हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Tata Altroz
Tata altroz News
Maruti Baleno
બલેનો છોડો...એટલા બજેટમાં આ છે જબરદસ્ત કાર, 26 કિમીની ધાંસૂ માઈલેજ
car market : બજારમાં કેટલીક કારો એવી પણ વેચાઈ રહી છે જે આટલી કિંમતમાં બલેનો કરતા પણ વધુ સેફ્ટી અને સારી બિલ્ડ ક્વોલિટી સાથે આવે છે. માર્કેટમાં બલેનોનો મુકાબલો હુંડઈ આઈ20 અને ટાટા અલ્ટ્રોઝ સાથે છે. ત્રણેય કારોની કિંમત લગભગ સરખી છે.
May 6,2024, 14:42 PM IST
Cheapest Diesel Car
સૌથી સસ્તી ડીઝલ કાર, માઇલેજ 20km થી વધુ, સેફ્ટી રેટિંગ 5 સ્ટાર
Cheapest Diesel Car: જો દેશની સૌથી સસ્તી ડીઝલ કારની વાત કરીએ તો તે ટાટા અલ્ટ્રોઝ છે. ટાટા અલ્ટ્રોઝ પેટ્રોલ, સીએનજી અને ડીઝલ, ત્રણેય ફ્યૂલ વિકલ્પની સાથે બજારમાં મારૂતિ સુઝુકીની બલેનોને ટક્કર આપે છે.
Mar 19,2024, 17:59 PM IST
top Selling car
કંપની માટે નોટ છાપવાનું મશીન બની આ કાર, 1 વર્ષમાં 50% વધ્યું વેચાણ
Affordable Car: હાલમાં માર્કેટમાં બજેટ સેગમેંટની સૌથી બેસ્ટ એસયૂવી બનવા માટે કેટલીક ગાડીઓ વચ્ચે સ્પર્ધા ચાલી રહી છે. આ દોડમાં મારૂતિ સુઝુકી, હ્યુન્ડાઇ, મહિંદ્રા રેનો, નિસાન જેવી દિગ્ગજ કંપનીઓની કાર એકબીજા સાથે મુકાબલામાં ઉતરી છે.
Mar 6,2024, 13:07 PM IST
Tata Altroz
બલેનો છોડો! એટલા બજેટમાં તો આંખ બંધ કરીને આ કાર લઈ લેવાય, સુરક્ષાની રીતે એકદમ મસ્ત
Options Of Baleno: ભારતીય કાર ગ્રાહકોમાં પોતાની સેફ્ટીને લઈને હવે ખુબ જાગૃતતા આવી ગઈ છે. લોકો હવે નવી કારમાં 6-7 લાખ રૂપિયા લગાવતા પહેલા તેના સેફ્ટી ફીચર્સ અને બિલ્ડ ક્વોલિટીની પણ તપાસ કરી રહ્યા છે. એક રિસર્ચ રિપોર્ટ મુજબ હવે લોકો કાર ખરીદતી વખતે માઈલેજ અને ફીચર્સની સાથે સાથે સેફ્ટી ફિચર્સ અને સ્ટાર રેટિંગ વિશે પણ જાણકારી મેળવી લે છે.
Feb 15,2024, 8:26 AM IST
Auto news
સસ્તામાં સનરૂફવાળી કાર લેવી છે? આ 4 ગાડીઓ છે સૌથી ટકાટક
Cars With Sunroof: સનરૂફ સાથેની આ સૌથી સસ્તી કાર છે, તે તમારા બજેટમાં તરત જ ફિટ થઈ જશે! ભારતીય બજારમાં સનરૂફવાળી કારની ભારે માંગ છે. ઘણા લોકો તેમની નવી કારમાં આ સુવિધા ઈચ્છે છે.
Feb 13,2024, 11:27 AM IST
Tata CNG Car
Tata લોન્ચ કરશે ધમાકેદાર CNG કાર, ભરપૂર મળશે બૂસ સ્પેસ, જાણો કિંમત અને ફીચર્સ
Tata CNG Car: ખાસ વાત છે કે કંપનીએ આ કારમાં ટ્વિન સિલિન્ડર સીએનજી ટેક્નોલોજીનો ઉપયોગ કર્યો છે. આ ટેક્નોલોજી હેઠળ કંપનીએ 60 લીટરના સીએનજી સિલિન્ડરને બે ભાગમાં કરવામાં આવ્યું છે. તેના કારણે આ સિલિન્ડર વધુ જગ્યા લેતું નથી.
