हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
WI
BAN
69/ 2
(30)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભદ્રકાળી મંદિર
ભદ્રકાળી મંદિર News
gujarat
મા અંબાના ભક્તો માટે ખુશખબર! શિખર પર ધજા ચઢાવવાનો નક્કી કરાયો ચાર્જ, જાણો
સોમનાથ, દ્વારકા બાદ અંબાજી મંદિરમાં પણ આજથી ધ્વજારોહણની સુવિધા શરૂ કરવામાં આવી છે. જેમાં માઈભક્તોને શિખર પર ચડાવવા માટેની ધ્વાજા અંબાજી મંદિરે જ શાસ્ત્રોત વિધિ અને પૂજન સાથેની ધ્વજા મળી રહેશે.
Aug 1,2024, 19:37 PM IST
cm rupani
CM રૂપાણીએ નગરદેવી ભદ્રકાળીના દર્શન કર્યા, નાગરિકોને સાવચેત રહેવા અપીલ
નવા વર્ષે લોકો ભગવાનનાં દર્શનથી નવા વર્ષની શરૂઆત થાય છે. ત્યારે વહેલી સવારથી અમદાવાદના નગરદેવી ભદ્રકાળીના મંદિરે દર્શન માટે લોકોની ભીડ જામી છે. લોકોએ સોશિયલ ડિસટન્સ સાથે લાઇનમાં દર્શન માટે ઉભા રહ્યા છે. લોકોને ટેમ્પરેચર ગનથી તાપમાન માપી અને પ્રવેશ આપવામાં આવે છે. મેયર બીજલ પટેલ, ડેપ્યુટી મેયર દિનેશ મકવાણા, ભાજપ શહેર પ્રમુખ જગદીશ પંચાલ, મ્યુનિ ભાજપના નેતા અમિત શાહ સહિતના નેતાઓ મંદિરે ઉપસ્થિત રહ્યા હતા.
Nov 16,2020, 18:20 PM IST
Navratri 2020
નવરાત્રિનો પ્રારંભ : ગુજરાતના મંદિરોમાં ભક્તો પહોંચ્યા, પણ નારિયેળ-ચુંદડી નહિ ચઢાવી
માસ્ક, સેનેટાઇઝર અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન કરીને લોકો દર્શન કરી રહ્યાં છે. તો સુપ્રિમ કોર્ટના જસ્ટિસ એમ.આર.શાહે પણ આજે ભદ્રકાળી માતાના દર્શન કર્યા હતા
Oct 17,2020, 11:52 AM IST
Ahmedabad
નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર ભક્તો માટે ખૂલ્યું, દર્શન માટે લાઈન લાગી
આજથી અમદાવાદનું સુપ્રસિદ્ધ નગરદેવી ભદ્રકાળી માતાનું મંદિર ભક્તો માટે ખોલવામાં આવ્યું છે. આજથી ભક્તો નગરદેવી ભદ્રકાળી માતા (bhadrakali mandir ahmedabad) ના દર્શન કરી શકશે. દર્શન માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિરમાં બે દરવાજા છે, જેમાંના અંદરના દરવાજા સુધી ભક્તો જઈ શકે અને દર્શન કરી શકે તેવી વ્યવસ્થા કરાઈ છે. સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી મંદિર ખુલ્લુ રહેશે. તમામ ગાઈડલાઈનનું મંદિર તરફથી પાલન થાય અને દર્શનાર્થીઓ પણ પાલન કરે તેવી વિનંતી કરાઈ છે. મંદિરમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જળવાય તેવા પ્રકારની તૈયારીઓ કરી લેવાઈ છે. તેમજ તમામ ભક્તોએ માસ્ક પહેરવાના ફરજિયાત રહેશે. જોકે, કન્ટેઈનમેન્ટ વિસ્તારમાં ભદ્રકાળી માતાનું મંદિર આવ્યું હોવાથી મંદિર 8 જૂનથી ખુલી શક્યું ન હતું.
Jun 10,2020, 9:01 AM IST
thousands of people
અમદાવાદ : નવવર્ષે ભદ્રકાળી, ગાયત્રી અને કેમ્પ હનુમાન મંદિરમાં હજારો લોકો
નગરજનો નવાવર્ષનો પ્રારંભ ધાર્મિક સ્થળેથી શરૂ થાય તેવું ઇચ્છતા હોય છે જેથી શહેરના ખ્યાતનામ મંદિરોમાં ભારે ભીડ જોવા મળે છે
Oct 28,2019, 19:43 PM IST
cm rupani
CM રૂપાણીએ ભદ્રકાળી માતાની પુજા કરી ગુજરાતની પ્રગતિના આશિર્વાદ માંગ્યા
નવાવર્ષનો આજથી પ્રારંભ થયો છે. જેના પગલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ અમદાવાદના નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કર્યા હતા.
