हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ગરબા
ગરબા News
breaking news
નવરાત્રિ અંગે સૌથી મોટા બ્રેકિંગ ન્યૂઝ, આખી રાત ગરબા રમો કોઈ નહિ રોકે, મોટી જાહેરાત
Navratri 2024 : ગરબા રસિકોને ગુજરાત સરકારની સૌથી મોટી ભેટ... હવે આખી રાત ગરબે રમવા માટે છૂટ... ZEE 24 કલાકના કોન્કલેવમાં ગૃહરાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ કરી જાહેરાત...
Sep 28,2024, 12:20 PM IST
Ahmedaba Police
આટલું તો પાલન કરવું પડશે, ગરબાના પાસ અને લાઉડ સ્પીકર માટે અમદાવાદ પોલીસની ગાઈડલાઈન
Ahmedabad Police Guideline For Navratri 2024 : અમદાવાદમાં નવરાત્રિમાં કેટલા વાગ્યા સુધી લાઉડસ્પીકર વગાડી શકાશે? ગરબા આયોજકો માટે અમદાવાદ પોલીસે ગાઈડલાઈન જાહેર કરી
Sep 28,2024, 10:02 AM IST
Rajkot
આ 30 શરતો પાળશો તો જ રાજકોટમાં નવરાત્રિ માટે મળશે પરમિશન
Navratri 2024 : દૂધ કા જલા, છાછ ભી ફૂંક ફૂંક કર પીતા હૈ... તેવી હાલત હાલ રાજકોટ મહાનગરપાલિકાની છે, પાલિકાએ ગેમઝોન જેવો અગ્નિકાંડ ફરી ન સર્જાય તે માટે નવરાત્રિના આયોજન માટે કડક નિયમો લાગુ કરી દીધા
Sep 24,2024, 12:41 PM IST
gujarat
વટ છે ગુજરાતનો! યુનેસ્કોએ ગરબાને નવી ઓળખ આપી, અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું પ્રમાણપત્ર
Gujarat Garba Gets Unesco Certificate : ગુજરાતના ગરબાએ મેળવી વધુ એક સિદ્ધી... યુનેસ્કોએ ગરબાને ખાસ પ્રમાણપત્ર એનાયત કર્યું... ગરબાને અમૂર્ત સાંસ્કૃતિક ધરોહરનું પ્રમાણપત્ર મળ્યું.. મુખ્યમંત્રીએ ટ્વીટ કરી આ ક્ષણને ગૌરવની ક્ષણ ગણાવી
Mar 26,2024, 11:27 AM IST
garba
દુનિયાની ફેશન નગરીમાં ગરબે ઘુમ્યા ગુજરાતીઓ, ગીતા રબારીના તાલે રમ્યા ગરબા
Garba In Paris : જ્યાં જ્યાં ગુજરાત ત્યાં સદાકાળ ગુજરાત. ગુજરાતના ગરબાને યુનેસ્કોએ અમૂર્ત સાંસ્કૃતિક વારસો જાહેર કર્યો... ગુજરાત સરકાર અને ભારતીય દૂતાવાસે ફ્રાંસના પેરિસમાં ગરબાનું કર્યું આયોજન... 2 હજારથી વધુ લોકો ગરબે ઘુમ્યા..
Mar 24,2024, 13:14 PM IST
Gujarat Garba
કરોડો ગુજરાતીઓ માટે આ છે ગર્વની ક્ષણ! સુરતમાં નવરાત્રિ જેવો માહોલ, મહિલાઓ ગરબે ઝૂમી
ગુજરાતની સંસ્કૃતિ અને માં અંબાની આરાધનાથી જોડાયેલા ગરબા આયોજન રાજ્યની સંસ્કૃતિને અભિવ્યક્ત કરે છે. ગુજરાતના ગરબાને યુનેસ્કોએ વૈશ્વિક ઓળખ આપતા અમૂર્ત સાંસ્કૃતિક ધરોહર જાહેર કરાઈ છે.
Dec 9,2023, 18:22 PM IST
Navratri 2023
Navratri 2023: આજે આઠમું નોરતું, આજના દિવસે આ રીતે કરો માતા મહાગૌરીની પૂજા
મહાગૌરીની પૂજા નવરાત્રીના આઠમાં દિવસે થાય છે. માતાનું આ રૂપ શાંતિ અને જ્ઞાનની દેવીનું પ્રતીક છે. મહાગૌરી માતા પાર્વતીનું સ્વરૂપ માનવામાં આવે છે. જે લોકો સમગ્ર નવરાત્રિનો ઉપવાસ ન કરી શકે તેઓ આજના દિવસે ઉપવાસ કરીને ખાસ મહાગૌરીની પૂજા અર્ચના કરે છે. આ દિવસે ગુલાબી રંગનું મહત્વ હોય છે જે જીવનમાં સકારાત્મકતાનું પ્રતીક હોય છે.
