हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ચિરાગ પટેલ
ચિરાગ પટેલ News
breaking news
રાહુલ આવે છે પણ કોંગ્રેસ તુટે છે! કોંગ્રેસમાં કકળાટ, ભાજપમાં ભરતીમેળો, BJPને શું છે
Election 2024: કોંગ્રેસના દિગ્ગજ નેતા રાહુલ ગાંધી પાર્ટીને મજબૂત કરવા દેશના ખૂણે ખૂણે ફરી રહ્યા છે. ગુજરાત પણ આવવાના છે, પરંતુ તેઓ આવે તે પહેલા જ કોંગ્રેસને ઝટકા પર ઝટકા લાગી રહ્યા છે. સૌરાષ્ટ્રના વધુ ત્રણ દિગ્ગજ નેતાઓએ કોંગ્રેસને આવજો કહી કેસરિયો ખેસ ધારણ કરી લીધો ત્યારે જુઓ લોકસભા પહેલા કોંગ્રેસમાં કકળાટ અને ભાજપમાં ભરતીમેળાનો આ અહેવાલ...
Mar 5,2024, 15:27 PM IST
Gujarat politics
ધારાસભ્ય ચિરાગ પટેલે કર્યો કેસરિયો! પાટીલે પેટાચૂંટણીમાં ટિકિટ આપવા કર્યો સંકેત
MLA Chirag Patel Joins Gujarat BJP : ખંભાતના પૂર્વ ધારાસભ્ય ચિરાગ પટેલ ભાજપમાં જોડાયા... સીઆર પાટીલના હસ્તે ધારણ કર્યો કેસરિયો... 2500થી વધુ કોંગ્રેસના કાર્યકરો પણ ભાજપમાં જોડાયા...
Feb 4,2024, 13:53 PM IST
Gujarat Poltics
અલવિદા બાદ ચિરાગ પટેલની ગુજરાત કોંગ્રેસને મોટી ચેતવણી : હજી પણ કોંગ્રેસ તૂટશે
Gujarat Congress Chirag patel resignation : રાજીનામું આપીને કોંગ્રેસના ગઢમાં ગાબડું પાડનાર ખંભાતના ધારાસભ્ય ચિરાગ પટેલે જતા જતા કહ્યું કે, કોંગ્રેસની કામ કરવાની રીત બોલવાનું કાંઇ અને કરવાનું કાંઇ, આમાં વધારે સમય રહી ન શકાય
Dec 19,2023, 13:05 PM IST
Gujarat Poltics
લોકસભા પહેલા ભાજપ કેટલાને લઈ જશે? ખંભાતી તાળાં બાદ હવે પટોળામાં પણ ભાત પડે તો નવાઈ
Gujarat Congress Chirag patel resignation : ખંભાતના કોંગ્રેસના ધારાસભ્ય ચિરાગ પટેલે આપ્યું રાજીનામું... વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીને આપ્યું રાજીનામું... છ દિવસમાં ગુજરાતના રાજકારણમાં બે ધારાસભ્યોએ આપ્યા રાજીનામા... લોકસભા પહેલા ભાજપ કેટલાને લઈ જશે?
Dec 19,2023, 12:34 PM IST
Gujarat Poltics
રાજીનામાની અટકળો વચ્ચે ચિરાગ પટેલનો રાજકીય નાસ્તો : સવાર સવારમાં પહોંચ્યા ગાંધીનગર
Gujarat Congress MLA Chirag Patel May Resign : રાજકીય ચર્ચા જગાવીને ચિરાગ પટેલ સવાર સવારમાં ગાંધીનગરમાં નાસ્તો કરવા પહોંચ્યા... ZEE 24 કલાક સાથેની Exclusive વાતચીતમાં મોટું નિવેદન આપ્યું...
Dec 19,2023, 10:18 AM IST
mehsana
અમેરિકાના ડેનમાર્કમાં 2 ગુજરાતી હત્યાનો વાયરલ વીડિયો ખોટો
જે હત્યાનો વિડીયો સોસીયલ મીડિયામાં ફરી રહ્યો છે તેને ખોટો હોવાનો ખુલાસો ચિરાગની પત્નીએ કર્યો હતો.
Nov 17,2019, 22:20 PM IST
હાર્દિક પટેલ
હાર્દિક પટેલ પુંજ કમિશન સામે આપશે હાજરી કારણ કે...
હાર્દિક પટેલ અને ચિરાગ પટેલ આજે પુંજ કમિશન સમક્ષ હાજર થશે. પાટીદારો પર પોલીસ દમનની તપાસ કરવા ઓક્ટોબર 2017માં થઈ પુંજ કમિશનની રચના થઈ હતી.
Sep 16,2019, 10:19 AM IST
બીટકાઇન
બીટકોઇન બ્રોકર ભરત પટેલ આત્મહત્યા મામલો, DYSP ચિરાગ પટેલ સામે ફરિયાદ
બિટકોઈન બ્રોકર ભરત પટેલ આત્મહત્યા કેસમાં અંતે રાણીપ પોલીસે ગુનો નોંધ્યો છે. રાણીપ પોલીસે DYSP ચિરાગ પટેલ અને તેના ભાઈ મોન્ટુ પટેલ સામે આત્મહત્યાની દુષપ્રેરણાનો ગુનો નોંધી તાપસ શરુ કરી છે.
