हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Surat Murder Case
Surat murder case News
Surat lover kills
એક પ્રેમ કહાનીનો કરૂણ અંજામ; પ્રેમિકાની હત્યા કરી યુવાને ગળાફાંસો ખાઇ જીવન ટૂંકાવ્યુ
પ્રાથમિક દૃષ્ટિએ પોલીસ તપાસમાં જાણવા મળ્યું છે કે, યુવકે પહેલા યુવતીની હત્યા કરી હતી અને ત્યારબાદ પોતે ગળે ફાંસો ખાઈ આપઘાત કરી લીધો છે. હાલ તો બન્નેના મૃતદેહ સિવિલ હોસ્પિટલ ખાતે પોસ્ટમટમ અર્થે મોકલી આપવામાં આવ્યા છે.
Jan 17,2024, 20:40 PM IST
Harsh Sanghavi
હર્ષ સંઘવીએ કહ્યું; ગ્રીષ્માના માતા-પિતાને આપેલું વચન આજે પૂર્ણ થયુ, સમગ્ર ટીમને પાઠ
આ જધન્ય બનાવની ગંભિરતાને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રીની સુચના અનુસાર ગૃહ વિભાગ દ્વારા રચાયેલ SIT દ્વારા ઓરલ, ડોક્યુમેન્ટરી, સાયંટીફિક, કોરોબ્રેટીવ અને ઇલેક્ટ્રોનિક પુરાવાઓ એકત્રીત કરી આરોપીને અટક કર્યા બાદ માત્ર પાંચ જ દિવસમાં કુલ ૨૫૦૦ પાનાનું ચાર્જશીટ રજુ કરાઇ હતી.
May 5,2022, 13:57 PM IST
Surat Murder Case
સુરતમાં બાળકનું અપહરણ કરી મોતને ઘાટ ઉતાર્યો, પોલીસે કરી બે આરોપીની ધરપકડ
સુરત શહેરના ભટાર વિસ્તારમાં પિતા દ્વારા લેવાયેલી ઉછીની રકમને કારણે પાડોશી દ્વારા પુત્રની હત્યા કરી દેવામાં આવી હોવાની ઘટના સામે આવી છે. પિતા દ્વારા માત્ર 7 હજાર જેટલી ઉછીની લીધી હતી રૂપિયા ન ચૂકવાતા અપહરણ કરી તેને મોતને ઘાટ ઉતારી દેવામાં આવ્યો હતો
Nov 23,2020, 10:33 AM IST
Amaroli murder case
સુરત: પત્નીને હેરાન કરનારને ઠપકો આપતાં પતિની કરી હત્યા, 3 આરોપીની ધરપકડ
સુરત શહેરમાં ગુનાખોરીની ઘટનાઓ અટકાવાનું નામ જ નથી લઈ રહી, ત્યારે વધુ એક હત્યાની ઘટના સામે આવી છે. જેમાં પત્નીને હેરાન કરનારને ઠપકો આપતાં પતિની હત્યા કરી દેવામાં આવી હતી. સમગ્ર ઘટના સુરતના અમરોલી વિસ્તારની છે, જ્યાં આવેલા કોસાડ આવાસમાં રહેતા કારખાના માલિકની પત્નીને મોબાઇલ ફોન પર કોલ કરી હેરાન કરવામાં આવતી હતી. જેથી પરણિતાના પતિ ઓળખી જતા પરિચિતને ઠપકો આપવા ગયા હતાં. આ દરમિયાન પતિને પરિચીતે તેના બે મિત્રો સાથે ચપ્પુ અને લાકડાના ફટકા વડે હુમલો કરી પત્ની અને પુત્રની નજર સામે જ રહેંસી નાખ્યો હતો.
Oct 28,2020, 21:54 PM IST
surat
સુરતમાં એક ભાઈએ બીજા ભાઈની કરી હત્યા, બે લોકોની ધરપકડ
સુરતના કતારગામ વિસ્તારમાં મંગળવારે મોડીરાત્રે જમવા બાબતે બે ભાઈઓ વચ્ચે ઝઘડો થયા બાદ એક ભાઈએ બીજા ભાઈની હત્યા કરતા કતારગામ પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી. આ હત્યાના ગુનામાં પોલીસે હત્યારા ભાઈ સહિત બે લોકોની ધરપકડ કરી તપાસ શરૂ કરી છે.
Oct 14,2020, 19:05 PM IST
Trending news
Gold rate
હાશ હૈયે ટાઢક વળી! ભારે તેજી બાદ સોનાએ આપી રાહત, જાણો 10 ગ્રામ સોનાનો લેટેસ્ટ રેટ
heart attack
ધો. 10 ની વિદ્યાર્થીનીનું હાર્ટ એકેટથી મોત, બાળકોમાં આ લક્ષણો જોવા મળે તો સારવાર કરો
IND vs Pak
ભારત કે પાકિસ્તાન... કઈ ટીમ છે વધુ ખતરનાક ? છેલ્લી 10 વન ડે મેચોમાં આવો છે રેકોર્ડ
Shocking News
ન્હાતો કે કપડા બદલતો? મહિલાઓના અભદ્ર વીડિયો વેચનારાઓએ મેનુ કાર્ડ બનાવ્યું હતું!
Kash Patel
ગુજરાતના આ નાનકડા ગામમાં કાશ પટેલના પરિવારના 7 પેઢીની વંશાવલી સચવાયેલી છે
Samudrik Shastra
સ્ત્રીની જમણી આંખ ફરકે તો શુભ કે અશુભ ? જાણો સામુદ્રિક શાસ્ત્રમાં જણાવેલો અર્થ
Rajkot
વ્યાજે રૂપિયા લઈને મારા માતાપિતા મારા લગ્ન કરાવી રહ્યાં છે! સજીધજીને આવેલી કન્યા રડી
Sourav Ganguly
રિષભ પંતની અવગણના પર ગાંગુલીનું મોટું નિવેદન, કહ્યું - ટીમમાં કોચ ગંભીર...
covid 19
ફરી આવશે લોકડાઉન? પાછો ચામાચિડિયાવાળો કોરોના...ચીનમાં નવા વાયરસથી હડકંપ
Rajkot
લીલા તોરણે વાજતે-ગાજતે આવેલી 28 જાન પરત ફરી! રાજકોટમાં સમુહ લગ્નના આયોજકો ફરાર થયા