हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
Vardayini Mata
Vardayini mata News
Miracle
વાવાઝોડા વચ્ચે વરદાયિની માતાએ પોતાની હાજરીનો પરચો આપ્યો, ધજામાં થયો ચમત્કાર
Miracle In Vardayini Mata Temple Gandhinagar : ગાંધીનગરના રૂપાલમાં આવેલા વરદાયિની માતાના મંદિરમાં કૌતુહલ જન્માવે તેવી ઘટના....મંદિર પર રહેલી બે ધજા અલગ અલગ દિશામાં ફરકી...માઈભક્તો માની રહ્યા છે ચમત્કાર...
Jun 17,2023, 12:29 PM IST
Rupal Palli
પલ્લી પરંપરા અતૂટ: રાજ્ય સરકારની મનાઇ છતાં રૂપાલમાં મોડી રાતે યોજાઈ પલ્લી
ગાંધીનગર તાલુકાના રુપાલ ગામમાં વરદાયિની માતાજીની આસો સુદ નોમના દિવસે પલ્લી યોજાતી હોય છે. ત્યારે રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે પલ્લી નહીં નીકળે તેમ જણાવ્યું હતું. પરંતુ શ્રદ્ધા, આસ્થા અને સતનો વિષય હોય ત્યારે સરકાર પણ કઈ કરી શકતી નથી
Oct 26,2020, 8:42 AM IST
સમાચાર ગુજરાત
સમાચાર ગુજરાત: રૂપાલની ભવ્ય પલ્લીમાં હજારો કિલો ઘીનો અભિષેક
ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ગામે માતા વરદાયિનીની ભવ્ય પલ્લી યોજાઇ હતી.દર વર્ષની જેમ આ વર્ષે પણ રૂપાલની જગવિખ્યાત પલ્લીમાં લાખો લોકો ઉમટી પડ્યા હતા. અંદાજે 10 લાખ લોકો દર્શનાર્થે ઉમટ્યા હોવાનો અંદાજ છે. તો રૂપાલ ગામે શુદ્ધ ઘીની નદીઓ વહેતી જોવા મળી હતી. લગભગ ચાડા ચાર લાખ કિલો શુદ્ધ ઘીનો ચઢાવો થયો હતો. અને હજુ પૂનમ સુધી લોકો ઘી ચઢાવશે. માતાજીની પલ્લી આખા ગામમાં ફરે છે. અને લગભગ 27 ચોકઠામાં ફરીને વરદાયિની માતાના મંદિરે પરત ફરે છે. અને પૂનમ સુધી આ પલ્લી અખંડ જ્યોત સાથે મંદિરમાં જ રહે છે. જેથી નોમની રાત્રીએ ન આવી સકનાર ભક્તો પણ પૂનમ સુધી ધી ચઢાવીને પોતાની માનતા પુરી કરી શકે છે.
Oct 8,2019, 10:50 AM IST
ગાંધીનગર
રૂપાલની જગવિખ્યાત પલ્લીમાં ઊમટ્યું માનવ મહેરામણ
ગાંધીનગર જિલ્લામાં રૂપાલ ગામે માતા વરદાયિનીની ભવ્ય પલ્લી યોજાઇ. દર વર્ષની જેમ આ વર્ષે પણ રૂપાલની જગવિખ્યાત પલ્લીમાં લાખો લોકો ઉમટી પડ્યા. અંદાજે 10 લાખ લોકો દર્શનાર્થે ઉમટ્યા હોવાનો અંદાજ છે. તો રૂપાલ ગામે શુદ્ધ ઘીની નદીઓ વહેતી જોવા મળી હતી. લગભગ ચાડા ચાર લાખ કિલો શુદ્ધ ઘીનો ચઢાવો થયો. અને હજુ પૂનમ સુધી લોકો ઘી ચઢાવશે. માતાજીની પલ્લી આખા ગામમાં ફરે છે. અને લગભગ 27 ચોકઠામાં ફરીને વરદાયિની માતાના મંદિરે પરત ફરે છે. અને પૂનમ સુધી આ પલ્લી અખંડ જ્યોત સાથે મંદિરમાં જ રહે છે. જેથી નોમની રાત્રીએ ન આવી શકનાર ભક્તો પણ પૂનમ સુધી ધી ચઢાવીને પોતાની માનતા પુરી કરી શકે.
