हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
tiranga yatra
Tiranga yatra News
gujarat news
તિરંગા અને ન્યાય યાત્રામાં ભાજપ-કોંગ્રેસ વચ્ચે ટી-શર્ટ વોર! સાવરકર પર છેડાયો સંગ્રામ
Tiranga Yatra vs Nyay Yatra: કોંગ્રેસની ન્યાય યાત્રા સામે ગુજરાતમાં ભાજપ દ્વારા કાઢવામાં આવેલી તિરંગા યાત્રા વિવાદોમાં સપડાઈ છે. તિરંગા યાત્રામાં સ્કૂલના વિદ્યાર્થીઓને સાવરકરની ટી શર્ટ પહેરાવવામાં આવતા છેડાયો વિવાદનો મધપૂડો.
Aug 15,2024, 13:44 PM IST
Congress
ગુજરાતમાં યાત્રા પોલિટિક્સ! કોંગ્રેસની ન્યાય યાત્રા સામે ભાજપ સરકારની તિરંગા યાત્રા
Yatra Politics in Gujarat: આજે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પોતાના નિવાસ્થાને લહેરાવ્યો તિરંગો. રાજકોટ, વડોદરા, સુરત, અમદાવાદમાં નીકળશે તિરંગા યાત્રા. તિરંગા યાત્રાને લઈને ગુજરાતમાં 40 થી 50 લાખ તિરંગાનું વિતરણ કરાશે. કોંગ્રેસની ન્યાય યાત્રા સામે ભાજપની તિરંગા યાત્રા. ગુજરાતમાં યાત્રાના નામે રાજનીતિ શરૂ...
Aug 8,2024, 12:18 PM IST
tiranga yatra
Independence Day : આજે અમદાવાદના વિવિધ વિસ્તારોમાં નીકળી તિરંગા યાત્રા
'Tiranga Yatra' organized in several parts of Ahmedabad today
Aug 14,2023, 17:40 PM IST
bjp
Independence Day : સમગ્ર રાજકોટ રંગાયું તિરંગા યાત્રાના રંગમાં
Large number of citizens join 'Tiranga Yatra' in Rajkot
Aug 14,2023, 17:40 PM IST
Ahmedabad
સ્વતંત્રતા દિવસ પર એકતા સંદેશ, 2375 મીટર લાંબા રાષ્ટ્ર ધ્વજ સાથે નીકળી તિરંગા યાત્રા
Tiranga Yatra In Ahmedabad: સામાન્ય સંજોગોમાં રાષ્ટ્રીય પર્વમાં હિન્દૂ અને મુસ્લિમ લોકો આવા કાર્યક્રમમાં જોડાઈ એકતાનો સંદેશો આપતા હોય છે. ત્યારે આ તિરંગા મહા રેલીમાં તમામ ધર્મ સંપ્રદાયના લોકો જોડાયા હતા.
Aug 15,2022, 16:15 PM IST
Vadodara
તિરંગા યાત્રામાં ફજેતી, ભાજપના કાર્યક્રમમાં ચાલુ થઈ કેજરીવાલની સ્પીચ
Tiranga Yatra : વડોદરામાં ભવ્ય તિરંગા યાત્રા કાઢવામાં આવી હતી. જેમાં મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી સામેલ થયા હતા. પરંતુ આ યાત્રામાં જોવા જેવી થઈ
Aug 14,2022, 17:17 PM IST
Amul Federation former chairman
અમૂલ ફેડરેશનના પૂર્વ ચેરમેનનું મોટું નિવેદન, 'રાજ્યની જેમ કેન્દ્ર લાભ આપે તો....'
વિપુલ ચૌધરીએ ભારપૂર્વક જણાવ્યું હતું કે, વર્ષ 2022માં અર્બુદા સેનાના પ્રભાવવાળી સરકાર બનશે. આ નિવેદન બાદ ચારેબાજુ ચર્ચાઓ શરૂ થઈ છે.
Aug 14,2022, 16:42 PM IST
Viral Video
તિરંગા યાત્રા દરમિયાન શિક્ષણમંત્રી ખાડામાં, વીડિયો થયો વાયરલ
થરામાં પણ આજે તિરંગા યાત્રા નીકળી હતી તે સારું કાર્ય વિપક્ષને દેખાતું નથી પણ આવી ઘટના બને તો તેનો વિડિઓ વાયરલ કરે છે. જે પણ હોય વરસાદના રોડ ઉપર ખાડા પડી જાય અને તેમાં પાણી ભરાય તે સ્વાભાવિક છે.
