हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
AFG
SA
193/ 8
(41)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
પ્રવાસી શ્રમિકો
પ્રવાસી શ્રમિકો News
supreme court
પ્રવાસી મજૂરોની સમસ્યા મુદ્દે સુપ્રીમ કોર્ટે આપ્યો મહત્વનો આદેશ, જાણો શું કહ્યું?
પ્રવાસી મજૂરોના મામલે સુપ્રીમ કોર્ટે આજે મહત્વનો આદેશ આપતા કહ્યું કે જે મજૂરો પાછા ફરવા માંગતા હોય તેમને 15 દિવસમાં વતન પાછા મોકલો. કોર્ટે રાજ્યો પાસેથી સોગંદનામું માંગ્યું છે. કોર્ટે પોતાના આદેશમાં કહ્યું કે રાજ્ય 15 દિવસમાં બાકીના શ્રમિકોને તેમના ગામ પાછા મોકલે. શ્રમિક ટ્રેન વધુ દોડાવવામાં આવે જેથી કરીને તેમને મુસાફરી માટે અપ્લાય કર્યાના 24 કલાકમાં જ ટ્રેન મળી જાય.
Jun 9,2020, 11:34 AM IST
Sonu sood
મજૂરો માટે 'મસીહા' બની ગયેલા સોનુ સૂદ વિશે જાણો કેટલીક અજાણી વાતો
મોડલ કમ એક્ટર સોનુ સૂદને આજે દેશ મજૂરોના મસીહા તરીકે ઓળખવા લાગ્યો છે. મજૂરોની મદદની સાથે તેનો વ્યવહારિક પહેલુ પણ લોકોને ખુબ પસંદ પડી રહ્યો છે. માઈગ્રન્ટ્સની સાથે વન ટુ વન કનેક્શનની સાથે જ તેનો મજાકિયા અંદાજ લોકોના હ્રદયને સ્પર્શી રહ્યો ઓછે. ફિલ્મોમાં પોતાના વિલનની ભૂમિકાઓથી લોકોના લોહી ઉકળાવી દેનાર સોનુ સૂદ અસલ જિંદગીમાં લોકોના પગના છાલા અને દર્દ પર મલમ લગાડવાનું કામ કરે છે પરંતુ શું તમને ખબર છે કે બોલિવૂડમાં તે કેવી રીતે આવ્યો અને તેની આ સ્ટ્રગલ કેવી હતી?
May 28,2020, 18:27 PM IST
supreme court
પ્રવાસી મજૂરોની દુર્દશા મુદ્દે સુપ્રીમ કોર્ટ આકરા પાણીએ, સરકાર પાસે માંગ્યો જવાબ
કોરોના વાયરસ (Coronavirus) ના કારણે દેશભરમાં સૌથી વધુ સમસ્યા પ્રવાસી મજૂરો (Migrant Workers) એ ઉઠાવવી પડી છે. કોરોના લોકડાઉને (Lockdown)તેમને રસ્તાઓ પર લાવીને મૂકી દીધા છે. રોજગારી છીનવાઈ જવાના કારણે હજારોની સંખ્યામાં શ્રમિકો પગપાળા ઘરે જવા માટે મજબુર છે. જેના કારણે અનેક શ્રમિકોએ પોતાના જીવ સુદ્ધા ગુમાવવા પડ્યા છે. આવામાં સુપ્રીમ કોર્ટે પ્રવાસી મજૂરો સંબંધિત એક અરજીને ગંભીરતાથી લેતા કેન્દ્ર સહિત તમામ રાજ્ય સરકારોને નોટિસ પાઠવી છે.
