हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Traveller
Traveller News
winter special train
Winter Special Train: બાંદ્રા અને ગાંધીધામ વચ્ચે 8 વિન્ટર સ્પેશ્યલ ટ્રેન દોડશે
બાંદ્રા અને ગાંધીધામ વચ્ચે ચાલતી વિકલી સુપરફાસ્ટ ટ્રેનનું ગુરૂવારનું એડવાન્સ બુકીંગ કરાવ્યું હશે તેવા પેસેન્જરને તમામ રકમ રિફંડ આપવાની જાહેરાત પણ પશ્ચિમ રેલવે દ્વારા કરાઇ છે. આ ટ્રેન તા. 9 ફેબ્રુઆરીથી કેન્સલ કરી દેવાઇ છે અને તેના બદલે તા. 7 ફેબ્રુઆરીએ મંગળવારથી શરૂ થશે. જે મુસાફરોએ આ ટ્રેન માટે તેમની ટિકિટ બુક કરાવી છે તેઓ ટિકિટ કેન્સલ માટે સંપૂર્ણ રકમ ચુકવાશે.
Dec 11,2022, 9:52 AM IST
lifestyle
સાવ સસ્તામાં દુનિયાના સુંદર દેશોની સફર! ખિસ્સામાં રૂપિયા લઈ જાઓ ખટારો ભરી કરો ખરીદી!
વિશ્વમાં એવા ઘણા દેશો છે જ્યાં ભારતીય રૂપિયા કરતાં ચલણ ખૂબ નબળું છે, એટલે કે આપણા રૂપિયાનું મૂલ્ય તે દેશોના ચલણ કરતાં વધારે છે. એટલે કે, જો તમે આ દેશોની સફર પર જાઓ છો, તો તમે નિશ્ચિત મુસાફરીના બજેટમાં ઘણી મજા સાથે વધુ ખરીદી કરી શકશો.
Nov 30,2022, 10:35 AM IST
Ahmedabad
કોરોનાના દેહશત વચ્ચે એસટી બસ મુસાફરોનું કરાયું ચેકિંગ
કોરોના વાયરસની અસરના મામલે અમદાવાદના ગીતા મંદિર એસ ટી ડેપો પર લોકોની અવરજવર રાબેતા મુજબ જોવા મળી રહી છે. પ્રવેશ દ્વાર પર સ્ટાફ દ્વારા પૂરતું ચેકીંગ કરવામાં આવી રહ્યું છે. સ્ટાફ દ્વારા મુસાફરોને સેનેટાઇઝર અપાઈ રહ્યું છે. સામાન્ય દિવસોની જેમ જ મુસાફરોની સંખ્યા યથાવત જોવા મળી હતી.
Mar 21,2020, 15:00 PM IST
વિદેશ યાત્રા
ફક્ત 20,000 રૂપિયાના બજેટમાં ફરી આવો વિદેશ, જી હાં આ સંભવ છે...
અમેરિકન ફિલ્મોમાં તમે વિયતનામાનું નામ ખૂબ સાંભળ્યું હશે. પરંતુ ભારતથી વિયતનામા જવું તમારા બજેટમાં છે. દિલ્હીથી ચી મિન અને હનોઇ માટે ફ્લાઇટોનું ભાડું એકદમ ઓછું છે. હાલમાં ઘણી ઓફર ચાલી રહી છે. તમે આ શાંત સ્વભાવના દેશમાં શાનદાર ભોજન અને સંસ્કૃતિની મજા માણી શકો છો.
Jan 3,2020, 14:37 PM IST
ફાની
જામનગરના 400 મુસાફરો પુરી નજીક અટવાયા
જામનગરના 400 મુસાફરો પુરી નજીક અટવાયા. ફાની વાવાઝોડાને કારણે સર્જાયેલી પરિસ્થિતિને કારણે તેમની મુસીબતમાં વધારો થયો છે. તેઓ આશરે 7 બસમાં પ્રવાસ કરી રહ્યા હતા.
May 5,2019, 10:35 AM IST
Trending news
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!