हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
બ્લડ સુગર
બ્લડ સુગર News
Diabetes
માત્ર વધુ પડતી મીઠાઈ ખાવાથી જ નથી થતું ડાયાબિટીસ, આ કારણોથી પણ થઈ શકે છે સુગર
Diabetes: જો તમને પણ લાગે છે કે વધુ પડતી ખાંડ વાળી વસ્તું ખાવાથી જ ડાયાબિટીસ થાય છે, તો તમારે આ ગેરસમજને જલદીથી દૂર કરવી જોઈએ.
Jan 9,2025, 19:28 PM IST
copper water
માત્ર પાણી પીવાથી પણ બ્લડ સુગરને કરી શકાય છે કંટ્રોલ! આ વાસણનો કરો ઉપયોગ
Copper Water: જો તમે ડાયાબિટીસની સમસ્યાથી પીડિત છો તો તમે માત્ર પાણી પીવાથી તમારા બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરી શકો છો. આ માટે તમારે તાંબાના લોટામાં પાણી પીવું પડશે. તે ડાયાબિટીસને કંટ્રોલ કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તાંબાના વાસણમાં પાણી ભરીને આખી રાત રાખો અને બીજા દિવસે પી લો. તે સેહત માટે ખૂબ જ ફાયદાકારક છે.
Dec 16,2024, 20:10 PM IST
BLOOD SUGAR
Flowers: ડાયાબિટીસની દવા છે આ 5 ફૂલ, સવારે ખાઈ લીધું તો રાત સુધી સુગર રહેશે કંટ્રોલ
Reduce Blood Sugar Level: ખાસ કરીને કેટલાક છોડના ફૂલ છે જે શરીરના બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવાનું કામ કરે છે. આજે તમને પાંચ એવા ફુલ વિશે જણાવીએ છે હાઈ બ્લડ સુગર ની સમસ્યાને ઘણી હદે ઘટાડી શકે છે.
Oct 19,2024, 8:57 AM IST
Diabetes
ટાઈપ-2 ડાયાબિટીઝમાં ખતરનાક વધી રહ્યું છે બ્લડ શુગર લેવલ, તમારી આ એક ભૂલ ભારે પડશે
Diabetes Control Tips: ડાયાબિટીસના દર્દીઓની સૌથી મોટી સમસ્યા એ છે કે તેમના માટે દરરોજ તેમના બ્લડ શુગર લેવલને મેનેજ કરવું મુશ્કેલ કામ છે, પરંતુ જો શુગર વધવાના કારણો જાણવામાં ન આવે તો સમસ્યા વધુ જટિલ બની જશે
Oct 14,2024, 8:29 AM IST
Diabetes Symptoms
Diabetes: ડાયાબિટીસનો સંકેત હોય છે પગમાં થતી આ સમસ્યા, જાણો બચવા માટે શું કરવું ?
Diabetes Symptoms: પગની ત્વચા વારંવાર ઘસાતી હોવાથી કેટલાક ભાગમાંથી જાડી થઈ ગઈ હોય છે. મોટાભાગના લોકોના પગમાં આવી જાડી સ્કીન જોવા મળે છે. પરંતુ ડાયાબિટીસમાં આ સમસ્યા જોખમી પણ બની શકે છે. જો સમયસર તેનો ઈલાજ કરવામાં ન આવે તો ફૂડ કોર્ન સંક્રમણમાં બદલી જાય છે. ખાસ કરીને ડાયાબિટીસમાં ફૂટ કોર્ન ગંભીર બની શકે છે..
Aug 26,2024, 8:13 AM IST
dry fruits
બદામ પલાળીને ખાવી કે સુકી, કેવી રીતે ખાવાથી થાય છે લાભ? શું કહે છે નિષ્ણાતો
સામાન્ય રીતે એવું કહેવામાં આવે છેકે, બદામ ખાઓ તો બુદ્ધિ આવે. પણ સવાલ એ થાય છેકે, બદામ કેવી રીતે ખાવી, પલાળીને કે પછી સુકી? બદામ ખાવાની સાચી રીત કઈ? કેવી બદામ ખાવાથી થાય છે લાભ, જાણો વિગતવાર...
Jul 1,2024, 18:53 PM IST
Healthy Life
શરીરના આ 4 ભાગમાં સોજો આવે તો સમજવું કે આવી બન્યું! તમારી પર છે ગંભીર બીમારીની ઘાત
High cholesterol cause swelling: જો આપણાં શરીરમાં કોઈપણ ભાગ પર વધારે પડતું દબાણ આપવામાં આવે કે કંઈ વાગે તો તેના પર સોજો આવતો હોય છે. એ જ રીતે જેમ શરીરમાં બહારથી કંઈ વાગે એમ શરીરમાં અંદરથી વાગે છે. જે કામ બેડ કોલેસ્ટ્રોલ કરે છે. તે શરીરને અંદરથી હાનિ પહોંચાડે છે. હાઈ કોલેસ્ટ્રોલને કારણે સોજો આવે છે.
Jun 25,2024, 9:40 AM IST
Tea
ડાયાબિટીસના દર્દીઓની ચા-કોફીની મીઠી કરી શકે છે આ 3 વસ્તુઓ, ખાંડને બદલે થાય છે ઉપયોગ
Health Tips: ખાંડનું સેવન કરવાથી શરીરને ઘણી બધી સમસ્યાઓ થઈ શકે છે. તેથી લોકો ખાંડનો વિકલ્પ શોધતા હોય છે. આ સિવાય જે લોકોને ડાયાબિટીસની સમસ્યા હોય તેમના માટે પણ ખાંડ ઝેર સમાન સાબિત થાય છે. તેથી તેઓ પણ એવો વિકલ્પ શોધે છે જેને તેઓ ખાંડને બદલે ઉપયોગમાં લઈ શકે.
Oct 21,2023, 15:52 PM IST
Trending news
sarkari naukri
સુપ્રીમ કોર્ટમાં નોકરીની તક, 30 વર્ષ સુધીના સ્નાતક કરી શકે છે અરજી, જાણો વિગત
Ishika Taneja
Mahkumbh 2025: ગ્લેમરની દુનિયા છોડી અભિનેત્રી ઇશિકા તનેજા બની સંન્યાસી
ind vs eng 1st odi
IND vs ENG: ગિલ, અય્યર અને જાડેજા છવાયા, પ્રથમ વનડેમાં ભારતનો 4 વિકેટે વિજય
Voltas share
ટાટાની આ કંપનીને લાગ્યો ઝટકો, શેર વેચવા મચી હોડ, 28 દિવસમાં 27% ઘટ્યો છે ભાવ
Indian migrants
અમેરિકાથી પરત મોકલાયેલા તમામ 33 ગુજરાતીઓને ઘરે પહોંચાડાયા, સરકારે નિભાવી જવાબદારી
big decision
ગુજરાતની મહાનગરપાલિકા અને નગરપાલિકાઓ માટે દાદાએ ખોલી સરકારી તિજોરી, આપી મોટી ભેટ
Shaktipeeth Parikrama
પ્રયાગરાજ મહાકુંભ વચ્ચે ગુજરાતમાં અહીં યોજાશે માઈભક્તોનો ભવ્ય મહાકુંભ
Ahmedabad
સંબંધોને લાંછન લગાડતો કિસ્સો! સગીર દીકરીએ બાળકને જન્મ આપતા પિતાનુ કુકર્મ સામે આવ્યું
Roasted Turmeric
શેકેલી હળદર આ રીતે ખાધી છે ક્યારેય ? ખાશો તો આ 5 બીમારીથી મળી શકે છે છુટકારો
White Hair
White Hair: સફેદ વાળ મૂળમાંથી કાળા થઈ જશે, સરસવના તેલમાં આ 3 વસ્તુઓ મિક્સ કરી લગાડો