Oct 22,2023, 8:25 AM IST
Navratri 2023
આજે નવલી નવરાત્રિનું છઠ્ઠુ નોરતું, આ રીતે કરો મા કાત્યાયનીની પૂજા-અર્ચના
Navratri 2023: નવદુર્ગાના છઠ્ઠા સ્વરૂપમાં કાત્યાયનીની પૂજા કરવામાં આવે છે. માતા કાત્યાયનીની પૂજા કાત્યાયન ઋષિના ઘરે થઈ હતી. માટે તેમને કાત્યાયની કહેવામાં આવે છે. તેમની ચાર ભુજાઓમાં અસ્ત્ર, શસ્ત્ર અને કમળનું પુષ્પ છે. તેમનું વાહન સિંહ છે. તે બ્રજમંડળની અધિષ્ઠાત્રી દેવી છે.
Oct 20,2023, 8:06 AM IST
Navratri 2023
ગુજરાતમાં અહીં ચાર દાયકાથી યુવતીઓ તલવાર, અંગારા અને મશાલથી રમે છે રાસ ગરબા
Navratri 2023: નવરાત્રિ આવી ગઈ છે. યુવા હૈયાઓમાં થનગનાટ પણ જોવા મળી રહ્યો છે. પણ શું તમે જાણો છોકે, ગુજરાતમાં એક એવી પણ જગ્યા છે જ્યાં ડાંડિયાથી નહીં પણ મશાલથી રમાય છે રાસ...
Oct 16,2023, 12:17 PM IST
Rajkot
રંગીલા રાજકોટના ગરબામાં વાગશે દિલ્લીનું ઢોલ! બહારથી બોલાવાયા છે કલાકારો
Rajkot: પ્રાચીન ગરબાની સાથે અર્વાચીન રસોત્સવના મોટા પ્રમાણમાં આયોજનો થઇ રહ્યા છે. 15 તારીખે પહેલું નોરતું છે તે પહેલાં જ રાજકોટમાં વેલકમ નવરાત્રીના આયોજનો થવા લાગ્યા છે. રાજકોટના યુવાધન નવરાત્રીના થનગનાટ માટે થનગની રહ્યું છે. આયોજકોએ ગ્રાઉન્ડમાં તૈયારીઓને આખરી ઓપ આપી દીધા છે.
Oct 12,2023, 9:48 AM IST
Navratri 2023
પરંપરા હજી પણ જીવે છે, ગુજરાતના ખુણે ખુણે જોવા મળશે બોટાદના રંગબેરંગી માટીના ગરબા
વિશ્વનો સૌથી લાંબો તહેવાર એટલે નવરાત્રી. દરેક ગુજરાતી નવરાત્રીની ખૂબ જ આતુરતાપૂર્વક રાહ જોઇ રહ્યો હોય છે. તેમાં પણ કોરોના જેવા કપરા કાળ બાદ નવરાત્રીની હવે ઘડીઓ ગણાઇ રહી હોય ત્યારે દરેક ગુજરાતી ગરબે ઘુમવા થનગની રહ્યો છે.
Oct 5,2023, 19:32 PM IST
gujarat news
ગરબાની પ્રેક્ટિસમાં યુવકનું હાર્ટઅટેકથી મોત! જાણો હાર્ટ અટેકના કારણે અને બચવાના ઉપાય
Heart Attack News: બહારથી એકદમ સ્વસ્થ દેખાતો વ્યક્તિ છે જેને અચાનક જ ચક્કર આવે છે અથવા ગભરામણ થાય છે અને જોતજોતામાં તે ઢળી પડે છે અને હંમેશ માટે મૃત્યુ શૈયામાં પોઢી જાય છે. ગુજરાતમાં નાની ઉંમરે હૃદયરોગના હુમલાથી મૃત્યુના કિસ્સા વધતા જાય છે. જાણો કેમ આવે છે હાર્ટ અટેક? શું છે કારણો અને શું છે તેનાથી બચવાનો ઉપાયો....
Oct 5,2023, 12:29 PM IST
Navratri 2023
નવરાત્રિમાં ભૂલથી પણ ના કરતા આવી ભૂલ! નહીં તો સહન કરવો પડશે માતાજીનો ક્રોધ
Shardiya Navratri 2023 date: શારદીય નવરાત્રિ શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આવી સ્થિતિમાં જાણી લો નવરાત્રિ સંબંધિત કેટલાક નિયમો, જેને અવગણવાથી માતા દુર્ગા નારાજ થઈ શકે છે.
