हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઇરફાન ખાન
ઇરફાન ખાન News
irrfan khan death anniversary
Irrfan Khan: એક એવા દિગ્ગજ અભિનેતા જે હંમેશા લોકોના દિલોમાં જીવંત રહેશે
Irrfan Khan Death Anniversary: આજે બોલિવૂડના દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાનની ત્રીજી ડેથ એનિવર્સરી છે. ઇરફાને માત્ર 54 વર્ષની ઉંમરે આ દુનિયાને અલવિદા કહીને વિદાય લીધી, પરંતુ તેના કિરદાર આજે પણ દર્શકોના દિલમાં જીવંત છે. દરેક પાત્ર સાથે પોતાની અલગ છાપ છોડનાર ઈરફાન ખાન હંમેશા લોકોને યાદ રહેશે.
Apr 29,2023, 13:29 PM IST
ઇરફાન ખાન
સુશાંત બાદ હવે ઇરફાન ખાનનું ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ થયું મેમોરિયલાઇઝ્ડ, ભાવુક થયા ફેન્સ
વર્ષ 2020 જ્યાં દુનિયામાં કોરોના વાયરસના કારણે ખરાબ માનવામાં આવી રહ્યું છે. ત્યારે બોલિવુડ ઇન્ડસ્ટ્રી માટે આ વર્ષ ઘણું ખરાબ સાબિત થયું છે. જ્યાં એક બાજું લાંબા સમયથી શૂટિંગ બંધ રહેવાથી કલાકારોને નુકસાન થયું તો બીજી તરફ ફિલ્મોને રિલિઝ થતા અટકવાથી પણ ઇન્ડસ્ટ્રીને ખોટ થઈ રહી છે. પરંતુ આ બધા કરતા સૌથી મોટું નુકસાન આ વર્ષે આપણે કેટલાક મોટા કલાકારોને ગુમાવ્યા છે. આવું જ એક નામ છે દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાન (Irrfan Khan)નું. ઇન્સ્ટાગ્રામે ઇરફાન ખાનને સન્માન આપવા માટે એક મોટો નિર્ણય કર્યો છે.
Jul 7,2020, 16:00 PM IST
સચિન તેંડુલકર
સચિનની પત્નીનું છે બ્રિટિશ કનેક્શન, આ ક્રિકેટર્સે પણ કર્યા વિદેશી મહિલાઓ સાથે લગ્ન
ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી જેટલા મેદાનમાં તેમની રમત માટે જાણીતા છે એટલા જ તેઓ તેમની પર્સનલ લાઇફને લઇ પણ ચર્ચામાં રહે છે. ટીમ ઇન્ડિયા (Team India)ના કેટલાક એવા ખેલાડી છે જેમણે વિદેશી છોકરીઓ સાથે લગ્ન કર્યા છે. જો કે, તેમાંથી કેટલાક ખેલાડીઓની પત્નીઓનો સીધો સંબંધ વિદેશથી નથી પરંતુ કોઇને કોઇ રીતે તેમનો સંબંધ વિદેશ સાથે જરૂર છે. આ કારણે આજની આ સ્ટોરીમાં અમે તમને ટીમ ઇન્ડિયાના તે ખેલાડીઓ વિશે જણાવી રહ્યાં છે જેમણે વિદેશી છોકરીઓ સાથે લગ્ન કર્યા છે.
Jun 29,2020, 15:59 PM IST
deepika padukone
ઇરફાન ખાનની યાદમાં આ વીડિયો શેર કરી દીપિકાએ જે લખ્યું છે તે વાંચીને રડવા લાગશો
હકીકતમાં, ઇરફાન ખાન અને દીપિકા પાદુકોણે શુજીત સરકારની ફિલ્મ પીકૂમાં સાથે કામ કર્યું હતું. શુક્રવારે આ ફિલ્મના પાંચ વર્ષ પૂરા થયા છે. આ તકે ઇરફાનને યાદ કરતા તેમની સાથેની એક તસવીર દીપિકાએ શેર કરી છે.