Oct 8,2019, 9:10 AM IST
ભાજપ સંપર્ક અભિયાન
જીતુ વાઘાણીએ વરદાયિની માતાના દર્શન બાદ સંપર્ક અભિયાનની કરી શરૂઆત
ભાજપના સંપર્ક અભિયાનની આજથી શરૂઆત કરવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણીએ રૂપાલથી વરદાયિની માતાના દર્શન અભિયાનની શરૂઆત કરી છે. ત્યારે આ અંગે જીતુ વાઘાણીએ જણાવ્યું કે, નરેન્દ્ર મોદી સરકારના કામો અમે ઘેર ઘેર પહોંચાડીશું. તમામ લોકોના સપનાનું ભારત બનાવવા અમે કટીબદ્ધ છીએ. સમગ્ર દેશમાં આ સંપર્ક અભિયાન ચાલે છે. જ્યાંથી અમિત શાહ ચૂંટણી લડવાના છે એ ગાંધીનગર લોકસભામાં આ અભિયાનનો પ્રારંભ કર્યો છે. વધુમાં જીતુ વાઘાણીએ જણાવ્યું કે, બૂથમાંથી કાર્યકર તરીકે કામ કરી અમિત શાહ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ બન્યા તેનું અમને ગૌરવ છે. તમામ 26 બેઠકો જીતવાના સંકલ્પથી અમે આગળ વધી રહ્યાં છે. 24થી 26 માર્ચ દરમિયાન સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. 26મીના રોજ આ સંમેલનમાં યોગી આદિત્યનાથ હાજર રહેશે.
Mar 23,2019, 14:35 PM IST
Trending news
Ahmedabad to Prayagraj
રાજકોટથી મહાકુંભ કેવી રીતે જવું? આટલું જાણી લેશો એટલે દરેક સવાલનો મળી જશે જવાબ
gujarat
પ્રેમની પરાકાષ્ઠા! પતિને પેરાલિસિસ થતાં પરિણીતા પ્રેમમાં પડી! પતિની હાજરીમાં બદકામ!
gujarat
પડોશીના ઘરે છોકરી મોકલતા સો વાર વિચારજો! બેડરૂમમાં ગયો અને બળજબરી શરીરસુખ માણ્યું!
gujarat
13 વર્ષના ભાઈએ ઠંડે કલેજે 1 વર્ષીય બહેનની હત્યા કરી', સુરતની ચોકાવનારી ઘટનાથી સ્તબ્ધ
extramarital affair
જો પત્નીમાં આ 6 સંકેત જોવા મળે તો સમજી જજો પારકા પુરુષ સાથે ચાલે છે લફરું!
gujarat
તારી પત્નીને છૂટાછેડા આપી દે, આ તારો છોકરો નથી મારો છે, પતિ-પ્રેમી વચ્ચે લોહિયાળ જંગ
Weather Forecast
બાપ રે! ભર શિયાળે ચક્રવાતી તોફાનની દસ્તક, 12 રાજ્યોમાં 2 દિવસ સુધી વરસાદનું એલર્ટ
Ahmedabad
કોલ્ડ પ્લે કોન્સર્ટને ધ્યાનમાં રાખીને અમદાવાદ મુંબઈ વચ્ચે વધુ ત્રણ ટ્રેન દોડાવાશે!
february 2025
February 2025: ફેબ્રુઆરી મહિનો 3 રાશિઓ માટે અત્યંત શુભ, ગજકેસરી રાજયોગ ચમકાવશે ભાગ્ય
health tips
10 હજાર સ્ટેપ્સ ચાલવા છતાં પણ નથી ઘટતું વજન, તો આજથી જ ચાલો આટલું, ઘટવા લાગશે વજન