हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મનોહર પાર્રિકર
મનોહર પાર્રિકર News
અરુણ જેટલી
એક જ વર્ષમાં ભાજપે અરુણ જેટલી સહિત આ 7 દિગ્ગજ નેતાઓ ગુમાવ્યાં
ભાજપના દિગ્ગજ નેતા અને પૂર્વ નાણા મંત્રી અરુણ જેટલીનું આજે દિલ્હી સ્થિત એમ્સમાં નિધન થયું. એમ્સ તરફથી બહાર પાડવામાં આવેલી પ્રેસ રિલીઝ મુજબ અરુણ જેટલીનું નિધન શનિવારે બપોરે 12:07 વાગે થયું. અરુણ જેટલીને શ્વાસમાં તકલીફ થવાના કારણે 9મી ઓગસ્ટે એમ્સમાં દાખલ કરવામાં આવ્યાં હતાં.
Aug 24,2019, 15:40 PM IST
પણજી પેટાચૂંટણી
પાર્રિકરના પુત્રને BJPની ટિકિટ ન મળી, ઉત્પલે જે જવાબ આપ્યો તે ખાસ જાણો
ગોવાના પૂર્વ મુખ્યમંત્રી દિવંગત મનોહર પાર્રિકરના પુત્ર ઉત્પલ પાર્રિકરે કહ્યું છે કે તેમના પિતા ક્યારેય ઈચ્છતા ન હતાં કે તેઓ રાજકારણમાં આવે. ભાજપે પણજી વિધાનસભાની બેઠકની પેટાચૂંટણી માટે રવિવારે પૂર્વ ધારાસભ્ય સિદ્ધાર્થ કુનકોલીનકરને ઉમેદવાર બનાવ્યાં છે. ઉત્પલે જો કે એમ પણ કહ્યું કે તેઓ એક સ્વતંત્ર વ્યક્તિ છે, જેની પોતાની એક અલગ ઓળખ છે.
Apr 29,2019, 8:38 AM IST
રાહુલ ગાંધી
રાહુલજી, તમે બીમારી સામે ઝઝૂમી રહેલા વ્યક્તિના નામે ખોટું બોલ્યા: અમિત શાહ
છેલ્લા કેટલાક સમયથી બીમારી સામે ઝઝૂમી રહેલા ગોવાના મુખ્યમંત્રી મનોહર પાર્રિકર સાથે કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીની મુલાકાત અને રાફેલ પર તેમના નિવેદન સાથેના ઘટનાક્રમ બાબતે ભાજપના અધ્યક્ષ અમિત શાહે બુધવારે કહ્યું કે કોંગ્રેસ અધ્યક્ષે બીમારી સામે ઝઝૂમી રહેલા એક વ્યક્તિના નામ પર ખોટું બોલીને અસંવેદનશીલતાનો પરિચય આપ્યો છે.
Jan 31,2019, 9:11 AM IST
Trending news
Masik Rashifal
અડધો ડઝન ગ્રહોનું થશે ગોચર, જાણો ઓક્ટોબરમાં કોને ફળશે અને કોને નડશે ગ્રહોની ચાલ
rules change
આજે 1 ઓક્ટોબરથી બદલાઈ જશે શેર માર્કેટના 7 નિયમ, રોકાણ કરનારા ખાસ જાણી લે
breaking news
ઓક્ટોબરના પહેલાં જ દિવસે મોટો ધડાકો! સવાર પડતાં જ બદલાઈ ગયો પેટ્રોલ-ડીઝલનો ભાવ
Govinda
અભિનેતા ગોવિંદાને પગમાં ગોળી વાગી, હોસ્પિટલમાં દાખલ, જાણો શું છે સમગ્ર મામલો
jammu kashmir
JK:ભાજપના ગઢમાં અગ્નિ પરીક્ષા, 40 બેઠકો પર થઈ રહ્યું છે મતદાન, આ દિગ્ગજો છે મેદાનમાં
modi government
પાણીમાં ડુબેલા ગુજરાતને ફરી બેઠું કરવા મોદી સરકાર આપશે 600 કરોડ, કરી મોટી જાહેરાત
israel
હિજબુલ્લાહના આતંકીઓનો વીણી વીણીને ખાતમો કરશે, લેબનોનમાં ઘૂસી ગઈ ઈઝરાયેલની સેના
LPG price
તહેવારો પહેલા મોટો ઝટકો, રાંધણ ગેસના બાટલાના ભાવમાં તોતિંગ વધારો, જાણો લેટેસ્ટ રેટ
Citroen C3 Aircross
Citroen એ ભારતમાં લોન્ચ કરી Aircross,મળશે ધાંસૂ ફીચર્સ અને સેફ્ટી, જાણો કિંમત
World news
દેશોના નામ પાછળ કેમ લખવામાં આવે છે 'સ્તાન'? જાણવા જેવું છે કારણ