हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
25/ 0
(5.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
ભૂવો
ભૂવો News
gujarat news
પોશ વિસ્તારની પરિણીતા રોજ ભૂવાની ભૂખ સંતોષતી, તાંત્રિક નગ્ન વીડિયો મંગાવતો..પછી તો..
અમદાવાદના પોશ વિસ્તારમાં રહેતી મહિલા અચાનક ભૂવાની જાળમાં ફસાઈ ગઈ. તાંત્રિક પરિણીતાના ભરમાવીને તેનું શારીરિક શોષણ કરતો હતો. પછી એક દિવસ આ વાતની તેના પતિને ખબર પડી. જાણો આખો મામલો વિગતવાર...
Apr 22,2024, 13:51 PM IST
kalol
ભૂવાએ મહિલા સાથે દુષ્કર્મ આચરીને કહ્યું, ‘આ વાત કોઈને કહીશ તો માતાજી રુઠશે
કલોલના વાસજડા ગામના ભૂવા સામે બળાત્કારનો કેસ નોંધાયો છે. લગ્ન બાદ એક વર્ષ સુધી સંતાન પ્રાપ્તિ ન થતા દંપતી ભૂવા પાસે ગયું હતું, જ્યા ભૂવાએ તાંત્રિક વિધીના નામે પરિણીતા સાથે શારીરિક સંબંધો બાંધ્યા હતા. જેના બાદ ભૂવાએ મહિલાને ધમકી પણ આપી હતી કે, આ વાત કોઈને કહેશો તો માતાજી રુઠશે.
Aug 23,2019, 10:10 AM IST
Ahmedabad
અમદાવાદ: BRTS રૂટ પર પડ્યો ભૂવો, ઘટનાને 5 દિવસ છતાં AMC તંત્ર ઘોર નિંદ્રામાં
અમદાવાદમાં કાંકરિયા ટેલિફોન એક્સચેન્જ પાસે BRTS રૂટ પર ભૂવો પડતા એક તરફના રૂટને બંધ કરવામાં આવ્યો છે. જેને કારણે રાહદારીઓને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.ભૂવો પડ્યાને પાંચ દિવસ થયા તે છતા તંત્ર જાણે નિંદ્રામાં હોય તેવા પ્રશ્નો સ્થાનિકોએ ઉઠાવ્યા છે. ભૂવાને કોર્ડન કરીને રાખવામાં આવ્યો છે.ત્યારે BRTS બસ કોરિડોરની બહારથી અવર જવર કરતા વાહનોને ટ્રાફિક જામને સામનો કરવો પડે છે.
Jul 8,2019, 12:05 PM IST
અમદાવાદ
અમદાવાદ: સ્થાનિક લોકોએ સ્વખર્ચે JCB બોલાવવાની કેમ ફરજ પડી, જુઓ વિગત
અમદાવાદ: સવારના સમયે બસના આગળના ટાયર ખાડામાં ફસાયા હતા. આ ઘટનામાં વિદ્યાર્થીઓને કોઈ નુકસાન થયું નથી પરંતુ આજ જગ્યા પર ગત વર્ષે પણ ભૂવો પડ્યો હતો જેના કારણે AMC સામે લોકો રોષે ભરાયા છે.
Jun 18,2019, 17:05 PM IST
Viral Video
Video : ધૂણતા ધૂણતા ભૂવાએ કરી ભવિષ્યવાણી, ભાજપ જીતશે કે કોંગ્રેસ?
હાલ સમગ્ર દેશમાં મતદાન ચાલી રહ્યું છે, ત્યારે બધાની નજર કયો પક્ષ જીતશે તેના પર હોય છે. મતદાનનું પરિણામ આવે તે પહેલા અનેક લોકો કયો પક્ષ જીતશે તેની આગાહી કરતા હોય છે. તો કેટલાક પ્રાણીઓ પણ આગાહી કરતા જોવા મળે છે. ત્યારે પાવનપુરના એક ભુવાજીએ ગુજરાતમાં કયો પક્ષ જીતશે તેની આગાહી કરી છે.
Apr 30,2019, 9:50 AM IST
મેટ્રો
અમદાવાદના ગોમતીપૂરમાં મેટ્રોના કામ દરમિયાન ઘરમાં પડ્યો ભૂવો
લાવા જેવું પાણી ભૂવામાંથી નિકળતાં ઘરમાં બે ફૂટ જેટલું પાણી ભરાયુ અને ત્યાર બાદ બહાર સડક પર પણ આ પાણી ફરી વળ્યું છે, લોકોનાં ટોળેટોળાં ઉમડ્યા, મેટ્રોના અધિકારીઓ પણ હજુ આ બાબતે કશું જ કહેવા માટે તૈયાર નથી
Jan 3,2019, 22:33 PM IST
ભૂવો
અમદાવાદઃ પલ્લવ ચાર રસ્તા પર પડ્યો ભૂવો, ભારે ટ્રાફિક વચ્ચે કાર ખાડામાં
તો બીજીતરફ માત્ર એક જ વરસાદમાં ક્યાંક રસ્તાઓ ધોવાઇ ગયા તો હાટકેશ્વર વિસ્તારમાં ભૂવાઓ પડ્યા છે.
Aug 18,2018, 17:46 PM IST
Trending news
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?
મહાશિવરાત્રી
'ચપટી ભભૂત હે, કુબેર કા ખજાના..', મહાશિવરાત્રી મેળામાં ધુણાઓ, ભભૂતનું છે વિશેષ મહત્વ
mesh rashi
29 માર્ચથી આ રાશિની સાડાસાતી શરુ થશે, શનિ હાહાકાર મચાવશે, શનિને શાંત કરશે આ ઉપાયો
IND vs Pak
ભારત-પાકિસ્તાનની મેચ ક્યાં અને કઈ ટીવી ચેનલ પર જોઈ શકશો લાઈવ ?
Mafia Atiq Ahmed's driver commits suicide in Prayagraj
ટ્રેનની આગળ કૂદયો માફિયા અતિકનો ડ્રાઈવર, જાણો કેમ ટૂંકાવ્યું જીવન!...પરિવારનો ખુલાસો
Champions Trophy 2025
આજે પાકિસ્તાન હાર્યું તો ટૂર્નામેન્ટમાંથી બહાર, ભારત હારશે તો...
hair fall
પ્રેગ્નન્સી પછી ખરતા વાળથી પરેશાન છો ? આજથી વાપરવા લાગો આ વસ્તુઓ,અટકી જશે ખરતા વાળ
Champions Trophy 2025
રોહિત અપનાવશે જૂની ફોર્મ્યુલા, પાકિસ્તાનમાં એક ફેરફાર નક્કી...આવી હશે પ્લેઇંગ-11
walking benefits
માત્ર 10 મિનિટ ચાલવાથી ઓછો થાય છે મોતનો ખતરો! ડોક્ટરે જણાવ્યા ગજબના ફાયદા
વીરપુરમાં અન્ન ક્ષેત્રના 205 વર્ષ
બાપાએ શરૂ કરેલા સદાવ્રતને 205 વર્ષ પૂર્ણ; દાન લીધા વગર કેવી રીત ચાલે છે અવિરત પરંપરા