Aug 10,2022, 18:46 PM IST
lpg
1981ના કાયદા હેઠળ LPG ગેસ ડિલરોને વિતરણ-વેચાણ માટે પરવાનગી લેવામાંથી મુક્તિ
કેબિનેટની બેઠકમાં મહત્વનો નિર્ણય લેતા સરકારે ૧૯૮૧ના કાયદા હેઠળ LPG ગેસ ડિલરોને વિતરણ-વેચાણ માટે પરવાનગી લેવામાંથી મુક્તિ: આશરે ૧૦૦૦ જેટલા એલ.પી.જી ડિસ્ટ્રિબ્યુટર્સને લાભ મળશે.
May 25,2022, 21:15 PM IST
cabinet meeting
મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં યોજાયેલી કેબિનેટની બેઠકમાં લેવાયા મહત્વના નિર્ણય, જાણો
રાજ્ય સરકારના નિર્ણયની માહિતી આપતા જિતુ વાઘાણીએ કહ્યુ કે, કેન્દ્ર સરકારના 8 વર્ષની ઉજવણી 31 મેએ કરવામાં આવશે. તો 28 મેએ પીએમ મોદી ગુજરાતના પ્રવાસે આવશે.
May 25,2022, 17:39 PM IST
tiranga yatra
અમદાવાદ: શાહીબાગમાં CAAના સમર્થનમાં ત્રિરંગા યાત્રાનું આયોજન કરાયું
શહેરના શાહીબાગ વિસ્તાર ખાતે સીએએના સમર્થનમાં રાજસ્થાની સમાજ અને અસારવા ભાજપ ના સંયુક્ત નેજા હેઠળ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. તિરંગા યાત્રામાં અસારવા વિધાનસભાના ધારાસભ્ય પ્રદીપ પરમાર પણ જોડાયા હતા. ધારાસભ્ય પ્રદીપ પરમારે ટુકડે ગેંગ પર આકરા શાબ્દિક પ્રહાર કર્યા હતા. સાથે જ વધુમાં કહ્યું હતું કે, દેશ પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહ સાથે છે. કેટલાક લોકો દેશમાં ખોટી વાતો કરીને સામજિક સદભાવ ખરાબ કરવાની કોશિશ કરી રહ્યા છે પણ તેમાં નાકામ થયા છે. તિરંગા યાત્રામાં મોટી સંખ્યામાં નાગરિકો પણ જોડાયા હતા અને સીએએના સમર્થનના બેનર પણ પ્રદર્શિત કર્યા હતા.
Jan 26,2020, 23:10 PM IST
તિરંગા યાત્રા
નરોડામાં સ્થાનિકો દ્વારા તિરંગા યાત્રા, પાકિસ્તાન વિરોધી કર્યા સુત્રોચ્ચાર
જમ્મૂ કાશ્મીરના પુલવામાં થયેલા આતંકી હુમલામાં મોટી સંખ્યામાં CRPFના જવાનો શહીદ થયા છે. ત્યારે આતંકીઓ દ્વારા કરવામાં આવેલા આ હુમલાની દેશભરમાંથી ટીકા કરવામાં આવી રહી છે.
Feb 17,2019, 15:32 PM IST
Kasganj communal violence
ત્રિરંગા યાત્રા દરમિયાન મૃત્યુ પામેલ ચંદન ગુપ્તાની યાદમાં ચોક બનાવાશે
ત્રિરંગા યાત્રા દરમિયાન તોફાની તત્વોના હાથે મૃત્યુ પામેલા યુવક ચંદન ગુપ્તાની સ્મૃતીમાં કાસગંજનાં એક ચોકનું નામ રાખવામાં આવશે
Jan 26,2019, 23:50 PM IST
section 144 in kasganj
UP: કાસગંજમાં કલમ 144 લાગુ, છાપરા પર મશીનગન ફરજંદ કરવામાં આવી
તંત્ર દ્વારા સાવચેતીનાં ભાગરૂપે કોઇ પણ પ્રકારની રેલી પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે, અસામાજીક તત્વો પર નજર રાખવામાં આવી રહી છે
Jan 20,2019, 11:59 AM IST
Trending news
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