हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ખાણીપીણી
ખાણીપીણી News
famous in Gujarat
શું છે પતરવેલિયાંનો ઈતિહાસ? ગુજરાતમાં કઈ કઈ જગ્યાના ફેમસ છે પાત્રા, કેવી રીતે બનાવશો
ગુજરાત સહિત પશ્ચિમ ભારતમાં ખુબ મોટા પ્રમાણમાં ખાવામાં આવે છે. આ વાનગી મુખ્યત્વે અળવીના (અળુ) પાન પર ચણાનો લોટ, આમલીના પાણી અને મસાલામાંથી તૈયાર કરેલ લેપ લગાડી, તેના વીંટાવાળીને બનવાય છે. આને પ્રથમ વરાળમાં બાફીને બનાવાય છે અને ત્યારબાદ એને સ્વાદ અનુસાર તળી કે વઘારીને ખવાય છે.
Nov 25,2023, 15:46 PM IST
tips to make perform better
Men's Health: શરીરમાં ઘોડા જેવી તાકાત આપશે આ 5 ફૂડ્સ, આ બિમારીઓ રહેશે કાયમી દૂર
Health: આજકાલ ઓછી ઉંમરમાં જ લોકોને કમજોરી અને થાકનો સામનો કરવો પડે છે. તેવામાં પુરુષોએ ખાણીપીણીનું ખાસ ધ્યાન રાખવું જરૂરી છે. ત્યારે આજે અમે તમને જણાવીશું કે, કયા કયા ફૂડ્સ પુરુષોના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.
Apr 8,2023, 8:42 AM IST
Uttarayan
ઉત્તરાયણ અપડેટ : અમદાવાદમાં હેલ્થ વિભાગના દરોડા, વડોદરામાં પતંગ બજારમાં પોલીસનું ચેકિંગ
ઉત્તરાયણને લઇને અમદાવાદ અને વડોદરાનું તંત્ર એલર્ટ થઈ ગયું છે. અમદાવાદ હેલ્થ વિભાગે ચીક્કી-કચરીયાના એકમો પર તપાસ કરી હતી. વિવિધ ખાદ્યચીજોના નમૂના લઇને લેબોરેટરીમાં મોકલાયા છે. તો વડોદરામાં ચાઇનીઝ દોરી અને ચાઈનીઝ તુક્કલનું વેચાણ ના થાય તે માટે વાડી પોલીસ દ્વારા ગેંડીગેટ થી માંડવી ગેટ સુધી પતંગ બજારમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું... પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિત 40 જેટલા જવાનો દ્વારા પતંગ બજારમાં વેચાતી ટુક્કલ અને ચાઇનીઝ દોરી ની તપાસ હાથ ધરવામાં આવી
Jan 10,2020, 21:35 PM IST
ભારતીય રેલવે
TRAINમાં મળતા ચા, નાસ્તો અને ભોજનના ભાવમાં જંગી વધારો
ભારતીય રેલવે(Indian Railway)ની મુસાફરી હવે મોંઘી થવાની છે. કારણ કે ટ્રેનમાં ચા-પાણી, નાશ્તા અને ભોજનના ભાવ વધવાના છે. રેલવે બોર્ડે રાજધાની (Rajdhani) , શતાબ્દી(Shatabdi) અને દુરન્તો(Duranto) જેવી ટ્રેનોમાં ચા, નાશ્તા અને ભોજનને મોંઘું કરવાનો સર્ક્યુલર બહાર પાડી દીધો છે. નવા રેટ મેલ, એક્સપ્રેસ, અને બીજી ટ્રેનોમાં પણ લાગુ થશે. નવા રેટ 15 દિવસોની અંદર ટિકિટિંગ સિસ્ટમમાં આવી જશે અને 2 મહિનામાં લાગુ થઈ જશે. એટલે કે નવા વર્ષથી ટ્રેનોમાં ખાવા પીવાનું મોંઘું થઈ જશે. આ વર્ષમાં આ બીજો ભાવ વધારો છે. કદાચ 15 જાન્યુઆરીથી લાગુ થશે.
Nov 15,2019, 16:30 PM IST
વડોદરા
વડોદરાની રાત્રિ બજારની ખાણીપીણી દુકાનમાં આરોગ્ય વિભાગના દરોડા
વડોદરાની રાત્રિ બજારની ખાણીપીણી દુકાનમાં આરોગ્ય વિભાગના દરોડા, ખાણીપીણીની ચીજવસ્તુઓમાંથી મળ્યો ખતરનાક કલર, આરોગ્ય વિભાગે કલરનો કર્યો નાશ
Jul 25,2019, 20:01 PM IST
Zee
ખાણીપીણી સાથે પોલીટીક્સની વાત જુઓ ઝી ના પોલીટીકલ ઝાયકા
ખાણીપીણી સાથે પોલીટીક્સની વાત જુઓ ઝી ના પોલીટીકલ ઝાયકા
Apr 14,2019, 15:05 PM IST
Zee
ખાણીપીણી સાથે પોલીટીક્સની વાત જુઓ ઝી ના પોલીટીકલ ઝાયકા
ખાણીપીણી સાથે પોલીટીક્સની વાત જુઓ ઝી ના પોલીટીકલ ઝાયકા
Apr 7,2019, 19:40 PM IST
Trending news
Sanju Samson
પંતથી સારો આ ખેલાડીનો રેકોર્ડ: છતાં ચેમ્પિયન ટ્રોફીમાંથી બહાર, સદી ફટકાર્યા બાદ OUT
gujarat police
વિવાદનો વરઘોડો! DGP વિકાસ સહાયને વરઘોડાથી વાંધો પડ્યો! કહી દીધી મોટી વાત
Sagittarius and Aries
આ 3 રાશિના જાતકો મનાય છે રાધા-કૃષ્ણની જોડી! આ નસીબદાર રાશિ ચિન્હો હોય છે મોટા સંકેત
accident
હિમાચલમાં પેરાગ્લાઈડિંગ કરતા સમયે ગુજરાતી યુવતીનું મોત, સંતુલન જતા સીધી ખીણમાં પડી
Nigeria Gas Tanker Blast
ગોઝારો સાબિત થયો રવિવાર! આ દેશમાં ભયાનક દુર્ઘટના; અગ્નિકાંડમાં 70 લોકો જીવતા ભડથું..
Petrol and Diesel Price Update 19th January 2025
રવિવારે પેટ્રોલ-ડીઝલ ખરીદનારને ઝટકો! ગુજરાત સહિત આ મહાનગરોના ભાવમાં કેટલો થયો વધારો?
Mahakumbh 2025
મહાકુંભમાં જ કેમ બને છે નાગા? 5 હજાર સંન્યાસી જીવતા જ પિંડદાન કરને બનશે નાગા સાધુ
gujarat
100 રૂપિયાની માથાકૂટમાં ફેંક્યો હતો પેટ્રોલ બોંબ! ઇન્સ્ટાગ્રામ રિલ્સ જોઈ બનાવ્યો હતો
gujarat
યુવકને છોકરીનો નંબર માંગવો ભારે પડ્યો! મેળામાં પરિવારના સભ્ય દ્વારા યુવકની હત્યા
health
શું છે સિકલ સેલ ડિસીઝ, જેમાં સમય સાથે વિચારવાની અને સમજવાની શક્તિ થવા લાગે થે ખતમ!