हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પાર્થ પવાર
પાર્થ પવાર News
સુશાંત સિંહ રાજપૂત મોત કેસ
સુશાંત કેસ: રિયાના અનેક જૂઠ્ઠાણાનો થયો પર્દાફાશ! મહેશ ભટ્ટ સાથેની વોટ્સએપ ચેટ વાયરલ
14 જૂનના રોજ અભિનેતા સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) પોતાના ફ્લેટમાં મૃત અવસ્થામાં મળી આવ્યાં હતાં. તે અગાઉ આઠ જૂનના રોજ રિયા ચક્રવર્તીએ સુશાંતનું ઘર છોડી દીધુ હતું. અત્યાર સુધી એવું કહેવામાં આવતું તું કે સુશાંતના કહેવા પર રિયાએ આમ કર્યું હતું. તે આ સંબંધથી બહુ ખુશ નહતો. પરંતુ હવે રિયા ચક્રવર્તી અને મહેશ ભટ્ટ (Mahesh Bhatt) ની વોટ્સએપ ચેટ વાયરલ થઈ રહી છે જે કઈક અલગ જ કહાણી જણાવે છે. આ ચેટ આઠ જૂનના રોજની હતી. આ ચેટથી એવી અટકળો લાગી રહી છે કે રિયા પોતે જ સુશાંતથી અલગ થઈ હતી.
Aug 21,2020, 9:41 AM IST
સુશાંત સિંહ રાજપૂત મોત કેસ
Sushant Caseની CBI તપાસ, અક્ષયકુમાર સહિત અનેક બોલિવૂડ હસ્તીઓના આવ્યા રિએક્શન
બોલિવૂડ અભિનેતા સુશાંત સિંહ રાજપૂતના મોત કેસની તપાસ સુપ્રીમ કોર્ટે સીબીઆઈને સોંપી દીધી. સુશાંતના પિતા અને બિહાર સરકાર તરફથી આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાની માગણી કરાઈ હતી. સુપ્રીમ કોર્ટે નિર્દેશ આપતા કહ્યું કે મુંબઈ પોલીસ તમામ પુરાવા આગળની તપાસ માટે સીબીઆઈને સોંપી દે. સુપ્રીમ કોર્ટના આ ચુકાદા પર બોલિવૂડ સિતારાઓએ પોતાના રિએક્શન આપ્યા છે. જુઓ તેમણે શું કહ્યું....
Aug 19,2020, 15:23 PM IST
સુશાંત સિંહ રાજપૂત મોત કેસ
સુશાંત કેસની CBI તપાસ પર સંજય રાઉત કાળઝાળ, કહ્યું- 'રાજીનામાની વાત નીકળી તો...'
સમગ્ર દેશ બોલિવૂડ સ્ટાર સુશાંત સિંહ રાજપૂત (Sushant Singh Rajput) ના મોતના રહસ્ય પરથી પડદો ઉઠતો જોવા માંગે છે. દરેક જણ મોતનું સત્ય જાણવા માંગે છે અને હવે આ સત્ય સામે આવી શકે છે. કારણ કે દેશની સર્વોચ્ચ કોર્ટે સુશાંત સિંહ રાજપૂતના મોતની તપાસ સીબીઆઈને સોંપી દીધી છે.
Aug 19,2020, 14:41 PM IST
સુશાંત સિંહ રાજપૂત કેસ
સુશાંત કેસની CBI તપાસને સુપ્રીમની લીલી ઝંડી, NCP સુપ્રીમોના પૌત્રએ કહ્યું 'સત્યમેવ..
સુશાંત સિંહ રાજપૂત મોત કેસ (Sushant Singh Rajput Death Case) માં આજે સુપ્રીમ કોર્ટે પોતાનો મહત્વનો ચુકાદો સંભળાવ્યો છે. સુપ્રીમ કોર્ટે આ કેસની તપાસ સીબીઆઈને સોંપવાના આદેશ આપ્યા છે. સુપ્રીમે આ સાથે જ કહ્યું કે મહારાષ્ટ્ર સરકાર સીબીઆઈને સહયોગ કરે. મહારાષ્ટ્ર સરકાર તમામ તપાસ સંબંધિત દસ્તાવેજોમાં મદદ કરે. કોર્ટે સીબીઆઈને કહ્યું છે કે તે ભવિષ્યમાં સુશાંત કેસ સંબંધિત કેસને પોતાના હાથમાં લે. સુપ્રીમે આ સાથે બિહારમાં નોંધાયેલી એફઆઈઆરને યોગ્ય ઠેરવી છે. સુપ્રીમના આ આદેશથી મહારાષ્ટ્ર સરકાર અને મુંબઈ પોલીસને જોરદાર ઝટકો લાગ્યો છે. જો કે એનસીપી નેતા પાર્થ પવારે પોતાના ટ્વિટર એકાઉન્ટરથી ટ્વિટ કરીને સત્યમેવ જયતે લખીને સીબીઆઈ તપાસને યોગ્ય ઠેરવી દીધી છે.
Aug 19,2020, 12:55 PM IST
લોકસભા ચૂંટણી 2019
‘જગ્યા તમારી, લોકો પણ તમારા, પરંતુ... દરેક પ્રહાર અમારો હશે’
‘જગ્યા તમારી, લોકો પણ તમારા, પરંતુ... દરેક પ્રહાર અમારો હશે’ ઘણી બધી હિન્દી ફિલ્મોમાં ઉપયોગ કરવામાં આવેલો આ ડાયલોગ પશ્ચિમ મહારાષ્ટ્રના સોલાપુરના અક્લુજ વિસ્તારમાં યોજાયેલી રેલી પર ફીટ બેસે છે.
Apr 17,2019, 16:13 PM IST
Trending news
google
Googleની નવી પોલિસી પર વિવાદ, પ્રાઈવેસી પર ઉઠ્યા પ્રશ્નો; બંધ નથી કરી શકતા ટ્રેકિંગ
India vs Pakistan
પાક. સામે ભારતનો 'વિરાટ' વિજય, દુબઈમાં પાકિસ્તાનને પાણી વગર ધોઈ નાખ્યું
ratna jyotish
Gemstone: ધન પ્રાપ્તિ માટે કયો રત્ન ધારણ કરવો જોઈએ? જાણો
Indians deported
અમેરિકાથી વધુ એક વિમાન આવ્યું ભારત, આ વખતે દિલ્હીમાં લેન્ડ થયા 12 ભારતીય
vastu tips
Vastu Tips: ક્યારેય ખિસ્સામાં ન રાખો આ 5 વસ્તુઓ, દુર્ભાગ્ય લાવે છે તેવી માન્યતા
Virat Kohli
કોહલીનો વિરાટ રેકોર્ડ..આવું કરનાર દુનિયાનો પ્રથમ ખેલાડી બન્યો,સચિનનો રેકોર્ડ ધરાશાયી
Virat Kohli
વિરાટે રચ્યો ઈતિહાસ... કોહલીએ તોડ્યો મોહમ્મદ અઝહરુદ્દીનનો 25 વર્ષ જુનો રેકોર્ડ
Hardik Pandya
'બેવડી સદી' સાથે નંબર 1... ભારત-પાકિસ્તાન મેચમાં હાર્દિક પંડ્યાએ બનાવ્યો મહારેકોર્ડ
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા