हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બિપરજોય ચક્રવાત
બિપરજોય ચક્રવાત News
ગુજરાત પર ઘાત
Biparjoy: હવે બિપરજોય ખતરનાક બન્યું! દ્વારકા-કચ્છમાં થશે પાયમાલી! IMDની નવી ચેતવણી
Cyclone Biparjoy: ચક્રવાતી તોફાન બિપરજોય ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારની નજીક પહોંચી રહ્યું હોવાથી તેની અસર ગંભીર બની શકે છે. જેની સૌથી વધુ અસર ગુજરાતના કચ્છ અને દ્વારકા વિસ્તારમાં જોવા મળશે.
Jun 14,2023, 15:53 PM IST
ગુજરાત પર ઘાત
અંબાલાલ પટેલની સૌથી ડરામણી આગાહી; બિપરજોય વાવાઝોડું સમી ગયા પછી પણ થશે કંઈક મોટું!
Ambalal Patel, Biparjoy Cyclone Landfall Prediction: બિપરજોયને ચક્રવાત પર હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલનું મોટું નિવેદન...કચ્છની સાથે રાજસ્થાન અને યુપી સુધી થશે અસર....ઘરોમાં ઘૂસશે પૂરના પાણી...150 કિમીની ઝડપે ફૂંકાશે પવન...વાવાઝોડું વર્તાવશે કાળો કેર....
Jun 16,2023, 12:51 PM IST
gujarat
ચિંતા નથી..!!! બિપોરજોય ત્રાટકે તે પહેલા ગુજરાતના વીર યોદ્ધાઓએ શું કરી છે તૈયારી?
Cyclone Biparjoy: ગુજરાતમાં હાલ સૌથી મોટા ચક્રવાતનો ખતરો મંડરાઈ રહ્યો છે. અરબી સમુદ્રમાં સર્જાયેલ ડીપ ડિપ્રેશન હવે ચક્રવાતમાં ફેરવાઈ ગયું છે અને આગામી 15મી તારીખે ગુજરાતના દરિયાકાંઠે હીટ કરશે.
Jun 13,2023, 23:37 PM IST
gujarat
ગુજરાત સરકારને ફફડાટ! ચક્રવાત 8 જિલ્લાના 15 લાખ લોકોને કરશે અસર, 30 હજારનું સ્થળાંતર
Cyclone Biparjoy: જખૌથી વાવાઝોડું પસાર થશે ત્યારે 125 થી 135 કિલોમીટરની ઝડપે પવન ફુંકાઈ શકે છે. કચ્છ અને સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં ભારે પવન સાથે મુશળધાર વરસાદની પડી શકે છે.
Jun 14,2023, 10:11 AM IST
cyclone Biparjoy
બિપોરજોયની દહેશત વચ્ચે મોદી સરકારનો મોટો નિર્ણય, 8000 કરોડની ડિઝાસ્ટર મેનેજમેન્ટ...
Biparjoy Cyclone: વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા યોજાયેલી આ બેઠકમાં ગુજરાતના મુખ્યમંત્રી, રાજ્યના ગૃહમંત્રી અને 8 જિલ્લાના વહીવટી અધિકારીઓએ ઓનલાઈન બેઠકમાં હાજરી આપી હતી. આ બેઠક બાદ કેન્દ્ર સરકારે ડિઝાસ્ટર મેનેજમેન્ટ માટે 8000 કરોડની મોટી યોજના જાહેર કરી છે.
Jun 13,2023, 17:23 PM IST
gujarat
શું ગુજરાત માટે 15 જૂન વિનાશકારી બનશે! 150 કિ.મીની ઝડપે આ વિસ્તારોમાં મચાવશે તબાહી
Cyclone Bipajoy IMD Alert: બિપોરજોય વાવાઝોડાને લઈને જાહેર પોતાની નવી અપડેટમાં હવામાન વિભાગે ચેતવણી આપતા જણાવ્યું છે કે, સૌરાષ્ટ્ર, કચ્છના દરિયાકાંઠે 6થી 10 ફૂટ ઉંચા મોજા ઉછળી શકે છે. એવામાં લોકોને સુરક્ષિત સ્થળે સ્થળાંતર કરવાની ભલામણ કરી છે.
