हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
United State of America
United state of america News
Germany
સંયુક્ત રાષ્ટ્રમાં ચીનના ભારત વિરોધી પગલાંને આ બે ધૂરંધર દેશોએ આપી ધોબીપછાડ
સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC)માં બુધવારે સાંજે ચીનને મોટો ફટકો પડ્યો, તેના એક પ્રેસ વકતવ્યને અમેરિકાએ છેલ્લી ઘડીએ પોતાની આપત્તિ નોંધાવીને અટકાવી દીધુ. વાત જાણે એમ છે કે ચીને સોમવારે કરાચી સ્ટોક એક્સચેન્જમાં થયેલા આતંકી હુમલાની ટીકા કરતા ભારત વિરુદ્ધ પોતાની આ ચાલ ચલી હતી. પરંતુ તેના આ પ્રસ્તાવ પર બે અલગ અલગ દેશો દ્વારા આપત્તિ વ્યક્ત કરાતા તેને ફટકો પડ્યો. આ પ્રેસ વકતવ્યમાં મોડું કરાવનાર બીજો દેશ અમેરિકા હતો. આ અગાઉ જર્મનીએ મંગળવારે સ્ટેટમેન્ટ બહાર પાડીને પોતાની આપત્તિ વ્યક્ત કરી હતી. બંને દેશોનું આ પગલું ભારત સાથે તેમના મજબુત સંબંધો તરફ એક શાંત સંકેત ગણી શકાય.
Jul 2,2020, 10:07 AM IST
અમદાવાદ
NRI યુવતિ સાથે લગ્ન કરી વિદેશમાં સ્થાયી થવાનું સપનું આ યુવકને ભારે પડ્યું
જો તમે એનઆરઆઈ યુવતિ સાથે લગ્ન કરવાનુ વિચારી રહ્યા છો તો ચેતજો કેમ કે, અમદાવાદના નારોલમાં એક યુવકે સાથે એવું બન્યું કે એનઆરઆઈ પત્ની સાથે લગ્ન કરીને અમદાવાદી યુવક હાલ પસ્તાઇ રહ્યો છે. અને પોલીસ પાસે મદદ માટે ચક્કર લગાવી રહ્યો છે.
Mar 26,2019, 17:13 PM IST
Trending news
Israel Iran War
ઈઝરાયેલ-ઈરાનની જંગમાં કૂદશે ચીન? લેબનોનને મોટી મદદ મોકલવાની કરી જાહેરાત
Haryana
જાતિનું ઝેર, સોનાનો ચમચો...હરિયાણામાં પ્રચંડ જીત બાદ રાહુલ પર PM મોદીનો સીધો પ્રહાર
jammu kashmir
જમ્મુમાં ભાજપ હીરો, કાશ્મીરમાં ઝીરો...જાણો જમ્મુ કાશ્મીરમાં કોને ફાળે કેટલી સીટ
Haryana Assembly Election 2024
હરિયાણાના પરિણામોથી કોંગ્રેસ સ્તબ્ધ! જાણો ભાજપ અને કોંગ્રેસને કેટલી બેઠકો મળી
Navratri 2024
નવરાત્રિના તહેવાર માત્ર 4 દિવસમાં 32000 કિલો ભેળસેળ યુક્ત ખાદ્ય પદાર્થ ઝડપાયો
Haryana Election Result
કોંગ્રેસ કરતા માત્ર 1.18 લાખ વધુ મત અને 11 સીટનું અંતર, આ રીતે ભાજપે કરી દીધો કમાલ
health
30 વર્ષની ઉંમરે કેટલું હોવું જોઈએ કોલેસ્ટ્રોલ, આ 5 લક્ષણ છે તો ધમનીઓ જમા થાય છે ફેટ
Manasi Parekh
નેશનલ એવોર્ડ સ્વીકારતા ભાવુક થઈ ગુજરાતી અભિનેત્રી માનસી પારેખ, આંખમાં આવી ગયા આંસુ
Haryana Assembly Election 2024
હરિયાણામાં સજ્જડ હારથી કોંગ્રેસ હતાશ; કહ્યું- આ તંત્રની જીત, લોકતંત્રની હાર
health
Headache: વારંવાર માથાના પાછળના ભાગમાં થાય છે દુખાવો, જાણી લો શું તેની પાછળનું કારણ