May 9,2020, 12:28 PM IST
Irrfan Khan
ઋષિ કપૂર અને ઇરફાન ખાનને સ્ટ્રીટ કલાકારોએ અનોખા અંદાજમાં આપી શ્રદ્ધાંજલિ
ઋષિ કપૂર અને ઇરફાન ખાન હવે આ દુનિયામાં રહ્યાં નથી, પરંતુ તેમના ફેન્સ ક્યારેય તેમને ભૂલવાના નથી. મુંબઈ અને બેંગલુરૂના કલાકારોએ આ સિતારાને યાદ કરતા શું બનાવ્યું છે, તમે પણ જુઓ.
May 5,2020, 10:57 AM IST
ઋષિ કપૂર
અમૂલે અલગ અંદાજમાં Rishi Kapoor અને Irrfan Khan ને આપી શ્રદ્ધાંજલિ, લોકો થયા ઇમોશનલ
બોલીવુડના દિવંગત અભિનેતા ઋષિ કપૂર (Rishi Kapoor) અને ઇરફાન ખાન (Irrfan Khan) ને હવે અમૂલ (Amul) બટરની જાહેરાત દ્વારા શ્રદ્ધાંજલિ આપી છે.
May 2,2020, 18:17 PM IST
Kulmeet Makkar
Irrfan અને Rishi Kapoor બાદ બોલિવુડને વધારે એક ઝટકો, વધુ એક હસ્તીનું નિધન થયું
બોલિવુડનાં દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાન (Irrfan Khan) અને ઋષી કપુર (Rishi Kapoor) બાદ હવે બોલિવુડ ફિલ્મ ઉદ્યોગે આજે એક વધારે રત્ન ગુમાવી દીધું છે. ધ ફિલ્મ એન્ડ ટેલિવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઓફ ઇન્ડિયાના (The Film and Television Producers Guild of India) સીઇઓ કુલમીત મક્કડનું (Kulmeet Makkar) નિંધન થઇ ગયું છે. ફિલ્મ મેકર અશોક પંડિતે ટ્વીટ કરીને આ માહિતી આપી છે.
May 1,2020, 18:31 PM IST
Irrfan Khan
બોલીવુડના આ સ્ટાર્સ કેન્સર સામે હાર્યા જિંદગીની જંગ, જુઓ Photos
ફિલ્મોમાં તમામ પ્રકારની સમસ્યાઓને હરાવનારા કલાકારો વાસ્તવિક જીવનમાં કેન્સરથી જીતી શક્યા નહીં. જીવન અને મૃત્યુ વચ્ચે જીવન હાર્યુ અને મૃત્યુ જીત્યું.
Apr 29,2020, 22:01 PM IST
Irrfan Khan
Irrfan Khanના નિધન પર શોકમાં ફિલ્મ ઇન્ડસ્ટ્રી, જાણો કયા સેલિબ્રિટીએ શું કહ્યું...
બોલિવૂડના દિગ્ગજ નેતા ઇરફાન ખાન (Irrfan Khan)ના નિધન થયું છે. ફિલ્મ ડિરેક્ટર શુજિત સરકારે એક ટ્વીટ દ્વારા આ માહિતી આપી હતી. બોલીવુડ અભિનેતા ઇરફાન ખાન (Irrfan Khan)ને સોમવારે કોલોન ઇન્ફેક્શન થવાના કારણે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતા. અત્યારે બોલિવૂડમાં શોકનું મોજુ છે. ઇરફાનને લગતી યાદોને દરેક સોશિયલ મીડિયા પર શેર કરી રહ્યાં છે. ઇરફાન ખાનની યાદમાં કરવામાં આવેલ કેટલાક ટ્વીટ્સ ...
Apr 29,2020, 17:38 PM IST
Irrfan Khan
ઇરફાન ખાનના નિધન પર પીએમ મોદી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે વ્યક્ત કર્યો શોક
હવે ઇરફાન ખાનના નિધનના સમાચાર સાંભળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, રાષ્ટ્રપતિ રામનાખ કોવિંદ અને ગૃહ પ્રધાન અમિત શાહે પણ ટ્વીટ કરીને શ્રદ્ધાંજલિ આપી છે.
