हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મગજ
મગજ News
Health Care Tips
ઘડપણમાં પણ જવાની જેવું ફાસ્ટ દોડશે તમારું મગજ, રોજ પીઓ આ જ્યૂશ
Natural Way To Boost Brain: મગજને બુસ્ટ કરવાની કુદરતી રીતઃ વૃદ્ધાવસ્થા સાથે મગજની કાર્યક્ષમતા ધીમે ધીમે ઓછી થવા લાગે છે. જો કે આ એક કુદરતી પ્રક્રિયા છે, તેને સંપૂર્ણપણે રોકી શકાતી નથી. પરંતુ આ પ્રક્રિયા ચોક્કસપણે ધીમી થઈ શકે છે. તેમાં આ 5 ડ્રિંક્સ ખૂબ જ ફાયદાકારક સાબિત થાય છે.
May 6,2024, 14:12 PM IST
Health Care
નથી રહેતું કામ પર ફોકસ? ફિકર નોટ...કરો આ 5 યોગ, અર્જુન જેવું થઈ જશે મન અને મગજ
YOG FOR MENTAL PEACE: શું તમને પણ કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં મુશ્કેલી થાય છે? મનને શાંત રાખવા માટે દરેક યુવાનોએ આ 5 યોગ અવશ્ય કરવા જોઈએ. આજના વ્યસ્ત જીવનમાં માનસિક શાંતિ જાળવી રાખવી ખૂબ જ મુશ્કેલ બની ગઈ છે. કામનો બોજ, કૌટુંબિક જવાબદારીઓ અને સામાજિક દબાણ, આ બધું મળીને આપણને તણાવ અને ચિંતાથી ઘેરી લે છે. આવી પરિસ્થિતિઓમાં ક્યારેક કામ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં ઘણી મુશ્કેલી પડે છે. આ સ્થિતિમાં, યોગ કરવું એ સૌથી અસરકારક ઉપાય છે.
Apr 5,2024, 11:38 AM IST
brain
કેમ પુરુષો કરતા મહિલાઓનું મગજ હોય છે વધારે તેજ? કેમ બધા ફિલ્ડમાં મહિલાઓ મારે છે બાજી
Brain Doctor: સ્ત્રીઓનું મગજ તેજ હોય છે કે પુરુષોનું? રિસર્ચમાં થયો મોટો ખુલાસો..તમે પણ જાણી લોસંશોધનના આધારે, ડોકટરે તાજેતરમાં આ ટિપ્પણી કરી છે. આ ડૉક્ટર મગજના ખૂબ જાણીતા ડૉક્ટર છે. જોકે અગાઉ પણ મગજને લઈને ઘણાં સંશોધનો થઈ ચૂક્યા છે. પરંતુ આ વખતે તેઓએ એક વાત ઉમેરી છે કે મહિલાઓનું મન વધુ વ્યસ્ત અને સ્વસ્થ હોય છે.
Jul 16,2023, 12:06 PM IST
પ્રેમ
પ્રેમમાં પડતાં જ બદલાઇ જાય છે છોકરીઓને આ આદતો, દિલથી લઇને મગજ સુધી થાય છે અસર
જ્યારે યુવા (Youngsters)પ્રેમમાં હોય છે તો તેમની અંદર ઘણા પ્રકારના સકારાત્મક પરિવર્તન (Positive Changes)આવે છે. યુવાઓની માસિક સ્થિતિ પર પ્રેમના ચમત્કારી પ્રભાવ પડવા લાગે છે. આજે અમે તમને જણાવીશું કે પ્રેમમાં પડ્યા બાદ યુવાનોમાં કયા કયા સકારાત્મક ફેરફાર (Positive Changes)જોવા મળ્યા છે.
Dec 3,2020, 20:15 PM IST
Chhattisgarh
એક આંબલીના કારણે છત્તીસગઢનાં પૂર્વ મુખ્યમંત્રીનો જીવ જોખમમાં, જાણો સમગ્ર હકીકત
છત્તીસગઢનાં પહેલા મુખ્યમંત્રી અને છત્તીસગઢ જનતા કોંગ્રેસનાં અધ્યક્ષ અજીત જોગી (74)ની સ્થિતી હાલ પણ નાજુક છે. તેઓ કોમામાં છે અને તેમને વેન્ટિલેટર પર રાખવામાં આવ્યા છે. પૂર્વ મુખ્યમંત્રી જોગીને શનિવારે હૃદય રોગનો હુમલો આવ્યા બાદ રાયપુરની પ્રાઇવેટ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. ડોક્ટરે સ્થિતીમાં થોડો સુધારો હોવાનું જણાવ્યું હતું, જો કે સ્થિતી હાલ ગંભીર છે.
May 10,2020, 17:56 PM IST
માણસ
વ્યક્તિના મગજમાંથી આ શું નીકળ્યું? ડોક્ટરોની પણ થઈ આંખો પહોળી
ચીનમાં રહેતા એક વ્યક્તિને માથાના દુ:ખાવાની ફરિયાદ થતા તે હોસ્પિટલ પહોંચ્યો. તે વ્યક્તિને લાંબા સમયથી માથાના દુખાવાની ફરિયાદ હતી. પરંતુ જ્યારે સહન ન થઈ તો તે ડોક્ટર પાસે ગયો.
Oct 13,2018, 10:20 AM IST
Trending news
Fake doctor
સૌથી મોટો ખુલાસો, સુરતમાં નકલી હોસ્પિટલના ઉદ્ઘાટનમાં પહોંચ્યા હતા IPS અધિકારી
Rahu ketu gochar
Rahu-Ketu Gochar 2025: વર્ષ 2025માં રાહુ-કેતુ કરશે ગોચર, ત્રણ જાતકોને મળશે અઢળક લાભ
Agarbatti
Agarbatti: પૂજા સમયે અગરબત્તી કરવી શુભ કે અશુભ ? જાણો અગરબત્તી કરવાના સાચા નિયમ વિશે
Scientists
મરઘી અને ઈંડામાં પહેલા કોણ આવ્યું, નવી શોધમાં વૈજ્ઞાનિકોએ આપ્યો ફાઈનલ જવાબ
hair loss
શું તમે પણ નાની ઉંમરે વાળ ખરવાની સમસ્યાથી પરેશાન છો? આ ટિપ્સ બનાવશે મજબૂત
health tips
રોજ સવારે 1 ચમચી આદુનો રસ પી લેશો તો આખો શિયાળો રહેશો તંદુરસ્ત, જાણો આદુના ફાયદા
Best Resale Value Cars
આ 5 કારોની રીસેલ વેલ્યૂ છે સૌથી વધુ! જાણો 5 વર્ષ ચલાવ્યા પછી પણ કેટલી મળે છે કિંમત
Bhavnagar
છપ્પર ફાડકે કમાણી કરાવતી ખેતી! આ છોડ એકવાર વાવો એટલે 25 વર્ષ સુધી કમાણી કરાવશે
Vaishno Devi
વૈષ્ણોદેવી જનાર યાત્રીઓ માટે મોટા ખુશખબર; શ્રાઈન બોર્ડ કરોડો ભક્તોને આપશે આ સુવિધા
Digital Media
મોદી સરકારે સ્વીકાર્યુ! મોટી ટેક કંપનીઓ દ્વારા ડિજિટલ મીડિયા પર મંડરાઈ રહ્યો છે ખતરો