हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
superpower
Superpower News
baba vanga
રશિયા વિશે સાચી પડી રહી છે બાબા વેંગાની ભવિષ્યવાણી? ગુજરાત માટે છે આ ચેતવણી
Baba Vanga Prediction On Putin: રશિયા આજે ઔપચારિક રીતે યુક્રેનના ચાર વિસ્તારો પર કબજો જમાવી લેશે. અહીં જનમત સંગ્રહ થઈ ચૂક્યો છે. બલ્ગેરિયાના બાબા વેંગાએ પણ ત્રીજા વિશ્વ યુદ્ધ, વ્લાદિમિર પુતિન અને રશિયા અંગે કેટલીક ભવિષ્યવાણીઓ કરી હતી, જે ચર્ચાનો વિષય બની છે. જાણો બાબા વેંગાની ભવિષ્યવાણીમાં ગુજરાત માટે ચિંતા જેવું શું છે?
Sep 30,2022, 10:24 AM IST
osama bin laden
તાલિબાનને મોટું કરનાર અમેરિકા કેમ તેમની સામે મેદાન-એ-જંગમાં ઉતર્યું? જાણો રોચક કહાની
એક સમયે અફઘાનિસ્તાનમાં અમેરિકાએ તાલિબાનને કર્યું હતું મોટું, તો પછી કેમ 20 વર્ષ માટે અમેરિકાએ તાલિબાન સામે લડી જંગ? આ સવાલનો જવાબ પણ જાણવાની જરૂર છે. દુનિયામાં અત્યારસુધીનો સૌથી મોટો આતંકી હુમલો ઓસામા બિન લાદેને અમેરિકા પર કર્યો હતો. લાદેને વર્લ્ડ ટ્રેડ સેન્ટર પર હુમલો કરી અમેરિકાને પોતાની તાકતનો પરચો બતાવ્યો હતો. તો પછી અમેરિકાએ કેમ આ હુમલા બાદ અફઘાનિસ્તાનમાં 20 વર્ષ માટે પોતાની સેના મોકલી.
Aug 19,2021, 15:11 PM IST
ચીન
#ZeeNewsWorldExclusive: તિબેટમાં ચીને કર્યો 10 લાખ લોકોનો નરસંહાર
ચીન (China)ની સામે ભારતીય પરાક્રમ પર ઝી ન્યૂઝના આંતરરાષ્ટ્રીય કવરેજનો આજે છઠ્ઠો દિવસ છે. આજે જે સમાચરા અમે તમને જણાવી રહ્યા છીએ તેની અસર માત્ર લદ્દાખ અથવા LAC પર જ નથી. પરંતુ ચીન અને સમગ્ર દુનિયામાં તેની અસર થવાની છે. આ આંતરરાષ્ટ્રીય સમાચાર ચીનના અતિક્રમણ, અત્યાચાર અને બર્બરતાથી જોડાયેલા છે.
Jun 26,2020, 17:51 PM IST
ચીન China
જાણો વિશ્વ મંચ પર ક્યાં ઊભું છે ચીન, ક્યાં ગઈ જિનપિંગની મોટી મોટી જાહેરાતો
જ્યારે ચીન (China)ના રાષ્ટ્રપતિ શી જિનપિંગ (Xi Jinping)એ બીજા કાર્યકાળ માટે શપથ લીધા, તો તેમણે જાહેરાત કરી હતી કે, ચીન હવે આત્મનિર્ભર છે. અમીર છે, મજબૂત છે અને દુનિયામાં મહત્વપૂર્ણ દેશ તરીકે આગળ વધી રહ્યું છે.
Jun 26,2020, 16:55 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી