ લેવાની જરૂર પડે છે. જોકે વિટામીન ડીની દવાઓ લેતા પહેલા કેટલીક બાબતોને ધ્યાનમાં રાખવી જરૂરી છે. આજે તમને એવી ચાર વાતો વિશે જણાવીએ જેને ધ્યાનમાં રાખીને જ વિટામિન ડી ની દવાઓ શરૂ કરવી જોઈએ.
Mar 21,2024, 8:48 AM IST
sunlight
શું તમે જાણો છો એક એવી પણ જગ્યા છે જ્યાં છ મહીના દિવસ અને છ મહિના હોય છે રાત!
નોર્વેના ટેલીમાર્ક વિસ્તારની પાસેના પર્વતોની વચ્ચે રજુકાન નામનું શહેર આવેલું છે. અહીના લોકો 6 મહીના સુધી સૂર્યપ્રકાશ વગર જ રહે છે. અને આજ કારણથી તેમના શરીરમાં વિટામિન-Dની હોય છે અછત. જાણકારીના અનુસાર આ શહેરને નોર્સ્ક હાઇડ્રોમાં કામ કરનારા લોકો માટે બનાવવામાં આવ્યું હતું.
Nov 24,2023, 10:34 AM IST
Winter
Winter Health Care: શિયાળામાં રોજ 15 મિનિટ લેવો તકડો, બીમારીઓ રહેશે તમારાથી દુર
Winter Health Care: નિયમિત સૂર્યપ્રકાશ લેવાથી શરીરને ઘણા ફાયદા થઈ શકે છે પરંતુ ઠંડીથી બચવા માટે લોકો ગરમ કપડા પહેરે છે જેના કારણે શરીરને સીધો સૂર્યપ્રકાશ મળતો નથી અને અનેક રોગ થવાનું જોખમ વધી જાય છે. શિયાળામાં જો સ્વાસ્થ્ય સમસ્યાઓથી બચવું હોય તો તેના માટે રોજ સવારે 15 મિનિટ સુધી સૂર્યપ્રકાશ લેવો જોઈએ.
Nov 13,2023, 12:30 PM IST
DAILY
રોજની આ આદતોથી હાડકાં નબળાં થઈ જાય છે, શું તમે આ ભૂલો તો નથી કરી રહ્યાં?
નવી દિલ્લીઃ આપણે જાણ્યે-અજાણ્યે ઘણા એવા કામ કરીએ છીએ, જેના કારણે આપણા શરીરના હાડકા નબળા પડી જાય છે, પરંતુ ઘણા લોકોને બિલકુલ ખબર નથી હોતી કે તેઓ શું ખોટું કરી રહ્યા છે, જેના કારણે તેમના હાડકા નબળા પડી રહ્યા છે.
Mar 9,2022, 10:47 AM IST
sun
જાણો એવી જગ્યા વિશે કે જ્યાં 6 મહિના સુધી નથી થતાં સૂર્ય નારાયણના દર્શન!
દુનિયામાં ખગોળીય ઘટનાઓના અનેક રસપ્રદ ઉદાહરણો આપણને જોવા મળે છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દુનિયામાં એક એવી પણ જગ્યા છે કે જ્યાં 6 મહીના જેટલા સમય સુધી સૂર્યપ્રકાશ આવતો નથી. વર્ષના 6 મહીના હોય છે દિવસ અને બાકીના 6 મહીના હોય છે રાત.
Jul 26,2021, 18:27 PM IST
Trending news
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક