हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ન્યૂઝીલેન્ડ vs ઈંગ્લેન્ડ
ન્યૂઝીલેન્ડ vs ઈંગ્લેન્ડ News
zealand vs england
T20: ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 14 રને હરાવ્યું, સિરીઝમાં 2-1થી આગળ
નેલ્સનમાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ઈંગ્લેન્ડને 14 રને હરાવી પાંચ મેચોની સિરીઝમાં 2-1ની લીડ મેળવી લીધી છે.
Nov 5,2019, 15:42 PM IST
ન્યૂઝીલેન્ડ vs ઈંગ્લેન્ડ
T-20: ન્યૂઝીલેન્ડે ઈંગ્લેન્ડને 21 રને હરાવ્યું, સિરીઝ 1-1થી બરાબર
મેન ઓફ ધ મેચ મિશેલ સેન્ટનરની શાનદાર બોલિંગની મદદથી યજમાન ન્યૂઝીલેન્ડે રવિવારે વેસ્ટપેક સ્ટેડિયમમાં રમાયેલી બીજી ટી20 મેચમાં ઈંગ્લેન્ડને 21 રને પરાજય આપ્યો હતો.
Nov 3,2019, 14:55 PM IST
જેમ્સ વિન્સ
જેમ્સ વિન્સની અડધી સદી, ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું
જેમ્સ વિન્સની પ્રથમ ટી20 મેચમાં અડધી સદીની મદદથી ઈંગ્લેન્ડે શાનદાર પ્રદર્શન કરતા ન્યૂઝીલેન્ડને પ્રથમ મેચમાં સાત વિકેટે પરાજય આપ્યો હતો.
Nov 1,2019, 15:09 PM IST
વર્લ્ડકપ ફાઇનલ
સુપર ઓવર નિયમમાં ફેરફાર બાદ ન્યૂઝીલેન્ડના ખેલાડીઓએ ઉડાવી ICCની મજાક
સુપર ઓવર નિયમમાં ફેરફાર બાદ ન્યૂઝીલેન્ડના ઓલરાઉન્ડર જિમ્મી નીશામે મંગળવારે આઈસીસીની મજાક ઉડાવી છે. નીશમે ટ્વીટ કર્યું, 'આગામી એજન્ડાઃ ટાઇટેનિક પર બરફ જોવા માટે સારૂ દૂરબીન.'
Oct 15,2019, 15:41 PM IST
બેન સ્ટોક્સ
એન્ડરસનનો ખુલાસો- સ્ટોક્સે અમ્પાયરોને કહ્યું હતું ન આપો ઓવર-થ્રોના રન
જેમ્સ એન્ડરસને ખુલાસો કર્યો કે, ન્યૂઝીલેન્ડ વિરુદ્ધ આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની ફાઇનલ મેચમાં બેન સ્ટોક્સે અમ્પાયરોને ટીમના સ્કોરમાંથી ઓવરથ્રોના 4 રન હટાવવાનું કહ્યું હતું.
Jul 17,2019, 14:39 PM IST
Kane Williamson
ટ્રોફી ઈંગ્લેન્ડને, પરંતુ અમે ફાઇનલ હાર્યા નથીઃ કેન વિલિયમસન
પૂર્વ અને હાલના ક્રિકેટરોએ ન્યૂઝીલેન્ડ પ્રત્યે સહાનુભૂતિ વ્યક્ત કરી છે. નિર્ધારિત સમય અને સુપર ઓવરમાં સ્કોર બરાબર રહ્યાં બાદ ચોગ્ગાની સંખ્યાના આધાર પર ઈંગ્લેન્ડને વિજેતા જાહેર કરવામાં આવ્યું હતું.
Jul 16,2019, 13:46 PM IST
સાઇમન ટોફેલ
World Cup 2019: ફાઇનલ મેચમાં અમ્પાયરે ઓવરથ્રો પર 6 રન આપવાનો નિર્ણય ખોટો
'ફોક્સ સ્પોર્ટ્સ ઓસ્ટ્રેલિયા'એ ટોફેલના હવાલાથી જણાવ્યું, 'આ એક ભૂલ છે.. નિર્ણય લેવામાં ભૂલ થઈ. ઈંગ્લેન્ડને છ રનની જગ્યાએ માત્ર પાંચ રન આપવાના હતા.'
Jul 15,2019, 20:44 PM IST
New Zealand
ઈંગ્લેન્ડ-ન્યૂઝીલેન્ડને સંયુક્ત વિજેતા જાહેર કરવાની જરૂર હતી
આ પહેલા વિશ્વ કપ ફાઇનલમાં આ પ્રકારની ઘટના બની નથી. ન્યૂઝીલેન્ડની ટીમ સારૂ રમી, પરંતુ તેની સાથે થોડુ ખોટુ થયું.
