हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બીઆરઓ
બીઆરઓ News
લદ્દાખ
સીમા વિવાદ વચ્ચે લદ્દાખથી દારચા સુધી આ પ્રોજેક્ટને પુરો કરી રહ્યું છે ભારત
ચીન સાથે સીમા વિવાદ વચ્ચે ભારતે હિમાચલ પ્રદેશના દારચાથી લદ્દાખને જોડનાર રણનીતિક માર્ગ પર કામ ઝડપી કરી દીધું છે. સત્તાવાર સૂત્રોએ મંગળવારે આ જાણકારી આપી.
Aug 26,2020, 16:29 PM IST
રાજનાથ સિંહ
BROએ લેહ પાસે ત્રણ મહિનામાં તૈયાર કર્યા 3 પુલ, રક્ષા મંત્રીએ આપી આ ખાસ સૂચનાઓ
રક્ષા મંત્રી રાજનાથ સિંહની બીઆરઓના અધિકારીઓ સાથે એક મહત્વની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં ભારત-ચીન પર માર્ગ નિર્માણ પરિયોજનાઓને લઇને ચર્ચા કરવામાં આવી હતી. લેફ્ટનન્ટ જનરલ હરપાલ સિંહએ એલએસી પર ચાલી રહેલા નિર્માણ કર્યોની જાણકારી રક્ષા મંત્રી રાજનાથ સિંહને આપી હતી. આ બેઠક એક કલાકથી વધારે ચાલી હતી. રક્ષા મંત્રીએ ભારત-ચીન સીમા પર માર્ગ નિર્માણ કાર્યો ઝડપથી પુરા કરવા સૂચનાઓ આપી છે.
Jul 7,2020, 16:23 PM IST
લદ્દાખ Ladakh
ચીન સાથે ભારે તણાવ વચ્ચે ભારતે જે કહ્યું, તેના પર કામ પણ કર્યું શરૂ
લદ્દાખમાં ચીન (China)ની સાથે ભારે તણાવ વચ્ચે બોર્ડર રોડ ઓર્ગેનાઈઝેશન (BRO)એ લાઇન ઓફ એક્ચ્યુએલ કંટ્રોલ એટેલે કે LAC પર ઇન્ફ્રાસ્ટ્રક્ચરનું કામ શરૂ કરી દીધું છે. સોમવાર સવારે શ્રમિકોને લઇને એક વિશેષ ટ્રેન ઉધમપુર સ્ટેશન પહોંચી ગઈ છે જ્યાંથી લગભગ 1500 શ્રમિકોને લદ્દાખ લઈ જવામાં આવી રહ્યાં છે.
Jun 15,2020, 16:16 PM IST
Trending news
Scientists Prediction
મહાપ્રલય અને વાવાઝોડાની ભવિષ્યવાણી! કેવી રીતે અને કયા કારણોથી થશે જીવ સૃષ્ટિનો વિનાશ
Business
28 દિવસનો મહિનો, 13 દિવસની બેંક રજાઓ; જુઓ ફેબ્રુઆરીમાં RBIનું હોલિડે કેલેન્ડર
MAMTA KULKARNI
બોલીવૂડની આ જાણીતી અભિનેત્રી બનશે કિન્નર અખાડાની મહામંડલેશ્વર, હશે આ નવું નામ
breaking news
72 કલાકમાં પોલીસે 1 કરોડની લૂંટના ગુનાનું પગેરું મેળવી આરોપીઓને દબોચ્યા, તપાસમાં...
ICC
ICCની 'ODI ટીમ ઓફ ધ યર 2024'માં કોઈ ભારતીય ખેલાડી નહીં? કારણ છે જાણવા જેવું
Team India
આ ખેલાડી પાસે નિવૃત્તિ સિવાય નથી કોઈ વિકલ્પ, ટીમ ઈન્ડિયામાં વાપસીના તમામ દરવાજા બંધ
lifestyle
Weight Loss Tips: રોજ 5 મિનિટની મહેનત, ઝડપથી ઘટશે વજન, કરો આ એક એક્સરસાઈઝ
mukesh ambani
મુકેશ અંબાણી ગુજરાતના આ શહેરમાં બનાવશે દુનિયાનું સૌથી મોટું ડેટા સેન્ટર, ખાસ જાણો
ICC
ICC જાહેર કરી ODI ઓફ ધ યર ટીમ, એકપણ ભારતીય ખેલાડીને સ્થાન નહીં, પાકિસ્તાનને બખ્ખાં!
Rare astronomical event
ગુજરાતના આકાશમાં રાત્રે સર્જાશે એક અદ્ભુત દ્રશ્ય; દુર્લભ ઘટનાને નિહાળવા ભારે કુતૂહલ