हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
અણગમતા વાળ
અણગમતા વાળ News
Home Remedies
કાચા દૂધમાં આ વસ્તુ ઉમેરી લગાવો ચહેરા પર, 7 દિવસમાં દુર થશે ચહેરાના અણગમતા વાળ
Home Remedies: ઘરના રસોડામાં રહેલી કેટલીક વસ્તુઓનો ઉપયોગ કરીને તમે અણગમતા વાળને દુર કરી શકો છો. આજે તમને આવો જ ઘરગથ્થુ ઉપચાર જણાવીએ જેને કરવાથી ચહેરા પરના અનિચ્છનીય વાળ સરળતાથી દુર કરી શકાય છે.
Oct 8,2023, 7:09 AM IST
Facial Hair
આ ટીપ્સની મદદથી ઘરે 10 મિનિટમાં જ દુર થશે અપર લિપ્સના વાળ, નહીં જવું પડે પાર્લર
Facial Hair: હોર્મોનલ ઇમ્બેલેન્સના કારણે મહિલાઓને અપર લિપ્સ પર હેર ગ્રોથ વધી જાય છે. આ વાળને હટાવવા માટે વારંવાર પાર્લર જવું પડે છે. પરંતુ તમે કેટલાક ઘરેલુ ઉપાય કરીને પણ આ વાળને સરળતાથી હટાવી શકો છો. આજે તમને અપર લિપ્સના વાળ હટાવવાના ઘરેલુ નુસખા જણાવીએ. આ નુસખા અજમાવશો પછી તમારે પાર્લર સુધી જવાની ચિંતા દૂર થઈ જશે.
Sep 30,2023, 14:54 PM IST
Upperlips
Upperlips Hair: અપરલિપ્સ કરાવવા વારંવાર પાર્લર જવાની ઝંઝટ ખતમ કરશે આ બ્યુટી ટીપ્સ
Remove Upperlips Hair: ઘણી યુવતીઓને હોર્મોન્સના કારણે ચહેરા અને ખાસ કરીને અપર લિપ્સ પર વધારે પ્રમાણમાં વાળ આવે છે. આ વાળ દૂર કર્યા પછી પણ થોડા દિવસોમાં ફરીથી ઉગવા લાગે છે. આવી સ્થિતિમાં યુવતિઓને વારંવાર પાર્લર જોવું પડે છે અથવા તો અપર લિપ્સ ઘરે કરવા પડે છે. પરંતુ આવી સમસ્યાને કેટલાક ઘરગથ્થુ ઉપચાર કરીને પણ દૂર કરી શકાય છે.
Jul 26,2023, 16:59 PM IST
Facial Hair
આ ત્રણમાંથી કોઈ એક દેશી ઉપાય રોજ કરશો તો દુર થઈ જશે ચહેરના અણગમતા વાળની સમસ્યા
Facial Hair: કેટલીક મહિલાઓને ચહેરા પર ઘટ્ટ રૂંવાટી આવે છે જે સરળતાથી દેખાવા લાગે છે. આવી સ્થિતિમાં તેમણે ફરજિયાત વેક્સ અથવા તો થ્રેડિંગ કરાવવું પડે છે. જો કે તેનાથી થોડા દિવસો માટે જ વાળ દૂર થાય છે. જો ચહેરા પરના વાળથી કાયમી મુક્તિ મેળવવી હોય તો તમે કેટલીક ઘરગથ્થુ વસ્તુઓનો ઉપયોગ કરી શકો છો.
Jun 24,2023, 10:06 AM IST
Facial Hair
Facial Hair: અઠવાડિયામાં 3 વાર ચહેરા પર લગાવો આ માસ્ક, દુર થઈ જશે અણગમતા વાળ
Facial Hair Removal Mask: ચહેરા પરના અણગમતા વાળ સુંદરતા ઘટાડે છે. ચહેરા પરના વાળથી મુક્તિ મેળવવા માટે મોટાભાગે યુવતીઓ બ્લીચ, ટ્રેડિંગ કે વેક્સિંગ કરાવે છે. પરંતુ આ બધી જ રીતમાં તકલીફ પણ સહન કરવી પડે છે. આ ઉપરાંત વારંવાર તેને કરવાથી ચહેરો ખરાબ પણ થઈ શકે છે.
Jun 2,2023, 20:17 PM IST
Trending news
Vadodara flood
વડોદરામાં ફરી પૂર! 5 ઇંચ વરસાદમાં શહેર પાણી પાણી, 72 કલાક પછી પણ આ વિસ્તારોમાં...
husband
બહેનપણી સાથે ઘરમાં અંતરપળો માણી રહ્યો હતો પતિ! અચાનક આવી પત્ની, વાયરલ થયો વીડિયો
sports
કોણ હશે BCCI ના નવા સચિવ? જય શાહનું સ્થાન લેવા આ 4 ધુરંધર તૈયાર, સામે આવ્યા નામ
Navratri 2024
આખી રાત ગરબા રમવાથી થઈ શકે આ નુકસાન, વચ્ચે વચ્ચે બ્રેક લેવો જરૂરી, ખાસ જાણો
yogi model
ગુજરાતમાં યોગી મોડલની માંગ ઉઠી! યૂપીની જેમ અહીં પણ હોટેલ માલિકનું નામ લખવામાં આવે
Health Care
વજન ઘટાડવા ભૂલથી પણ ના કરતા આવા અખતરા! હેલ્થ પર થઈ શકે છે સાઈડ ઈફેક્ટ
gujarat
આ મેદાનમાં ગમે એટલો વરસાદ પડશે તો પણ કલાકમાં જ થઇ જશે પાણીનો નિકાલ, ખેલૈયાઓ નિરાશ...
lifestyle
વાળ ખરી રહ્યાં છે? માથે પડી છે મોંઘી દવાઓ અને ટ્રિટમેન્ટ? જાણો કારણો અને 8 સચોટ ઉપાય
fire
બેંગકોકમાં શાળાની બસ આગની જ્વાળામાં લપેટાઈ, બાળકો સહિત 25 જીવતા ભૂંજાયાની આશંકા
Vadodara
વડોદરા બોટકાંડમાં એક આરોપી સિવાય બધા જામીન પર છૂટી ગયા, 14 મૃતકોના પરિવારજનો લાચાર