Sep 26,2023, 11:23 AM IST
navratri
વડોદરાના ગરબાની રાહ જોવાય છે, આકાશી દ્રશ્યોમાં સામે આવી મેદાનની તૈયારીઓની એક ઝલક
Navratri 2022 : ગરબા માટે વડોદરા પ્રખ્યાત છે. તેથી વડોદરાના ગરબા પર સૌની નજર હોય છે. કોરોનાના બે વર્ષ બાદ નવરાત્રિ થઈ રહી છે, ત્યારે હાલ પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે
Sep 21,2022, 17:50 PM IST
Pavagadh temple
દિવાળી પહેલા ભક્તો માટે પાવાગઢ મંદિરથી આવ્યા ખુશીના સમાચાર
Nov 2,2020, 8:00 AM IST
નવરાત્રિ
સામાજિક પહેરવેશમાં માતાજીની આરાધના કરી આઠમાં નોરતે યુવતીઓએ પરંપરા જાળવી
કોરોના કાળમાં નવરાત્રિમાં ગરબા પર પ્રતિબંધ છે. ત્યારે આઠમાં નોરતાએ ગામડાઓમાં યુવતીઓએ વર્ષોથી ચાલી આવતી પરંપરા જાળવી હતી.
Oct 25,2020, 16:14 PM IST
navratri
રૂપાલની પલ્લી વિશે મોટા સમાચાર, આવતીકાલે 12 વાગ્યા બાદ ગામમાં મૂકાયો પ્રતિબંધ
ગ્રામજનોએ પણ ગણતરીના લોકોની હાજરીમાં પરંપરા ઉજવવાની માંગણી સરકાર સામે કરી છે. આવામાં રૂપાલની પલ્લી શરતો સાથે યોજાય તેવી શક્યતા પણ છે તેવુ સૂત્રોનું કહેવું છે.
Oct 23,2020, 16:13 PM IST
navratri
અમદાવાદ : સોસાયટીમાં ગરબા રમીને સંતોષ માનવો પડ્યો, પણ ઉત્સાહ તો જરાય નથી ઓસર્યો
અમદાવાદના સેટેલાઈ વિસ્તારમાંના રાજસૂર્ય બંગલોના કેટલાક લોકોએ ઘરની બહાર ગરબા રમીને પોતાનો શોખ પૂરો કર્યો
Oct 22,2020, 10:55 AM IST
નવરાત્રિ
રાજકોટમાં PPF કીટ પહેરીને ગરબે રમ્યા ડોક્ટર, વીડિયો થયો વાયરલ
પીપીઈ કીટમાં ગરબા રમતા ડોક્ટરનો વીડિયો વાયરલ થયો હતો. તેઓ હોસ્ટેલ કમ્પાઉન્ડમાં ગરબા રમી રહ્યાં છે.
Oct 21,2020, 16:35 PM IST
navratri
પાવાગઢમા ખાનગી વાહનો પર પ્રતિબંધ, કયા રસ્તાઓ પર અમલ થશે તે ખાસ જાણી લો
Oct 20,2020, 8:51 AM IST
Trending news
gujarat rains
આ જિલ્લાઓમાં ભારે વરસાદનું યેલો એલર્ટ! જાણો ગરબા રસિયાઓને શું મળ્યા રાહતના સમાચાર?
Health Care Tips
શું અમુક ફળ કે શાકભાજી ખાવાથી વધી શકે છે બાળકોની હાઈટ? શું કહે છે નિષ્ણાતો
Mayank Yadav
ટીમ ઈન્ડિયામાં શોએબ અખ્તર જેવા ખૂંખાર બોલરની એન્ટ્રી, આગના ગોળાની જેમ ફેંકે છે બોલ
Business
આવો મોકો ફરી ક્યારેય નહીં મળે! શેર બજારમાં આ બે કંપનીઓ કરી રહી છે IPO લાવવાની તૈયારી
Reliance Industries
એક દિવસમાં કેટલું કમાય છે ગુજરાતના બિઝનેસમેન મુકેશ અંબાણી, જાણીને આંખો ફાટી જશે!
Health Care Tips
રોજ ડુંગળીના ચાર કટકા ખાશો તો પણ થશે હજાર ફાયદા, નહીં પડે ડોક્ટરની જરૂર
success story
ખેતરમાં કામ કર્યું, સાઈકલ પર વેચ્યું દૂધ...12માં ધોરણમાં ફેલ, છતાં બન્યા IPS ઓફિસર
gujarat
કર્ણાવતી કલબની સામે 40 લાખની દિલધડક લૂંટ! 'કારમાં પંચર છે', કહીને લૂંટારુંઓ કળા કરી
S. Jaishankar
'કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, જરા પણ ગડબડી કરી તો ડેફિનેટલી...'
breaking news
ભાવનગરમાં આભ ફાટ્યું! 7 ઇંચ વરસાદ પડતાં અનેક વિસ્તારો જળબંબાકાર, ફરી વળ્યાં પાણી