Jul 15,2019, 20:09 PM IST
Jimmy Neesham
વિશ્વકપ ગુમાવ્યા બાદ જિમી નીશામનો ભાવુક સંદેશ, લખ્યું- બેકિંગ પસંદ કરો
ન્યૂઝીલેન્ડે આઈસીસી વિશ્વ કપ-2019ની ફાઇનલમાં હાર્યા બાદ ઓલરાઉન્ડર જિમી નીશામ ખુબ દુખી જોવા મળ્યો હતો. તેણે વિશ્વકપની ટ્રોફી ગુમાવ્યા બાદ સોશિયલ મીડિયા પર ઇમોશનલ મેસેજ લખ્યો છે.
Jul 15,2019, 14:51 PM IST
રોહિત શર્મા
ICCના નિયમ પર બબાલ, યુવી-ગંભીર બાદ રોહિત શર્માએ ઉઠાવ્યા સવાલ
લોર્ડ્સના મેદાન પર રવિવારે રમાયેલી ફાઇનલ મેચમાં ઈંગ્લેન્ડે ન્યૂઝીલેન્ડને હરાવીને વિશ્વ કપ-2019નું ટાઇટલ પોતાના નામે કર્યું હતું. પરંતુ આ મેચ બાદ આઈસીસીના નિયમોને લઈને સવાલ ઉઠી રહ્યાં છે.
Jul 15,2019, 14:36 PM IST
ક્રિકેટ વિશ્વ કપ
VIDEO: વર્લ્ડ કપ ફાઈનલના તે 12 બોલ, જેણે પાર કરી નાખી રોમાંચની તમામ હદો
ઈંગ્લેન્ડ ક્રિકેટ ટીમનું વિશ્વ વિજેતા બનવાનું સપનું આખરે સાકાર થઈ જ ગયું. રવિવારે ક્રિકેટના મક્કા ગણાતા લોર્ડ્સ મેદાન પર ખુબ જ નાટકીય અંદાજમાં 44 વર્ષ બાદ ઈંગ્લેન્ડે વર્લ્ડ કપ જીતવામાં સફળતા મેળવી. ઇંગ્લેન્ડે આઈસીસી વર્લ્ડ કપ 2019ની ફાઈનલમાં ન્યૂઝીલેન્ડને સુપર ઓવરમાં પછાડીને પહેલીવાર વર્લ્ડ કપ જીત્યો અને ઈતિહાસ રચ્યો.
Jul 15,2019, 10:01 AM IST
daniel vettori
ડેનિયલ વિટોરી બોલ્યો- નવો ચેમ્પિયન બનવાથી વિશ્વ કપ ફાઇનલ હશે 'સ્પેશિયલ'
ન્યૂઝીલેન્ડના પૂર્વ કેપ્ટન ડેનિયલ વિટોરીએ કહ્યું કે, શ્રીલંકાની ટીમ 1996મા જીતી હતી અને તે પ્રથમવારની ચેમ્પિયન હતી અન ત્યારે તે જીતથી દેશભરમાં ખુશીની લહેર દોડી ગઈ હતી.
Jul 13,2019, 18:30 PM IST
Trending news
turmeric
હળદર-ચંદનનો ફેસ પેક ચેહરાને બનાવશે બેદાગ, જાણો ફેસ પર કેવી રીતે લગાવવું
ખ્યાતિ હોસ્પિટલ અમદાવાદ
ખ્યાતિ કાંડનો મુખ્ય આરોપી કાર્તિક પટેલ કેમ આવ્યો હતો અમદાવાદ? ચોંકાવનારા ખુલાસો…
gujarat
કોઈ મફતમાં ચા પીવડાવે તો ચેતજો! ઘેનની દવા નાંખી લૂંટતી ગેંગ સક્રિય, આવી મહિલાઓને....
astrology
વર્ષો પછી ગુરુની રાશિમાં બનશે ત્રિગ્રહી યોગ, આ 3 રાશિઓનું બદલાશે ભાગ્ય
Gandhinagar news
BREAKING: સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને લઈ મહત્વના સમાચાર, સૂત્રોએ આપ્યા મોટા સંકેત
health
અત્યાર સુધીનો સૌથી મોટો સાયલન્ટ કિલર રોગ, સારવારમાં મોડું થતા કપાવો પડી શકે છે પગ!
gujarat
ગુજરાત સરકારનો આ લાભ લેવામાં મોડા પડ્યા છો? ઉતાવળ કરજો, 33863 ખેડૂતોએ કરાવી નોંધણી
Ahmedabad
છે હિંમત? પાયલનો વરઘોડો કાઢવાવાળી સરકાર કાર્તિક પટેલનો વરઘોડો કાઢશે?
Svamitva Scheme
સરકારની 'સ્વામિત્વ યોજના' વિશે ખાસ જાણો, ગામમાં જમીનના ઝઘડા ઓછા થશે
scam alert
ગુજરાતનું નવું પોન્ઝી સ્કીમ કૌભાંડ! બ્લોકઆરા કંપની રોકાણકારોના 300 કરોડ ચાંઉ કરી ગઈ