Oct 28,2019, 19:10 PM IST
Bhadrakali Temple
ભદ્રકાળી મંદિર અને કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ
અમદાવાદના ભદ્રકાળી મંદિરે અને કલ્યાણ પુષ્ટિ હવેલી ખાતે દર્શન કરવા માટે ભક્તોની ભારે ભીડ જામી છે. ભક્તો આશીર્વાદ લઈને નવા વર્ષની શરૂઆત કરી છે.
Oct 28,2019, 13:35 PM IST
સીએમ રૂપાણી
નગરદેવી ભદ્રકાળી માતાના દર્શન કરવા પહોંચ્યા સીએમ રૂપાણી, જુઓ તસવીરો
નગરદેવી માં દર્શન કરવા ક્યારે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હતા તેમણે સહુથી પહેલા આ પરંપરાની શરૂઆત કરી હતી.
Oct 28,2019, 10:26 AM IST
Ahmedabad
શું તમે ભદ્રના કિલ્લામાં માતા ભદ્રકાળીના હાથનું નિશાન જોયું છે? જેની સાથે
અમદાવાદના ભદ્રકાળી મંદિર સાથે લોકોની આસ્થા જોડાયેલી છે. આજે દિવાળીનો પાવનપર્વ હોઈ નગરદેવી ભદ્રકાળી મંદિર ખાતે ભક્તોની ભીડ જામી છે. પ્રકાશના પર્વમાં ભદ્રકાળીના દર્શન કરવા ભક્તો મોટી સંખ્યામાં ભક્તો સવારે જ પહોંચી ગયા છે. આવતીકાલથી શરૂ થતુ નવુ વર્ષ શુભ જાય તેની કામના અર્થે વહેલી સવારથી મંદિરમાં ભક્તો ઉમટ્યા છે. અમદાવાદનાં સૌથી જુના અને એતિહાસિક નગરદેવી ભદ્રકાળી મંદિર સાથે અનેક લોકવાયકાઓ જોડાયેલી છે. જેમાં એક લોકવાયકામાં માતાજીના હાથ સાથે જોડાયેલી છે.
Oct 27,2019, 8:39 AM IST
નવરાત્રિ 2019
Photos : ગુજરાતના આ મંદિરમાં માતાજીનું ત્રિશૂળ દર વર્ષે વધે છે
હાલમાં માતાજીના નોરતા (Navratri 2019) ચાલી રહ્યા છે ત્યારે મોરબી (Morbi) જિલ્લામાં આવતા મંદિરોમાં માટેલ ખોડિયાર માતાજી (Khodiyar Maa) ના મંદિરનું મંદિર બહુ જ ખાસ બની જાય છે. આ મંદિર આતિ પ્રાચીન અને ધાર્મિક મહત્વ ધરાવે છે. આ મંદિરમાં માતાજી ખોડિયાર સાતેય બહેનો સાથે બિરાજે છે અને માતાજી ભક્તોના દુઃખ દુર કરે છે. મોરબી કે ગુજરાત (Gujarat) માંથી જ નહિ, પરંતુ મુંબઈ, મહારાષ્ટ્ર સહિતના રાજ્યોમાંથી ભક્તો માતાજીના દર્શન કરવા માટે આવતા હોય છે. કેટલાક ભકતો પોતાની મનોકામના પૂરા થવા પર આકરી બાધા પણ માનતા હોય છે.
Oct 1,2019, 9:54 AM IST
નવરાત્રિ 2019
બહુચરાજી મંદિર : દશેરાએ નવલખો હાર પહેરીને મા બહુચર નગરચર્યાએ નીકળે છે
શક્તિપીઠ બહુચરાજી (Bahucharaji) માં નવરાત્રિ (Navratri 2019) નું ખૂબ વિશેષ મહત્વ સંકળાયેલું છે. વર્ષ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ દૂર દૂરથી બહુચરાજી આવી મા બહુચરના દરબારમાં શિશ ઝુકાવી ધન્યતાની અનુભૂતિ કરે છે. મહેસાણા (Mehsana) જિલ્લાના પવિત્ર શક્તિપીઠ (Shaktipeeth) બહુચરાજીમાં મા બહુચર બિરાજમાન છે. અહીં વર્ષ દરમિયાન લાખોની સંખ્યામાં માઈ ભક્તો મા બહુચરના દર્શનાર્થે પધારે છે. અહીં આવતા શ્રદ્ધાળુઓના સઘળા કસ્ટ મા બહુચર દૂર કરી મનોકામના પણ પૂર્ણ કરે છે. ત્યારે ખાસ કરીને નવરાત્રિમાં શક્તિપીઠ બહુચરાજી ચાચર ચોકનું વિશેષ મહત્વ રહ્યું છે.
Sep 30,2019, 8:47 AM IST
નવરાત્રિ 2019
પાવાગઢ મંદિર : અમાસના દિવસે નિજ મંદિરમાંથી જ્યોત પ્રગટાવીને વતન લઈ જાય છે
શરદ નવરાત્રિ (Navratri 2019) નો પ્રારંભ થઇ ચૂક્યો છે ત્યારે શક્તિ ઉપાસનાના પર્વ એવા નવરાત્રિમાં શક્તિપીઠ (Shakteepeeth) ના દર્શનનું વિશેષ મહત્વ રહેલું છે. ભારતભરમાં વિવિધ સ્થળોએ આવેલ 51 શક્તિપીઠ આવેલે છે. જેમાંથી એક છે પંચમહાલ (Panchmahal) જિલ્લાનું પાવાગઢ મંદિર (Pavagadh Temple). મહાકાળી માતાજી (Mahakali) ના આ યાત્રાધામમાં આષો નવરાત્રિમાં લાખોની સંખ્યામાં ગુજરાત (Gujarat) તેમજ પાડોશી રાજ્યોના માઇભક્તો દર્શનાર્થે આવતા હોય છે. ત્યારે આ વખતે ચોમાસુ હજુ સુધી ચાલુ હોવાથી ભક્તિની સાથે પ્રકૃતિનો પણ આહલાદક સમન્વય પાવાગઢ ખાતે જોવા મળ્યો છે. નવરાત્રિના પર્વ પર જુઓ ગુજરાતના માતાના મંદિરોની વિશેષતા...
Sep 29,2019, 13:27 PM IST
નવરાત્રિ 2019
નવલી નવરાત્રિનો આજથી પ્રારંભ : ગુજરાતના મંદિરોમાં શુભ મુહૂર્તો પર ઘટ સ્થાપ
આજથી નવરાત્રિની શરૂઆત થઈ છે. મા દુર્ગાના આરાધનાના પર્વ શારદીય નવરાત્રિનો આજથી પ્રારંભ થયો છે. નવ દિવસ સુધી નવરાત્રિ રમાશે. ત્યારે ગુજરાતના મંદિરોમાં અનોખો માહોલ જોવા મળ્યો છે. મોટી સંખ્યામાં ભક્તો નવરાત્રિના પહેલા દિવસે જ મંદિરે પૂજા કરવા પહોંચી ગયા છે. જિલ્લામાં મોટા મંદિરોમાં ઘટ સ્થાપના વિધિ રંગેચંગે કરાઈ છે. ત્યારે જોઈએ શું છે ગુજરાતના મંદિરોની સ્થિતિ અને મા ભક્તો વિશે...
Sep 29,2019, 11:40 AM IST
Hasmaukh patel
જીત માટેની પ્રાર્થના કરવા ભાજપના ઉમેદવારો પહોંચ્યા માતાજીના શરણે
મતગણતરી પહેલા ભાજપ ઉમેદવાર કિરીટ સોલંકી અને હસમુખ પટેલ મંદિરે પહોંચ્યા હતા. ડો. કિરીટ સોલંકી અને હસમુખ પટેલ ભદ્રકાળી મંદિરે દર્શન કરવા પહોંચ્યા અને માતાના આશીર્વાદ મેળવી જીત માટે પ્રાર્થના કરી.
May 22,2019, 13:32 PM IST
Trending news
surat
સુરતમાં ભાજપ મહિલા મોરચાના વોર્ડ પ્રમુખ દીપિકા પટેલે કર્યો આપઘાત, કારણ અકબંધ
green peas
બ્લડ શુગરનો કાળ છે આ લીલા દાણા, શિયાળાની સિઝનમાં એક મુઠ્ઠી ખાવાથી મળશે અનેક ફાયદા
ipo
6 કંપનીઓના IPO પર ભાગ્ય અજમાવવાની તક, પૈસા તૈયાર રાખે ઈન્વેસ્ટર, ફટાફટ ચેક કરો વિગત
Metro Ka Video
ટુવાલ લપેટીને મેટ્રોમાં ચઢી 4 યુવતીઓ, આગળ જે થયું તે જોઈને મુસાફરોના હોંશ ઉડી ગયા!
Russia Ukraine war
ટ્રમ્પના શપથ લેતાં જ રશિયા-યુક્રેન યુદ્ધનો અંત આવશે! થઈ ગઈ મોટી ભવિષ્યવાણી
Anand
પરિણીતાના ઘરમાં ઘૂસીને દુષ્કર્મ આચરનાર ભાજપનો કાઉન્સિલર દીપુ પ્રજાપતિ ઝડપાયો
health
બેડ પર જતા પહેલા 10 મિનિટ કરો આ 2 વ્યાયામ, આપોઆપ ઘટવા લાગશે પેટની ચરબી!
Curry Leaf
ઘુંટણ સુધી પહોંચી જશે વાળ! આજે જ કરી પત્તા સાથે મિક્સ કરો આ 3 વસ્તુ પછી જુઓ કમાલ
gujarat
આ યોજનામાં ગુજરાત સરકાર મહિલાઓને આપે છે 2 લાખ રૂપિયા, બનશે આત્મનિર્ભર
8th Pay Commission
નવા વર્ષમાં કેન્દ્રીય કર્મચારીઓને મળશે ભેટ, પગારથી લઈને DAમાં થશે મોટો વધારો!