Jun 14,2023, 10:22 AM IST
Biporjoy Cyclone
Biparjoy Cyclone આટલું ખતરનાક કેમ બન્યું? નિષ્ણાતોએ કરી દીધો ખુલાસો
upcoming cyclone in gujarat 2023: ચક્રવાત બિપરજોયની ભારતમાં ઊંડી અસર જોવા મળી રહી છે. મુંબઈ, ગુજરાત અને કેરળમાં દરિયા કિનારે ઊંચા મોજા ઉછળી રહ્યાં છે. ભારતીય હવામાન વિભાગ (IMD) એ ચક્રવાતી તોફાન બિપરજોયને ધ્યાનમાં રાખીને સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયાકાંઠા માટે ઓરેન્જ એલર્ટ જાહેર કર્યું છે.
Jun 12,2023, 19:57 PM IST
Biporjoy Cyclone
બિપરજોય ચક્રવાતે વગાડી ખતરાને ઘંટી, રેડ એલર્ટ જાહેર, પીએમ મોદીએ સંભાળી કમાન
Narendra Modi on Biporjoy Cyclone: ગુજરાતના વલસાડમાં બિપરજોય વાવાઝોડાનો અવાજ સંભળાવા લાગ્યો છે. દરિયાના મોજા કિનારે અથડાઈ રહ્યા છે. તેમ છતાં આ લહેરો હજુ પણ સામાન્ય દેખાઈ રહી છે. પરંતુ આગામી 2 થી 3 દિવસમાં આ મોજાઓ વિકરાળ સ્વરૂપ ધારણ કરી શકે છે.
Jun 12,2023, 18:22 PM IST
બિપોરજોય
વાવાઝોડું ત્રાટકે ન ત્રાટકે ગુજરાતમાં ભયંકર પડશે વરસાદ, શું કરવું અને શું ના કરવું
Cyclone Biparjoy Alert: અરબી સમુદ્રમાં વાવાઝોડું બન્યા બાદ વારંવાર ટ્રેક બદલાતો રહેતો હોય છે. એટલે વાવાઝોડા પર નજર રાખવામાં આવી રહી છે. ગુજરાતથી ભલે વાવાઝોડું દૂર રહે પણ ભયંકર વરસાદ પડવાની આગાહીઓ છે. જેથી સરકાર પણ એલર્ટ બની ગઈ છે. એવી આગાહી છે કે સૌરાષ્ટ્રમાં 8થી 10 ઈંચ વરસાદ વરસી શકે છે.
Jun 7,2023, 13:38 PM IST
Trending news
Shardiya Navratri 2024 Significance
કાલથી શારદીય નવરાત્રી શરૂ; આ સમયે કરજો ઘટ સ્થાપન, જાણો શુભ મુહૂર્ત અને મહત્વ
gujarat
સચેત રહેજો! ક્યાંક નવરાત્રિમાં ટેટૂનો શોખ ભારે ના પડે! આ જીવલેણ રોગનો બની શકો છો ભોગ
BCCI Domestic Tournament
અન્ડર-19 ટૂર્નામેન્ટ માટે ગુજરાતની મહિલા અને પુરૂષ ટીમ જાહેર, જાણો કોને મળી જગ્યા
winter mileage boosting
શિયાળો આવતા પહેલા કારમાં કરાવી લો આ 5 કામ, ઠંડીની સીઝનમાં ટનાટન આપશે માઇલેજ
first symptoms of dengue
ડેન્ગ્યુમાં શું હોય છે સૌથી પહેલું લક્ષણ? બીમારીમાંથી સ્વસ્થ થવામાં કેટલા દિવસ લાગે?
india
આસમાને પહોંચેલા પેટ્રોલ-ડિઝલના ભાવમાં મોટો ફેરફાર! જાણો આજની કિંમત
gujarat
ખરાબ રસ્તાઓ તોડી નાંખશે ખેલૈયાઓની કમર, નવરાત્રિ આવી પણ આ મહાનગરોમાં ના પુરાયા ખાડા
spiritual
મંડરાઈ રહ્યો છે સૂર્ય ગ્રહણનો કહેર! ભૂલથી પણ ના કરતા આવી ભૂલ
Anil Ambani
કોણ બદલી રહ્યું છે અનિલ અંબાણીની કિસ્મત? કઈ રીતે થઈ રહ્યું છે દેવું માફ? જાણો વિગતો
israel
મિડલ ઈસ્ટનો નક્શો બદલી નાખો, નેતન્યાહુને મળી ગઈ લીલી ઝંડી! આખરે કયા હુમલો કરશે ઈઝરયલ