Apr 29,2020, 15:12 PM IST
Irrfan Khan
લૉકડાઉનમાં સુપુર્દ-એ-ખાક થશે ઇરફાન, અંતિમ યાત્રામાં માત્ર 20 લોકોને જવાની મંજૂરી
ઇરફાનનું નિધન તેવા સમયે થયું છે, જ્યારે દેશ લૉકડાઉનને કારણે ઘરમાં કેદ છે. માનવામાં આવી રહ્યું છે કે ઇરફાન ખાનના અંતિમ સંસ્કારમાં પરિવાર અને ફિલ્મ જગતના થોડા લોકો હાજર રહેશે.
Apr 29,2020, 15:00 PM IST
Irrfan Khan
તમને પણ પસંદ હશે ઇરફાન ખાનના આ દમદાર ડાયલોગ, SEE PHOTOS
અભિનેતા ઇરફાન ખાનના મોત બાદથી લોકોના મગજમાં તેમના રોલ અને દમદાર ડાયલોગ યાદ આવી રહ્યાં છે.
Apr 29,2020, 14:48 PM IST
Irrfan Khan
ઇરફાન ખાને નામમાં જોડ્યો હતો એક્સ્ટ્રા R, શું હતું ન્યૂમેરોલોજી કનેક્શન?
ઇરફાન ખાનનું આખુ નામ સાહબજાદે ઇરફાન અલી ખાન (Sahabzade Irfan Ali Khan) હતું. તેઓ રોયલ ફેમેલી સાથે સંબંધ ધરાવતા હતા. ઇરફાનને આટલુ લાંબુ નામ પસંદ નહતું. તેથી તેમણે પોતાના નામમાં ફેરફાર કર્યો હતો.
Apr 29,2020, 13:59 PM IST
Irrfan Khan
દિગ્ગજ અભિનેતા ઇરફાન ખાનની આવી રહી NSDથી હોલીવુડની સફર, જાણો 10 ખાસ વાતો
NSDથી પોતાના સફરની શરૂઆત કરનાર ઇરફાન ખાને બોલીવુડની સાથે સાથે હોલીવુડની ફિલ્મોમાં પણ પોતાની ધાક જમાવી હતી. થોડા ભૂમિકામાં જ તેમણે પોતાની એક્ટિંગથી બધાને પ્રભાવિત કર્યાં હતા.
Apr 29,2020, 13:19 PM IST
Irrfan Khan
ચંદ્રકાંતા- ચાણક્ય સુધી, નાના પડદા પર પણ ચાલ્યો ઇરફાન ખાનનો જાદૂ
ઇરફાન ખાને ફિલ્મોમાં આવતા પહેલા ઘણી સીરિયલમાં કામ કર્યું હતું. તેમણે મોટા પડદા પર આવતા પહેલા ઘણા વર્ષો સુધી નાના પડદા પર પોતાના અભિનયનો જાદૂ દેખાડ્યો હતો.
Apr 29,2020, 12:57 PM IST
Irrfan Khan
અલવિદા ઇરફાનઃ અમિતાભ બચ્ચન, અનુપમ ખેર, કેજરીવાલ અને કુમાર વિશ્વાસે આપી શ્રદ્ધાંજલિ
દેશ જે સમયે મહાસંકટનો સામનો કરી રહ્યો છે, આ વચ્ચે મહાનગરી મુંબઈથી દુખદ સમાચાર સામે આવ્યા છે. પોતાના અભિનયથી જાદૂ કરનાર અભિનેતા ઇરફાન ખાન હવે આ દુનિયામાં રહ્યાં નથી.
Apr 29,2020, 12:39 PM IST
Ifffan Khan
ICUમાં દાખલ કરાયેલા ઇરફાન ખાનનું મૃત્યુ, હાલમાં જ થયું હતું માતાનું પણ અવસાન
તાજેતરમાં 25 એપ્રિલે જ ઇરફાન ખાન (Irrfan Khan)ની મા સઇદા બેગમનું 95 વર્ષની વયે જયપુર ખાતે નિધન થઇ ગયું હતું.
