हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
નર્મદા પરિક્રમા
નર્મદા પરિક્રમા News
Narmada River
સાચા ભક્ત! અન્નનો એકપણ દાણો લીધા વગર પાણી પીને નર્મદા પરિક્રમા કરે છે દાદા ભગવાન
Narmada Parikrama : સમગ્ર વિશ્વમાં એક માત્ર નદી છે નર્મદા કે જેની પરિક્રમા કરવામાં આવે છે. માં નર્મદા અમરકંટકથી નીકળે છે અને ભરૂચના દરિયાને મળે છે. આ પરિક્રમા દેવ ઉઠી અગિયારસથી શરૂ કરવામાં આવે છે. હાલ મધ્યપ્રદેશના ઓમકારેશ્વરથી પરિક્રમા શરૂ કરેલા પરિક્રમાવાસીઓએ નર્મદા જિલ્લામાં પ્રવેશ કર્યો છે. નર્મદા જિલ્લાના સુરપાણેશ્વરના જંગલોમાંથી પસાર થઈને ઝરવાણી થઈને ગરૂડેશ્વર થઈને ભરૂચ જવા રવાના થયા છે. 3600 કિલોમીટરની આ પરિક્રમામાં 5થી 6 મહિનામાં પૂર્ણ કરીને અમરકંટક સુધી જઈને ફરી ઓમકારેશ્વર પહોંચશે ત્યારે પરિક્રમા પૂર્ણ થઈ ગણાતી હોય છે.
Dec 13,2024, 9:09 AM IST
Narmada River
સમગ્ર વિશ્વમાં જેની એકમાત્ર પરિક્રમા થાય છે, તે નર્મદા પરિક્રમાનો થયો પ્રારંભ
Narmada Parikrama : ગુજરાતની જીવાદોરી મા નર્મદાને નમન... જેનું અવિરત ખળખળ વહે છે પવિત્ર પાણી... જેના સ્મરણથી થાય છે મનોકામના પૂર્ણ... એક માત્ર નદી જેની થાય છે પરિક્રમા... પરિક્રમાવાસીઓમાં એક અલગ ઉત્સાહ
Dec 12,2024, 19:47 PM IST
narmada dam
ભર ઉનાળે નર્મદા ડેમમાંથી છોડાશે પાણી, પરિક્રમા કરવા નીકળેલા લોકોને અપાઈ સૂચના
Narmada Dam : નર્મદા ડેમમાંથી આજે રાતે 30 હજાર ક્યુસેક પાણી છોડવામાં આવશે, જેની સીધી અસર માં નર્મદાની ઉત્તરવાહિની પંચકોશી પરિક્રમામાં નીકળેલા શ્રદ્ધાળુઓને થશે
Apr 29,2024, 17:17 PM IST
Narmada River
3 વર્ષથી જેમણે અન્નનો એક દાણો પણ ચાખ્યો નથી તેવા દિવ્ય સંત નર્મદા પરિક્રમામાં આવ્યા
Narmada Parikrama : ત્રણ વર્ષથી માત્ર નર્મદાનું જળ પીને રહેતા અવધૂત દાદા ભગવાન નર્મદા પરિક્રમા કરવા આવી પહોંચ્યા, લોકસભાની ચૂંટણી માટે અવધુત દાદા ભગવાને કહ્યું કે, ભારત જ નહીં પણ દુનિયામાં મહાપરિવર્તનનો સમય છે
Apr 19,2024, 11:45 AM IST
Narmada River
નર્મદા પરિક્રમા કરવા ઉમટી પડ્યા ભક્તો, એક રાતમાં 27 હજાર લોકોએ પરિક્રમા પૂરી કરી
Narmada Parikrama રાજપીપલા : શનિવારની રાત્રિથી રવિવારે સવારે ૧૦ કલાક સુધીમાં ૨૭ હજાર કરતા વધુ શ્રદ્ધાળુઓએ નર્મદા પરિક્રમા કરી ધન્યતા અનુભવી : પરિક્રમાના પ્રારંભથી એક સપ્તાહમાં લાખોની સંખ્યામાં લોકો જોડાયા, પરિક્રમાર્થીઓની સંખ્યામાં વધારો થતા રામપુરા ઘાટ ખાતે ૩૫ અને શહેરાવ ઘાટ પર ૩૦ નાવડીનું થઈ રહેલું સંચાલન, નર્મદા જિલ્લા વહીવટી તંત્ર ઊભી કરાયેલી સુવિધાઓની પ્રસંસા કરતા ભાવિકો : પરિક્રમા પૂર્ણ થતાં રામપુરા ઘાટ ખાતે ચૈત્ર નવરાત્રિએ ગરબા રમી ધન્યતા અનુભવતા શ્રદ્ધાળુઓ
Apr 14,2024, 14:41 PM IST
Narmada River
નર્મદા નદીની પરિક્રમાનો સમય આવી ગયો, આ તારીખથી શરૂ થશે, એક મહિના સુધી ચાલશે
Narmada Parikrama : ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ થતો હોઈ મા નર્મદાની પરિક્રમાનો સમય આવી ગયો, નર્મદાની ઉત્તરવાહીની પરિક્રમા તા.૮મી એપ્રિલ, સોમવારથી શરૂ થઈ ૮મી મે, ૨૦૨૪ સુધી ચાલશે
Apr 7,2024, 15:14 PM IST
Trending news
gujarat police
ગુજરાત પોલીસ ભરતીની PSIની શારીરિક કસોટીનું પરિણામ જાહેર, અહીં ચેક કરી શકશો પરિણામ
Bhavnagar Municipal Corporation
ભાવનગર મનપાએ કરોડો રૂપિયાનો ધૂમાડો કર્યો, સ્વચ્છતા માટે બનાવેલી યોજનાઓ પાણીમાં
agri news
સરકાર ચણા અને રાયડાની ટેકાના ભાવે કરશે ખરીદી, ખેડૂતો આ તારીખથી કરાવી શકશે નોંધણી
Rs 50 note
તમારા ખિસ્સામાં રહેલી આ 50 રૂપિયાની નોટ બદલી શકે છે તમારી કિસ્મત! હોવી જોઈએ આ ખાસિયત
surat
કોસંબા સામૂહિક દુષ્કર્મ કેસમાં પીડિત પરિવારને મળ્યો ન્યાય, આરોપીને આજીવન કેદ
women safety
વિકૃત લોકોનો કાળો ધંધો, માત્ર 999 રૂપિયામાં વેચતા હતા મહિલાઓના સંવેદનશીલ CCTV ફૂટેજ
bsnl Recharge plan
BSNLના આ પ્લાને Jio-Airtelનું વધાર્યું ટેન્શન,5 રૂપિયાથી ઓછી કિંમતમા મળશે આટલા ફાયદા
Astrologer
બેસ્ટ પાર્ટનરની શોધમાં ન મળ્યું પરફેક્ટ મેચ, જ્યોતિષીએ કરી લાખો રૂપિયાની છેતરપિંડી
Gujarat Education Board
ધોરણ 3થી 8 સુધીના વિદ્યાર્થીઓની પરીક્ષાનો કાર્યક્રમ થયો જાહેર, 7 એપ્રિલથી શરૂ થશે
health tips
સૂતા સમયે મોંમાંથી પણ પડે છે લાળ, તો થઈ જાઓ સાવધાન! હોઈ શકે છે આ 4 ગંભીર બીમારી