May 22,2019, 20:36 PM IST
Journalist
પત્રકાર ચિરાગ પટેલ કેસમાં ક્રાઈમ બ્રાન્ચને હાથ લાગ્યો મહત્વનો પુરાવો
અમદાવાદમા પત્રકાર ચિરાગ પટેલ રહસ્યમય મોત મામલામાં પોલીસને મહત્વનો પુરાવો હાથ લાગ્યો છે. અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચને ચિરાગ પટેલનો મોબાઈલ મળી આવ્યો છે. જેને એફએસએલ તપાસ માટે મોકલી આપ્યો છે.
May 16,2019, 20:44 PM IST
Journalist Chirag Patel Murder Case
પત્રકાર ચિરાગ પટેલ હત્યા કેસમાં નવો વળાંક,પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં થયા અનેક ખુલાસા
અમદાવાદ : પત્રકાર ચિરાગ પટેલની હત્યાના મામલામાં નવો વળાંક આવ્યો છે. ચિરાગ પટેલના પીએમ રિપોર્ટમાં અનેક ખુલાસા થયા છે. ચિરાગ પટેલની બોડી પર પેટ્રોલ, ડીઝલ અથવા તો કેરોસીનનો ઉપયોગ થયો હોવાનું રિપોર્ટમાં સામે આવ્યું છે. સાથે ડેડ બોડી પર કાર્બન પાર્ટિકલ પણ મળી આવ્યું છે. કાર્બન પાર્ટિકલના અવશેષ મળી આવતાં એજન્સીઓ તે દિશામાં વધુ તપાસ હાથ ધરશે.કાર્બન પાર્ટિકલના વધુ સાયન્ટિફિક પુરાવા એકત્ર કરવામાં આવશે.
May 11,2019, 19:40 PM IST
ચિરાગ પટેલ
ચિરાગ પટેલ અપમૃત્યુઃ ક્રાઈમ બ્રાન્ચે કર્યું ડિજિટલ પંચનામુ
અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે પત્રકાર ચિરાગ પટેલના અપમૃત્યુની તપાસ હાથમાં લીધા બાદ એચડી વિઝ્યુલાઈઝરથી ઘટનાસ્થળના દૃશ્યો કેદ કર્યા
Mar 22,2019, 18:56 PM IST
અમદાવાદ
અમદાવાદ પોલીસ આપશે પત્રકાર ચિરાગ પટેલના હત્યાની માહિતી
અમદાવાદમાં એક ખાનગી ચેનલનો પત્રકાર ચિરાગ પટેલ હત્યાના મામલે પોલીસે હત્યાને લઈને જુદા જુદા મુદ્દે તપાસ શરૂ કરી છે. ચિરાગ કરેલી આરટીજી અંતર્ગત તપાસ, મોબાઈલની શોધખોળ અને પ્રેમ પ્રકરણ મુદ્દે તપાસ તેજ કરી છે. જોકે, ઘટનાના 3 દિવસ બાદ પણ પોલીસ કડી મેળવવા નિષ્ફળ બની બની છે, ત્યારે પોલીસે પરિવાર અને મિત્રવર્તુળની પૂછપરછ શરૂ કરી છે. ત્યારે આ મામલે સેક્ટર-2 પોલીસ આજે પત્રકાર પરિષદને સંબોધશે. એડિશનલ સીપી સેક્ટર-2, ડીસીપી ઝોન-5, એસીબી અને પીઆઈ પત્રકાર પરિષદમાં કેસ સંબંધી માહિતી આપશે.
Mar 19,2019, 14:10 PM IST
Trending news
How to make hair black naturally permanently
સફેદ વાળની સમસ્યાથી છુટકારો મેળવવા ઘરે બનાવો આ નેચરલ તેલ, વાળ થઈ જશે કાળા
Mahakumbh 2025
Breaking News: મહાકુંભમાં ભીષણ આગ લાગતા અફરાતફરી, અનેક ટેંટ અને સામાન થયો બળીને ખાખ
vayve eva solar car price features
Auto Expo 2025 માં લોન્ચ થઈ સોલર કાર Vayve Eva, કિંમત માત્ર 4 લાખ રૂપિયાથી શરૂ
Ahmedabad
અમદાવાદના આ વિસ્તારની કાયાપલટ થશે, મુખ્યમંત્રીએ નવા ઓવરબ્રિજ માટે મંજૂર કર્યા રૂપિયા
Auto Expo 2025
આ છે ભારતની પહેલી ફ્લાઈંગ ટેક્સી, સરલા એવિએશને પ્રોટોટાઈપ કર્યુ રજૂ
lifestyle
વાળના ગ્રોથ માટે ખાઓ આ 5 સુપરફૂડ્સ, વાળ થશે શ્રદ્ધા કપૂર જેવા જ લાંબા અને સુંદર
mass wedding
સાત ફેરા લે તે પહેલા યુગલોને સાંસારિક જીવનનું જ્ઞાન પીરસાયું, ગુજરાતના અનોખા સમૂહ લગ
BJP president
ભાજપને જલ્દી મળશે નવા રાષ્ટ્રીય અધ્યક્ષ, તારીખ લગભગ નક્કી, રેસમાં આ નેતાઓના નામ
Premanandji Maharaj
પૂજા કરતી વખતે મળે આ સંકેતો, તો સમજવું કે ભગવાને સાંભળી લીધો છે તમારો અવાજ
health
ડાયાબિટીસ પર મળશે ફુલ કંટ્રોલની ગેરંટી! 30 મિનિટની એક્સરસાઈઝને રૂટીનમાં કરો સામેલ