हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
IND
ENG
53/ 0
(5)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ઝી ન્યૂઝ ગુજરાતી
ઝી ન્યૂઝ ગુજરાતી 2 News
Sonu Nigam video
સોનુ નિગમ અને મહાભારતનું 31 વર્ષ જૂનુ કનેક્શન નીકળ્યું, જેનો પુરાવો છે આ VIDEO
સોનુ નિગમ કોરોના વાયરસ (corona virus) ને કારણે થયેલા લોકડાઉનમાં દૂબઈમાં મહનાભરથી ફસાયેલા છે. આ વચ્ચે સોનુ નિગમ (Sonu Nigam) નો એક જૂનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. હકીકતમાં, આ વીડિયો 31 વર્ષ જૂનો છે. જ્યારે સોનુ નિગમ માત્ર 16 વર્ષના હતા. આ વીડિયોમાં સોનુ નિગમ મહાભારતનું ટાઈટલ સોન્ગ ગાતા નજર આવી રહ્યાં છે. 1989માં એક કોન્સર્ટ યોજાઈ હતી, જેનો આ વીડિયો છે. આ વીડિયોમાં બીઆર ચોપડા અને મહાભારતમાં ભીષ્મ પિતામહ બનેલ મુકેશ ખન્ના પણ નજરે આવી રહ્યાં છે.
May 7,2020, 16:32 PM IST
Coronavirus
ગુજરાત સરકારની અપીલ, પરપ્રાંતિયો વતન જવાની ઉતાવળ ન કરે, બીજી ટ્રેનો વધારાશે
રાજ્યમાં હાલ લોકડાઉન વચ્ચે પરપ્રાંતિયો અને શ્રમિકોનો મુદ્દો ચગ્યો છે. આવામાં પરપ્રાંતિયો અને શ્રમિકોને સુવિધા અંગે સીએમઓના સચિવ અશ્વિનીકુમારે જણાવ્યું કે, અમદાવાદથી બહાર જવા માટે ત્રણ અને યુપી જવા માટે ચાર ટ્રેનો એમ મળીને કુલ 7 ટ્રેનનો અમદાવાદથી ગઈ છે. સુરતથી કુલ 10 ટ્રેન આજે રવાના થવાની છે. ઓરિસ્સા જવા માટે સુરતથી કુલ 8 ગઈ છે. આમ, કુલ ૨૩ ટ્રેનના માધ્યમથી 28 હજાર જેટલા પરપ્રાંતિયોને ગુજરાતથી મોકલવામાં આવ્યા છે. આજે બીજી 12 ટ્રેન રવાના થશે. વિરમગામથી યુપીની પણ ટ્રેન આજે રવાના થશે. અમદાવાદથી પણ બે ટ્રેનો રવાના થશે. ગુજરાતમાંથી પરપ્રાંતિયો માટે કુલ ૩૫ ટ્રેનો જશે. ગુજરાતમાંથી સવા ત્રણ લાખ પરપ્રાંતિયો ટ્રેન અને બસમાં જવા નીકળ્યા છે. મુખ્યમંત્રીએ પરપ્રાંતિયોને અપીલ કરી જે પણ શ્રમિક જવા માગે છે તેને મોકલવામાં આવશે, પણ તેઓ ધીરજ રાખે. હજુ પણ ટ્રેન ની સંખ્યા વધારવામાં આવશે.
May 5,2020, 14:43 PM IST
corona virus
કોરોનાની લડાઈમાં સુરતની જેલના કેદીઓ જોડાયા, આપ્યું મોટું યોગદાન
કોરોના (corona virus) સામેની લડાઈમાં દરેક વ્યક્તિ પોતપોતાની રીતે યોગદાન આપી રહી છે. કોઈ ભૂખ્યાને જમાડીને આપે છે, તો કોઈ દાન કરીને, તો અનેક લોકો લોકડાઉનમાં ઘરે રહીને પોતાનું યોગદાન આપી રહી છે. આ ઉપરાંત સરકાર દ્વારા કરાતી કામગીરીમાં પણ લોકો પોતાનો ફાળો આપી રહ્યાં છે. ત્યારે કોરોનાની આ લડાઈમાં જેલના કેદીઓ જોડાયા છે.
Apr 19,2020, 13:24 PM IST
corona virus
સુરત : છેલ્લા 36 કલાકમાં ત્રીજું મોત, 220 કેસ સાથે અમદાવાદ બાદ બીજું શહેર બન્યું
સૌથી વધુ કેસોમાં અમદાવાદ બાદ બીજા નંબરે સુરત આવે છે. પરંતુ બંનેના આંકડામાં જમીન આસમાનનો ફરક છે. આજે સુરત (Surat) માં વધુ 18 પોઝિટિવ કેસો નોંધાયા છે. છેલ્લા 12 કલાકમાં આ કેસનો આંકડો વધ્યો છે. આ સાથે શહેરમાં કુલ પોઝિટિવ કેસ 220 થયા છે. આ ઉપરાંત આજે સુરતમાં એક કોરોના (corona virus) પોઝિટિવ દર્દીનું મોત થયું છે. રાંદેરની 52 વર્ષીય રીઝવાના રફીકભાઈનું મોત નિપજ્યું છે, જેઓ નવી સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં હતા. સુરતમાં કુલ મૃત્યુઆંક 8 પર પહોંચ્યો છે. છેલ્લા 36 કલાકમાં ત્રીજું મોત થયું છે.
Apr 19,2020, 13:05 PM IST
Trending news
gujarat
દ્વારકા-જામનગરના 42 ટાપુ પર પોલીસની મેગા ડ્રાઈવ; 7 ટાપુઓ પરથી ગેરકાયદેસર બાંધકામ દૂર
Shiv Mandir Ulatu
સિંગલ છો... વેલેન્ટાઈન ડે પહેલા આ મંદિરમાં માત્ર દર્શન કરવાથી મળે છે પાર્ટનર
Father Daughter Wedding
ઘોર કળિયુગ! પિતાએ દીકરી સાથે કર્યા લગ્ન તો એક બહેન સગા ભાઈ સાથે ભાગી ગઈ!
vitamin deficiency
આખી રાત 8-10 કલાક ઊંઘ્યા પછી પણ દિવસભર નથી આવતી ઊંઘ? હોઈ શકે છે આ વિટામિનની ગંભીર ઉણ
garud puran kab padhna chahiye
મૃત્યુ પછી 24 કલાકમાં જ પૃથ્વી પર પરત ફરે છે આત્મા! આ કાર્ય ના કર્યું તો રહેશે ભટકતી
Budget 2025
બજેટ પહેલા શેરબજાર થયું લીલુંછમ! સેન્સેક્સમાં 740 પોઈન્ટનો ઉછાળો; આ શેરમાં આવી તેજી
gujarat
નરોડા પાટીયા પાસે મોડીરાતે યુવકની ઘાતકી હત્યા! એક સગીર સહિત 5 આરોપીની ધરપકડ, જાણો
PM Mudra Yojana
નોકરી છોડીને શરૂ કરવો છે પોતાનો બિઝનેસ? હવે સરકાર આપશે 20 લાખ સુધીની લોન
gujarat
ધરમ કરતા ધાડ! રસ્તા પર નિર્જન પડેલાની મદદ કરવા જતાં દંપતી પર જીવલેણ હુમલો, પતિનુ મોત
Sport
આણંદમા અમેરિકાની ક્રિકેટ ટીમે પરસેવો પાડ્યો! મૂળ ગુજરાતી છે USA ક્રિકેટ ટીમનો કેપ્ટન