हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
નવરાત્રી 2024
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ન્યૂયોર્ક ટાઈમ્સ
ન્યૂયોર્ક ટાઈમ્સ News
america
અમેરિકામાં કોરોનાથી મૃત્યુનો આંકડો એક લાખની નજીક
કોરોના વાયરસે સમગ્ર દુનિયાને પોતાના ભરડામાં લીધી છે. તેમાં પણ અમેરિકામાં તો તાંડવ મચ્યું છે. અહીં કોરોના વાયરસથી મૃત્યુ પામનારાઓનો આંકડો એક લાખની નજીક પહોંચી ગયો છે. અમેરિકાના અખબાર ન્યૂયોર્ક ટાઈમ્સે મહામારીથી જીવ ગુમાવનારા લોકોને અનોખી રીતે શ્રદ્ધાંજલિ આપી છે. રવિવારે અખબારના ફ્રન્ટ પેજ પર COVID-19 થી મૃત્યુ પામનારા લોકોના નામ છાપવામાં આવ્યાં.
May 24,2020, 14:30 PM IST
બાબા રામદેવ
બાબા રામદેવ ભારતના ડોનાલ્ડ ટ્રમ્પ, બની શકે છે દેશના વડાપ્રધાન, જાણો કોણે ક
2018માં થોડા સમય પહેલા પૂર્વ નવી દિલ્હીના છત્રસાલ સ્ટેડિયમમાં ભારત સરકારના અનેક મંત્રીઓ ઉપરાંત જાણીતી હસ્તીઓ ભેગી થઈ હતી. આ બધા એક અલગ પ્રકારની વ્યસ્તિની બાયોપિક ફિલ્મ જોવા માટે આવ્યાં હતાં જેનો પહેલો શો પહેલીવાર તે સાંજે બતાવવામાં આવનાર હતો. મંચ વચ્ચે રાજનેતાઓ અને કેબિનેટના સભ્યો વચ્ચે એક એવી હસ્તી પણ બેઠી હતી જેના જીવન પર આ ફિલ્મ કેન્દ્રીત હતી. શરીર પર કેસરિયા ધોતી, લાંબી દાઢી, છાતી પર ભરાવદાર વાળ અને વાળની જટા બાંધીને બેઠેલા આ વ્યક્તિ બીજુ કોઈ નહીં પરંતુ બાબા રામદેવ હતાં. આ વાતો ન્યૂયોર્ક ટાઈમ્સ નામના અમેરિકાના પ્રસિદ્ધ અખબારે પોતાના રિપોર્ટમાં વર્ણવી છે. રિપોર્ટમાં એમ પણ કહેવાયું છે કે રામદેવ ભારતના ટ્રમ્પ જેવા છે અને પીએમ બની શકે છે.
Jul 28,2018, 8:36 AM IST
Trending news
New District
ગુજરાતમાં નવી ચર્ચાએ જોર પકડ્યું, 3 નવા જિલ્લા બનાવવામાં કયા વિસ્તારને લાગશે લોટરી
White Hair
White Hair: આ 2 વસ્તુ સાથે કલોંજી લગાડો વાળમાં, હેર કલર વિના સફેદ વાળ થઈ જશે કાળા
latest smartphone
એપલથી લઈને સેમસંગ સુધીની કંપનીઓ આ મહિને લોન્ચ કરશે આ 5 શાનદાર સ્માર્ટફોન!
surat
ગજબનો કિસ્સો! આંખમાં આસું લઈને પોલીસ સ્ટેશન ગયેલા યુવકને મળી ગયું ખોવાયેલું બાઈક
Navratri 2024
Navratri 2024: નવરાત્રિના ચોથા નોતરે કયા માતાજીથી થાય છે આરાધના? જાણો શું છે કારણ
accident
નવરાત્રિ રમીને પરત ફરતા યુવકોની ગાડીને અકસ્માત, ત્રણ યુવકોને રસ્તામાં જ કાળ ભરખી ગયો
money
માં લક્ષ્મીને પ્રસન્ન કરવા હોય તો સવારે ઉઠતાવેંત કરો આ 4 શુભ કામ, ધનથી છલકાશે તિજોરી
vadodara gangrape
વડોદરા ગેંગરેપ વિશે બોલતા ભાવુક થયા હર્ષ સંઘવી, દરીંદો કોઈ પણ ખુણામા હશે તેને પકડીશુ
business sector
તેલ કંપનીઓએ અચાનક બદલી નાંખી પેટ્રોલ-ડીઝલની કિંમત! ટાંકી ફૂલ કરાવતા પહેલાં જાણી લેજો
Nails
નખની અંદર છુપાયેલા હોય છે 32 પ્રકારના બેક્ટેરિયા, નખ ચાવવાની આદત પાડશે તમને બીમાર