May 27,2020, 15:42 PM IST
Migrant Worker
કોરોનાકાળમાં તન, મન અને ધનથી મજૂરોની મદદ કરી રહ્યો છે સોનુ, શ્રમિકે ટ્વીટ કરીને જાણો
કોરોના વાયરસના કારણે દેશભરમાં જ્યાં લોકડાઉનના કરાણે કામકાજ ઠપ્પ છે ત્યાં પ્રવાસી શ્રમિકોની હાલત તો ખુબ ખરાબ જોવા મળી રહી છે. પોતાના ઘરે જવા માટે કોઈ પગપાળા તો કોઈ ટ્રક કે ટ્રેનથી ઘરે પહોંચી રહ્યાં છે. સરકાર જ્યાં આ મજૂરોને મદદ કરી રહી છે તો ત્યાં બોલિવૂડ સિતારા પણ ગરીબ અને મજૂરોની મદદ માટે આગળ આવી રહ્યાં છે. સોનુ સૂદ (Sonu Sood) પણ મોકળા મને લોકોની મદદ કરી રહ્યો છે. સોનુ સૂદને આ કામ કરતા જોઈને તમને પણ તેના પર 'ગર્વ થશે અને કહેશો ગર્વ છે તમારા પર સોનુ સૂદ'.
May 24,2020, 13:20 PM IST
Muzaffarnagar
UP: મુઝફ્ફરનગરમાં રોડવેઝની બસે પગપાળા માદરે વતન જઈ રહેલા મજૂરોને કચડ્યા, 6ના મોત
લોકડાઉનના કારણે મજૂરોનું સતત પલાયન ચાલુ છે. કોઈ પગપાળા તો કોઈ શ્રમિક ટ્રેન દ્વારા પોતાના ઘરે પાછા ફરી રહ્યાં છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરમાં પગપાળા જ પોતાના ઘરે જઈ રહેલા મજૂરોને રોડવેઝની બસે કચડી નાખ્યા છે. ગુરુવારે વહેલી સવારે ઘટેલી આ ઘટનામાં 6 મજૂરોના મોત થયા છે. જ્યારે 2 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે.
May 14,2020, 7:37 AM IST
Trending news
Smart meter
ઘરે-ઘરે લાગશે સ્માર્ટ મીટર, જરૂરીયાત પ્રમાણે કરાવવું પડશે રિચાર્જ, જાણો તેના ફાયદા
Gold Silver Price
સોનાના ભાવમાં ધડખમ ઘટાડો,એક જ દિવસમાં ઘટી આટલી કિંમત;કેવું રહ્યું આજનું સર્રાફા બજાર
Board Exam
બોર્ડની પરીક્ષા આપનાર વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, શિક્ષણ બોર્ડે આપી ખાસ સૂચના
Entrepreneurship
ઉદ્યોગ સાહસિકતા કાર્યક્રમમાં મુખ્યમંત્રીએ 3600 કરોડથી વધુના લાભોનું વિતરણ કર્યું
Unique Wedding Traditions
અહીં લગ્નમાં નવનવેલી દુલ્હનનું મોઢું કાળુ કરીને ફેરવે છે લોકો,અજીબ છે આ દેશની પરંપરા
love affair
લખનઉથી પ્રેમીને મળવા સુરત પહોંચી સગીરા, પ્રેમીએ મિત્રો સાથે મળી કર્યો હત્યાનો પ્રયાસ
Diabetes patients
મિઠાઈ અને મેદો નહીં... પરંતુ આ ફૂડ ડાયાબિટીસના દર્દીઓ માટે છે 'સાઈલેન્ટ કિલર'! જાણો
International Mother Language Day
નાગરિકો સમજી શકે તે માટે હાઈકોર્ટની કાર્યવાહી પણ માતૃભાષામાં થવી જોઈએઃ હર્ષ સંઘવી
western railway
છેલ્લી ઘડીએ કુંભ જવાની ઈચ્છા રાખનાર ગુજરાતીઓ માટે ખરાબ સમાચાર, આ ટ્રેનો થઈ રદ્દ
Home loan
Home Loan vs Rent : ભાડે રહેવું કે લોન પર ઘર ખરીદવું, કયો ઓપ્શન છે બેસ્ટ ?