हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
West Bengal Assembly Elections 2021
West bengal assembly elections 2021 News
West Bengal Assembly Elections 2021
Live: પશ્ચિમ બંગાળમાં પાંચમાં તબક્કા માટે વોટિંગ શરૂ, બૂથની બહાર લાગી લાંબી લાઈનો
આજે 17 એપ્રિલેના પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણી 2021 ના પાંચમાં તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં, બંગાળના 6 જિલ્લાની 45 વિધાનસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે
Apr 17,2021, 10:10 AM IST
West Bengal Assembly Elections 2021
LIVE: બંગાળમાં મતદાન વચ્ચે BJP સાંસદની ગાડી પર હુમલો, TMC પર આરોપ
તમને જણાવી દઇએ કે પશ્વિમ બંગાળમાં આજે થઇ રહેલા ચોથા તબક્કાના મતદાનમાં કુલ 1,15,81,022 મતદારો 373 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. હાવડામાં 9 વિધાનસભા સીટો, દક્ષિણ 24 પરગનામા6 11, અલીપુરદ્રારમાં 5, કૂચબિહારમાં 9 અને હુગલીમાં 10 સીટો પર મતદાન થઇ રહ્યું છે.
Apr 10,2021, 13:39 PM IST
West Bengal Assembly Elections 2021
બંગાળમાં મતદાન વચ્ચે BJP સાંસદની ગાડી પર હુમલો, TMC પર આરોપ
તમને જણાવી દઇએ કે પશ્વિમ બંગાળમાં આજે થઇ રહેલા ચોથા તબક્કાના મતદાનમાં કુલ 1,15,81,022 મતદારો 373 ઉમેદવારોના ભાગ્યનો નિર્ણય કરશે. હાવડામાં 9 વિધાનસભા સીટો, દક્ષિણ 24 પરગનામા6 11, અલીપુરદ્રારમાં 5, કૂચબિહારમાં 9 અને હુગલીમાં 10 સીટો પર મતદાન થઇ રહ્યું છે.
Apr 10,2021, 11:09 AM IST
Manoj Tiwary
TMC ને મળ્યો આ ક્રિકેટરનો સાથ, હુગલીમાં મમતા બેનરજીની હાજરીમાં પાર્ટી જોઈન કરી
ભારતીય ક્રિકેટર મનોજ તિવારી (Manoj Tiwary) હવે રાજકારણમાં નવી ઈનિંગની શરૂઆત કરવા જઈ રહ્યો છે. મનોજ તિવારી આજે હુગલીમાં યોજાયેલી એક રેલીમાં મુખ્યમંત્રી મમતા બેનરજીની હાજરીમાં તૃણમૂલ કોંગ્રેસ (TMC) માં જોડાયો.
Feb 24,2021, 14:26 PM IST
west Bengal
Coal Case: મમતા બેનરજીની મુશ્કેલીઓ વધી, ભત્રીજા અભિષેક બેનરજીના ઘરે પહોંચી CBI
પશ્ચિમ બંગાળ (West Bengal) માં સીએમ મમતા બેનરજીના ભત્રીજા અને સાંસદ અભિષેક બેનરજી (Mamata Banerjee) તપાસની ઝપેટમાં આવી ગયા છે.
Feb 21,2021, 15:32 PM IST
મમતા બેનરજી
મમતા બેનરજી સામે બળવાની શરૂઆત!, આ 4 મંત્રી કેબિનેટ બેઠકમાં પહોંચ્યા જ નહીં
પશ્ચિમ બંગાળ (West Bengal) ના મુખ્યમંત્રી મમતા બેનરજી (Mamata Banerjee) વિરુદ્ધ બળવાની શરૂઆત થઈ ગઈ છે. ગઈ કાલે કેબિનેટ બેઠકમાં ચાર મંત્રીઓ પહોંચ્યા નથી.
Nov 12,2020, 14:17 PM IST
Amit Shah
બંગાળમાં મમતાના પડકારોને પહોંચી વળવા શાહની તૈયારી, શીખી રહ્યા છે બંગાળી
હાલની વિધાનસભા ચૂંટણીમાં ઝારખંડ અને મહારાષ્ટ્રમાં સત્તા ગુમાવ્યા બાદ ભાજપ હવે આગામી રાજ્યોની વિધાનસભા ચૂંટણી માટે મજબુતીથી તૈયારી કરી રહ્યું છે. તેના માટે ખાસ પ્રકારે ભાજપ અધ્યક્ષ અને ગૃહમંત્રી અમિત શાહે કમર કસી છે. બંગાળની વિધાનસબા ચૂંટણી 2021માં થવાની છે, જેથી ભાજપ આ વખતે મમતા બેનર્જીને તેના જ અંદાજમાં જવાબ આપવા માંગે છે. આ ચૂંટણીમાં કોઇ કમી કે કસર ન રહે માટે ભાજપ અધ્યક્ષ અમિત શાહ બંગાળી ભાષા પણ સીખી રહ્યા છે. જેના કારણે સ્થાનિક ભાષામાં રેલીઓ સમયે લોકોને સંબોધિત કરી શકે.
Jan 2,2020, 0:12 AM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી