हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Testosterone
Testosterone News
health tips
પુરુષોના સેક્સ્યુઅલ પાવરમાં જબરદસ્ત વધારો કરે છે આ ફૂડ, કોઈ દવાની જરૂર નહીં પડે
Health Tips for Sexual Life: આજકાલ નાની ઉંમરના છોકરા હોય કે પછી આધેડ ઉંમરના પુરુષો, પોતાની મર્દાના તાકાત વધારવા ઈચ્છે છે. આ માટે અનેક પુરુષો તો સારો ડાયેટ લે છે તો કેટલાક અનેક કેપ્સ્યુલ અને સપ્લિમેન્ટનો પણ સહારો લે છે. શારીરિક તાકાતને વધારવા માટે કેટલાક લોકો જીમ પણ જાય છે પરંતુ શું તમને ખબર છે કે પુરુષોની તાકાત વધારવા માટે કેટલાક ફૂડ્સ પણ એવા હોય છે જે કેપ્સ્યુલ, ગોળી કે પછી કોઈ હકીમની દવા કરતા પણ વધુ અસરકારક હોય છે. જો પુરુષો આ ચીજોને પોતાના ડાયેટમાં સામેલ કરી લે તો તેમનો નબળો સ્ટેમિના શક્તિશાળી થઈ જ જશે પણ સાથે સાથે તેમના સેક્સ્યુઅલ સ્ટેમિનામાં પણ સુધારો જોવા મળશે. જાણો આ ફૂડ વિશે....
Sep 12,2023, 11:38 AM IST
Sex Drive
સારી સેક્સ લાઈફ માટે પુરૂષોએ ખાવી જોઈએ આ 7 વસ્તુઓ, જીવનમાં આવશે ખુશી
Food to Increase Sexual Power: આજના ખરાબ ખાનપાન અને જીવનશૈલીના કારણે માત્ર મહિલાઓ જ નહીં પુરૂષોને પણ તેમના શરીરમાં ઘણી સમસ્યાઓનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં ઘણી વખત ઈચ્છા કરવા છતાં પણ વ્યક્તિ પોતાના જીવનસાથી સાથે ખુશ નથી રહી શકતો. એક તરફ જ્યાં લોકોના જીવનમાં સમયની અછત સર્જાઈ છે તો બીજી તરફ પુરૂષો પ્રજનન ક્ષમતાને લગતી તમામ પ્રકારની સમસ્યાઓનો સામનો કરવા લાગ્યા છે. આજના છોકરાઓ અને પુરૂષો પોતાની સેક્સ લાઈફને સુધારવા માટે અલગ-અલગ પ્રકારની દવાઓનો ઉપયોગ કરે છે, આ સાથે તેઓ બીજા ઘણા ઉપાયો પણ અજમાવતા હોય છે, પરંતુ ઘણી વખત આ બધી વસ્તુઓની સાઈડ ઈફેક્ટ જોવા મળે છે. આજે અમે તમને પુરૂષોની સેક્સ લાઈફ સુધારવા માટે કેટલાક ખાસ ફૂડ્સ વિશે જણાવીશું, જેના દ્વારા તમે ઘરે બેસીને કુદરતી રીતે સેક્સ લાઈફને સુધારી શકો છો.
Aug 4,2023, 17:09 PM IST
relationship
આ લક્ષણો કરી ખરાબ કરી નાખશે તમારી સેક્સ લાઇફ, ઇગ્નોર કરશો તો પસ્તાશો
ડોકટરો કહે છે કે 'ટેસ્ટોસ્ટેરોન' ના નીચા સ્તરને કારણે પુરુષોમાં નબળાઈ આવે છે. તેમની સેક્સ માટેની ઇચ્છા ઓછી થવા લાગે છે. તે વ્યક્તિ, તણાવમાં ઘેરાયેલો રહે છે. આને કારણે, તેમના જીવનસાથીથી અંતર પણ વધે છે. જે પછી ડાયાબિટીઝ અને હાઈ બ્લડ પ્રેશર જેવા રોગો પણ ઘર કરી જાય છે.
Oct 29,2022, 21:47 PM IST
PAAN
પરણિત પુરૂષો માટે ફાયદાકારક છે પાન, રાત્રે ખાવાથી થશે ચમત્કારી અસર
ભારતમાં પાનનું સેવન મોટા પ્રમાણમાં થાય છે. કેટલીક જગ્યાએ લગ્નમાં પાન ખાવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. પૂજા અને પાઠ જેવા શુભ કાર્યોમાં પણ પાનનો ઉપયોગ થાય છે. ઘણી જગ્યાએ પાન ખાવું એ પરંપરાનો એક ભાગ છે. ત્યાં ઘરે આવતા લોકોને ભોજન પછી પાન પીરસવામાં આવે છે. જેને ખાવું સ્વાસ્થ્યની દ્રષ્ટિએ સારું માનવામાં આવે છે.
Feb 19,2022, 12:35 PM IST
Trending news
health
મોર્ડન ફૂડ કલ્ચર બર્બાદ કરી રહ્યું છે તમારી કીડની, બચવા માટે એક્સપર્ટે જણાવ્યા ઉપાય
gujarat
ઓપરેશન થિયેટરમાં મોટો કાંડ! લાઈટ જતાં હોસ્પિટલમાં કામ કરતાં વિધર્મી કર્મચારીએ નર્સ..
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?