Apr 17,2023, 20:19 PM IST
Tata harrier
Car Name: દરેક કારના નામ પાછળ છુપાયેલું છે એક મહત્વનું કારણ, જાણો અર્થ
Stroy Behind Every Car: તમે Royal Enfield Thunderbird બાઇક વિશે તો સાંભળ્યું જ હશે. પરંતુ શું તમે જાણો છો કે થન્ડરબર્ડનું નામ કોના નામ પર રાખવામાં આવ્યું છે? વાસ્તવમાં, થન્ડરબર્ડનું નામ પૌરાણિક પક્ષીના નામ પરથી રાખવામાં આવ્યું છે જેનો અવાજ ગર્જના જેવો બહાર આવે છે.
Feb 22,2023, 17:04 PM IST
Tata Altroz CNG
Tata લાવશે વધુ એક ધાંસૂ સીએનજી કાર, ઓછી કિંમત અને માઇલેજ સૌથી વધુ
અલ્ટ્રોઝમાં ઉપયોગ કરવામાં આવતી સીએનજી કિટના નેક્સનની માફક જ હોવાની સંભાવના છે. બંને કારોમાં સમાન એન્જીન વિકલ્પ છે. તેમાં 1.2 લીટર ટર્બો પેટ્રોલ એન્જીન અને 1.5 લીટર ટર્બો ડીઝલ એન્જીન મળે છે. જોકે બંને કારોનું પાવર અને ટોર્ક આઉટપુટ અલગ છે.
Aug 19,2022, 14:49 PM IST
ટાટા મોટર્સ
ટાટા અલ્ટ્રોઝને ગ્લોબલ NCAP ક્રેશ ટેસ્ટમાં 5-સ્ટાર રેટિંગ
ટાટા મોટર્સ (Tata Motor)ની કાર વૈશ્વિક સ્તર પર સુરક્ષાના મામલે બિલકુલ ખરી ઉતરી છે. નેક્સનની માફક ટાટાની બીજી કાર અલ્ટ્રોઝ (Altroz)ને ગ્લોબલ કાર સેફ્ટી પરફોર્મન્સમાં 5 સ્ટાર મળ્યા છે. તો બીજી તરફ બાળકોની સુરક્ષાના મામલે અલ્ટ્રોઝને 3 સ્ટાર મળ્યા છે. આ ક્રેશ ટેસ્ટ ગ્લોબલ એનસીએપી એટલે કે ન્યૂ કાર અસેસમેન્ટ પ્રોગ્રામ દ્વારા આયોજિત કરવામાં આવી હતી.
Jan 16,2020, 16:50 PM IST
Trending news
Weather Forecast
ફેબ્રુઆરીમાં આવું અજીબોગરીબ વાતાવરણ કેમ? ઠંડીની વિદાય પહેલા જ ગરમી...શું આ છે કારણ?
life style
GK Quiz: જ્યારે આપણે જૂઠું બોલીએ છીએ ત્યારે શરીરનો કયો ભાગ સૌથી વધુ ગરમ થાય છે?
elon musk
'મારા બાળકોનો પિતા Elon Musk છે', આ મહિલાએ કર્યો સનસનાટીભર્યો દાવો, મચ્યો ખળભળાટ
Viral Video
કપલે ચાલુ ટ્રેનના દરવાજે બનાવી રીલ, ઈન્ટરનેટ પર આગની જેમ વાયરલ થયો Video
Toronto
લેન્ડિંગ બાદ પલટી ખાઈ ગયું પ્લેન, ખૌફનાક દ્રશ્યો, ઉલ્ટા લટકેલા જોવા મળ્યા મુસાફરો
EPFO
PFના 7 કરોડ ખાતાધારકો માટે ખુશખબર! હવે મળશે ફિક્સ વ્યાજ, શેર-બજારની નહીં થાય કોઈ અસર
Champions Trophy
ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા દુ:ખદ સમાચાર! ટીમ ઈન્ડિયાના ખેલાડીઓમાં છવાઈ શોકની કાલિમા
Petrol Diesel Price Today
રાહત કે ઝટકો! આજે જાહેર થયા પેટ્રોલ-ડીઝલના નવા ભાવ, શું તેલ કંપનીઓએ આપી રાહત?
Local Body Election 2025
Gujarat Local Election Result : સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 10 નગરપાલિકા પર ભાજપનો કબજો
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