Apr 29,2020, 12:15 PM IST
ઇરફાન ખાન
કોલોન સંક્રમણનો શિકાર થયો Irrfan Khan, ડોક્ટરના નિરિક્ષણમાં છે એક્ટર
બોલીવુડ એક્ટર ઇરફાન ખાન (Irrfan Khan)ની તબિયત અચાનક બગડી જતાં તેમને હોસ્પિટલમાં ભરતી કરાવવામાં આવ્યા છે. ઇરફાન મુંબઇ સ્થિત કોકિલાબેન હોસ્પિટલના આઇસીયૂમાં દાખલ છે.
Apr 28,2020, 22:57 PM IST
Irrfan Khan
ફિલ્મ અભિનેતા ઇરફાન ખાન ICU માં દાખલ, કોકિલાબેન હોસ્પિટલમાં ચાલી રહી છે સારવાર
બોલિવુડ અભિનેતા ઇરફાન ખાનની (Irrfan Khan) તબિયત અચાનક લથડતા તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. ઇરફાન મુંબઇ ખાતે કોકિલાબેન હોસ્પિટલનાં આઇસીયુમાં દાખલ છે. અચાનક તબિયત બગડ્યા બાદ તેને આઇસીયુમાં લઇ જવામાં આવ્યા હતા. હાલમાં જ ઇરફાન ખાનના (Irrfan Khan) માં સઇદા બેગમનું નિધન તઇ ગયું હતું. તે સમયે આ સમાચાર આવ્યા હતા કે લોકડાઉનમાં ઘરથી દુર હોવાને કારણે એક્ટરે વીડિયો કોન્ફરન્સિંગથી માંના અંતિમ દર્શન દર્શન કર્યા હતા.
Apr 28,2020, 21:11 PM IST
Irfan Khan
ઇરફાન ખાન અને રાધિકા મદાનની ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'નું નવું ગીત 'એક જિંદગી' રિલીઝ
ફિલ્મની વાત કરીએ તો અહીં પિતા અને પુત્રીની કહાની છે. ઇરફાન તેમાં રાધિકાનો પિતા બન્યો છે. રાધિકા ભણવામા હોશિયાર છે જેને સ્કૂલમાં એકેડમિક એવોર્ડ મળે છે.
Feb 20,2020, 17:14 PM IST
Trending news
olympic medalist neeraj chopra
Neeraj Chopra: ગોલ્ડન બોય નીરજ ચોપડાએ કર્યા લગ્ન, દુલ્હન સાથે શેર કર્યો ફોટો
Sachin Tendulkar
BCCI પાસે કરી હતી અપીલ.. સચિને વાનખેડેમાં જ કેમ રમી છેલ્લી મેચ?હવે કર્યો મોટો ખુલાસો
Personal Loan
શું આખો પગાર EMIમાં જ થઈ જાય છે ખતમ? આ 4 ટિપ્સને ફોલો કરીને ઘટાડી શકો છો લોનની EMI
India Womens Team
ભારતીય મહિલા ટીમે પ્રથમવાર જીત્યો ખો-ખો વિશ્વકપ, વિજેતા ટીમમાં ગુજરાતની ખેલાડી સામેલ
Weather Forecast
ફરી ભુક્કા બોલાવશે ઠંડી? પહાડો પર બદલાયો મોસમનો મિજાજ, હવામાન વિભાગે આપી ચેતવણી
ADG of BSF
ગુજરાત કેડરના IPS અધિકારીને કેન્દ્રમાં મળી મોટી જવાબદારી, BSF ના ADG તરીકે નિમણૂંક
Shillong
આ શહેરને કહેવાય છે 'Scotland of the East', સૌંદર્ય એવું કે મન મોહી લેશે
rajkot police
'ચા'માં ઘેનની દવા નાખી લૂંટ, વૃદ્ધ મહિલાઓને બનાવતા ટાર્ગેટ, બંટી-બબલી ઝડપાયા
street dogs
ગુજરાતના આ જિલ્લામાં હડકાયા કૂતરાથી લોકોમાં ભયનો માહોલ, ઘણા લોકો પર કર્યો હુમલો
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા