हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Union Bank of India
Union bank of india News
Home Loan Offers
પોતાના ઘરનું સપનું જોનારા લોકો માટે ખુશખબર! આ બેંકો આપી રહી છે બેસ્ટ ઓફર્સ
Home Loan Offers: જો તમે પણ પોતાનું ઘર ખરીદવાનું વિચારી રહ્યા છો અને તેના માટે તમે એવી બેંક શોધી રહ્યા છો જે ઓછા વ્યાજ દરે લોન આપતી હોય, તો આ તમારા માટે ખૂબ જ ઉપયોગી સમાચાર છે.
Jul 15,2023, 8:54 AM IST
Union Bank of India
બેંકમાં જો દાગીના મુકતા હો તો સાવધાન થઇ જજો, મેનેજર પણ જવાબ નહી આવે અને...
જિલ્લાના લુણાવાડા ખાતે આવેલ યુનિયન બેંકના લોકરમાં સોના ચાંદીના દાગીના ગુલ થતા મામલો ટોક ઓફ ધી ટાઉન બન્યો છે. બેન્કના લોકરમાંથી સોના ચાંદીના ગુલ થતા હવે બેન્કોમાં દાગીના મુકવા સેફ ન હોવાની ઘટના મહિસાગર જિલ્લાના મુખ્યમથક લુણાવાડામાં છેલ્લા ૨૦ વરસ ઉપરાંતથી શાહ ઓર્થોપેડિક હોસ્પિટલ ચલાવનાર નામી ડોક્ટર સંજય શાહ અને તેમના પત્નીના નામે લુણાવાડા ખાતે આવેલ કોર્પોરેશન બેન્કમાં છેલ્લા ઘણા સમયથી લોકર હતું, અને સંજય શાહના તમામ સોના ચાંદીના અંદાજિત ૨૨ લાખના દાગીના કોર્પોરેશન બેન્ક લોકરમાં મૂક્યા હતા.
Apr 3,2022, 22:36 PM IST
Union Bank of India
UNION BANK OF INDIA કરી રહી છે ભરતી, સારા પગારમાં સરકારી નોકરીની ઉત્તમ તક
UNION BANK OF INDIA માં જોડાવવા માંગતા યુવાનો માટે સારી તક છે. UBI માં સ્પેશિયલ ઓફિસર ના પદ માટે ભરતી કરવામાં આવશે.
Aug 17,2021, 11:38 AM IST
હોમ લોન
આનાથી સસ્તી Home Loan નહી! યૂનિયન બેંક ઓફ ઇન્ડીયાના ઓફરને ઇગ્નોર કરી શકશો નહી
જો તમે ઘર ખરીદવા માટે હોમ લોન (Home Loan) લેવાનું વિચારી રહ્યા છો તો આ સમાચાર આ તમારા કામના છે. યૂનિયન બેંક ઓફ ઇન્ડીયા (Union Bank of India)એ અત્યાર સુધી સૌથી સસ્તી હોમ લોન ઓફર આપી છે.
Aug 4,2020, 10:53 AM IST
એસબીઆઈ
આજથી બદલાઈ રહ્યાં છે આ 5 નિયમ, તમને પણ થશે અસર, ખાસ જાણો
આજથી નવા મહિનાની શરૂઆત થઈ રહી છે. અનેક નિયમો બદલાયા છે. જે જાણવા ખુબ જરૂરી છે. જેમ કે આજથી ઈલેક્ટ્રિક વ્હીકલ ખરીદવું સસ્તું થયું છે.
Aug 1,2019, 8:02 AM IST
અમદાવાદ
અમદાવાદ: ATM સાથે ચેડા કરી રૂપિયા કાઢીલેતો ગઠિયો ઝડપાયો
અમદાવાદના ચાંદખેડા બાદ હવે શાહીબાગની યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના એટીએમમાં યુવકે ચેડા કરી પૈસા લઈ છેતરપિંડી કરવાનો કિસ્સો સામે આવ્યો છે. અનેક વખત એટીએમ સેન્ટરમાં થતી છેતરપિંડીના કિસ્સા સાંભળવામાં આવ્યા છે. પણ આ એક એવો કિસ્સો છે જે પહેલી વાર બન્યો હોવાની શક્યતા છે.
Mar 6,2019, 22:45 PM IST
આરબીઆઇ
દેશની ચાર બેંકોએ કર્યું નિયમોનું ઉલ્લંઘન, RBI એ ફટકાર્યો પાંચ કરોડનો દંડ
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI)એ બેકિંગ નિયમોના ઉલ્લંઘનને લઇને ભારતીય સ્ટેટ બેંક અને કોર્પોરેશન બેંક સહિત સાર્વજનિક ક્ષેત્રના ચાર બેંકો પર પાંચ કરોડનો દંડ ફટકાર્યો છે. આરબીઆઇ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે આરબીઆઇના વિભિન્ન દિશા-નિર્દેશોનું પાલન ન કરવા, અન્ય બેંકો સાથે શેર કરવા, ખાતાના પુનર્ગઠન સહિત અન્ય મુદ્દાઓને લઇને આ બેંકો પર દંડ લગાવવામાં આવ્યો છે.
Feb 14,2019, 11:34 AM IST
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા
એક જ કાર્ડમાં બમ્પર સુવિધાઓ, ડેબિટ-ક્રેડિટ કાર્ડ ઉપરાંત એક્સિડેન્શિયલ વીમો
યુનિયન બેંક ઓફ ઈન્ડિયાના આ કોમ્બો કાર્ડના ડેબિટ કાર્ડથી રૂપિયા નીકાળવા કે ખર્ચ કરવાની ડેઈલી લિમિટ 1 લાખ રૂપિયા છે. ક્રેડિટ કાર્ડથી તમે એટલા જ રૂપિયા ખર્ચ કરી શકો છો, જેટલી લિમિટ બેંકે તમારા માટે નક્કી કરી છે.
Nov 21,2018, 11:37 AM IST
Trending news
Masik Rashifal
અડધો ડઝન ગ્રહોનું થશે ગોચર, જાણો ઓક્ટોબરમાં કોને ફળશે અને કોને નડશે ગ્રહોની ચાલ
rules change
આજે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે શેર માર્કેટના 7 નિયમ, રોકાણ કરનારા ખાસ જાણી લે
breaking news
ઓક્ટોબરના પહેલાં જ દિવસે મોટો ધડાકો! સવાર પડતાં જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ
Govinda
અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
jammu kashmir
JK:ભાજપના ગઢમાં અગ્નિ પરીક્ષા, 40 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
modi government
પાણીમાં ડુબેલા ગુજરાતને ફરી બેઠું કરવા મોદી સરકાર આપશે 600 કરોડ, કરી મોટી જાહેરાત
israel
હિજબુલ્લાહના આતંકીઓનો વીણી વીણીને ખાતમો કરશે, લેબનોનમાં ઘૂસી ગઈ ઈઝરાયેલની સેના
LPG price
તહેવારો પહેલા મોટો ઝટકો, રાંધણ ગેસના બાટલાના ભાવમાં તોતિંગ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Citroen C3 Aircross
Citroen એ ભારતમાં લોન્ચ કરી Aircross,મળશે ધાંસૂ ફીચર્સ અને સેફ્ટી, જાણો કિંમત
World news
દેશોના નામ પાછળ કેમ લખવામાં આવે છે 'સ્તાન'? જાણવા જેવું છે કારણ