हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પુરનુ સંકટ
પુરનુ સંકટ News
Disaster will happen again?
સુરતમાં ખાડી ફરી બનશે આફત? સતત વરસતા વરસાદના કારણે પૂરની સ્થિતી પેદા થઇ
શહેરમાં ભારે વરસાદના પગલે ફરી એકવાર ખાડીમાં પાણી ભરાતા પૂરની સ્થિતી પેદા થઇ છે. ગત્ત 24 કલાકમાં એકંદરે શહેરનાં વિવિધ વિસ્તારોમાં ભારે વરસાદ ખાબકી રહ્યો છે. સેન્ટ્રલ ઝોનમાં 162 મી.મી વરસાદ પડ્યો છે. જ્યારે રાદેરમાં 99 મી.મી વરસાદ નોધાયો છે. જ્યારે સરેરાશ શહેરમાં 4 ઇંચ વરસાદ પડ્યો છે.
Aug 24,2020, 20:10 PM IST
surat
સુરત: પુરનું સંકટ યથાવત્ત, વૃદ્ધો અને બાળકોની રેસક્યું સહિત રાહત કામગીરી ચાલુ
શહેર તથા જિલ્લામાં છેલ્લા 24 કલાકમાં મધ્યમ વરસાદના પગલે ખાડી પુરના અસરગ્રસ્તોને થોડી રાહત થઇ છે. જો કે પાણી ઓર્યા હોય તેવું લાગી નથી રહ્યું. વરસાદ ઓછો થશે તો પાણી ઘટવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. કતારગામમાં ફાયર વિભાગે રેસક્યું કરી અનેકને ખાડી પુરના પાણીમાંથી બહાર કાઢીને સુરક્ષીત જગ્યાએ ખસેડાયા છે. કતારગામ, પરવત પાટીયા, વરાછા વિસ્તારમાં ખાડીના પુરના પાણીમાંથી વૃદ્ધો, નવજાત બાળકો સહિત 55 લોકોને રેસક્યું કરવામાં આવ્યા છે.
Aug 16,2020, 16:57 PM IST
Flood crisis in Vadodara
વડોદરામાથે પૂરનું સંકટ, નાગરિકોએ ગાડીઓ બ્રિજ પર પાર્ક કરી, મગર રસ્તા પર જોવા મળ્યાં
વડોદરા શહેર અને જિલ્લામાં ભારે વરસાદ અને આજવા ડેમના ઉપરવાસમાં ભારે વરસાદના પગલે વિશ્વામિત્રી નદીની સપાટીમાં સતત વધારો થઇ રહ્યો છે. વિશ્વામિત્રી નદીની સપાટી હાલ 20 ફુટે પહોચી છે. હવે નદી ભયજનક સપાટીથી માત્ર 6 ફુટ દુર છે. સતત થઇ રહેલા વધારાને કારણે વડોદરા પર પૂરનું સંકટ તોળાઇ રહ્યું છે. ત્યારે તંત્રએ આ મુદ્દે શહેરમાં એલર્ટ જાહેર કર્યું છે.
Aug 15,2020, 0:35 AM IST
Trending news
Ahmedabad
હાઉસિંગ બોર્ડના મકાન માલિકો થઈ જશે માલદાર, બે મોટા બદલાવથી કરોડોમાં બોલાશે ભાવ
Gold rate
સતત ગગડીને આજે જોરદાર ઉછળ્યું સોનું, ચાંદી પણ મોંઘી થઈ, ફટાફટ જાણો લેટેસ્ટ રેટ
relationship
ઓછી હાઈટવાળી યુવતીઓ તરફ કેમ વધુ આકર્ષાય છે પુરુષો? અભ્યાસમાં મોટો ખુલાસો
Gujarat model
ગુજરાતની સૌથી મોટી ઉપલબ્ધિ! 6 કરોડની વસ્તીમાં દર ચોથો ગુજરાતી સહકારી મંડળીનો સભાસદ
today's stock market
શેરબજાર ખુલતાની સાથે જ આ સ્ટોક્સ કરાવશે તગડી કમાણી! જાણો કયો વેચવો અને કયો ખરીદવો?
pakistan
OMG..ભિખારીએ જમણવાર પર ખર્ચ્યા સવા કરોડ રૂપિયા, 20 હજાર લોકોને બોલાવ્યા!
Patan
પાટણ મેડિકલ કોલેજ રેગિંગ કેસમાં મોટું એક્શન, એકસાથે 15 વિદ્યાર્થીઓને સસ્પેન્ડ કરાયા
Jio
Jio-BSNL વચ્ચે જબરદસ્ત ટક્કર! ગ્રાહકોને આકર્ષવા પાણીમા ઉતર્યા, કોનો સારો છે આ પ્લાન?
Gondal
ગુજરાતના નંબર 1 માર્કેટ યાર્ડમાં આવ્યા લાલ મરચાં, મુહૂર્તમાં રેકોર્ડબ્રેક ભાવ બોલાયો
Business
પેટ્રોલ-ડીઝલ પુરાવતા પહેલા ચેક કરી લેજો ભાવ! નહીં તો...જાણો શું છે તમારા શહેરના ભાવ?