हिन्दी
English
मराठी
বাংলা
தமிழ்
മലയാളം
ગુજરાતી
తెలుగు
ಕನ್ನಡ
Business
Tech
World
Health
NEWS
VIDEOS
LIVE-TV
PHOTOS
Live
•
PAK
IND
67/ 1
(10.3)
હોમ
લાઇવ TV
વીડિયો
વેબ સ્ટોરી
ગુજરાત
ફોટો
ભારત
વિશ્વ
સ્પોર્ટ્સ
બોલીવુડ
વેપાર
ટેકનોલોજી
નોકરી
હેલ્થ
ધાર્મિક
લાઇફસ્ટાઇલ
राज्य चुनें
×
उत्तर प्रदेश
उत्तराखंड
मध्य प्रदेश
छत्तीसगढ़
हरियाणा
दिल्ली
बिहार
झारखंड
राजस्थान
મર્જર
મર્જર News
preparations
જામનગરમાં શાળાઓ મર્જ કરવાનો તખ્તો તૈયાર, વાલીઓ કરી રહ્યા છે વિરોધ
જિલ્લાની પણ 100 થી વધુ સરાકરી પ્રાથમિક શાળાઓને મર્જ કરવાનો રાજ્ય સરકાર દ્વારા તખ્તો ગોઠવવામાં આવી રહ્યો છે. અને એમાં પણ એકલા લાલપુર તાલુકાની જ 32 જેટલી શાળાઓ મર્જ થવાના આરે છે. ત્યારે લાલપુર તાલુકાના આગેવાનો અને વિદ્યાર્થીઓના વાલીઓ જામનગર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે પહોંચી આવેદનપત્ર પાઠવી શાળાના મર્જ કરવાના નિર્ણયને રોકવા રજૂઆત કરી હતી.
Nov 19,2019, 21:44 PM IST
બીએસએનએલ
બંધ પણ નહીં થાય કે, રોકાણ પણ નહીં કરાય, BSNL-MTNL અંગે કેબિનેટનો નિર્ણય
કેબિનેટ બેઠકમાં આ બંને કંપનીઓના વિલયને મંજુરી આપવામાં આવી છે. લાંબા સમયથી નુકસાનમાં ચાલી રહેલી આ બંને સરકારી કંપનીઓ માટે રાહતના સમાચાર છે.
Oct 23,2019, 17:12 PM IST
બેંક
બેેંકોના મર્જર સામે જબરદસ્ત વિરોધ પ્રદર્શન
કેન્દ્ર સરકારની કર્મચારી વિરોધી નીતિ બેંકોના એકત્રિકરણ અને તેના દ્વારા વિનિવેશ લાગુ કરવાની પેરવીના આક્ષેપ સાથે બેંક સંગઠનોએ મંગળવારે એક દિવસીય હડતાલનું એલાન આપ્યું હતું. બેંકોના વિલિનિકરણથી અસંખ્ય બેંકો બંધ થશે અને તેના દ્વારા અનેક કર્મચારીઓ બેરોજગાર બનશે સરકાર આ નિર્ણય પાછો ખેંચે એવી માગણી સાથે બેંક કર્મચારી સંગઠન દ્વારા મંગળવારે દેશવ્યાપી હડતાલનું એલાન અપાયું છે. આ મામલે આખા રાજ્યમાં ભારે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
Oct 22,2019, 16:08 PM IST
બેંક મર્જર
નાણા મંત્રીએ કરી સ્પષ્ટતા, બેંકોના મર્જરથી કોઈની પણ નોકરી જશે નહીં
નાણા મંત્રી નિર્મલા સીતારમણે સરકારી બેંકોના પ્રસ્તવિત મર્જરથી કર્મચારીઓની નોકરી જવાના જોખમની ચિંતાને ફગાવી દીધી છે.
Sep 2,2019, 8:31 AM IST
પીએનબી
PNBમાં થઇ શકે છે 2 મોટા બેંકોનું મર્જર, નાણા મંત્રાલયે તૈયાર કર્યો પ્લાન
મોદી સરકારના બીજા કાર્યકાળમાં સરકાર તેજ એક્શનમાં કામ કરી રહી છે. ખાસકરીને નાણા મંત્રાલયને ઘણી જવાબદારીઓ સોંપવામાં આવી છે. નાણામંત્રી નિર્મલા સીતારમણ સતત અધિકારીઓ સાથે બેઠક કરી રહી છે. સૌથી મોટા સમાચાર એ છે કે બેંકોના મર્જરને લઇને નાણા મંત્રાલયે એક્શન તેજ કરી છે. સ્ટેટ બેંક ઓફ ઇન્ડીયા અને બેંક ઓફ બરોડા બાદ પંજાબ નેશનલ બેંકના મર્જરને લઇને પગલું ભરવા જઇ રહ્યા છે. નાણા મંત્રાલયે આ મામલે બેંકોની સાથે મર્જર પર ચર્ચા પણ કરી છે.
Jun 12,2019, 17:52 PM IST
બેંક
નાણાં મંત્રી અરુણ જેટલીએ કરેલી બેંકોના મર્જરની જાહેરાત કાયદાની વિરુદ્ધ
અરૂણ જેટલી દ્વારા કરાયેલી જાહેરાતને ગુજરાત કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાએ પણ ગેરકાયદેસરની ગણાવી તેમણે કહ્યું કે આ નિર્ણય આદાણી અને અંબાણી જેવા ઉદ્યોગપતિઓના પાછલા બારણે ફાયદો કરાવાનું ષડયંત્ર છે.
Nov 14,2018, 19:22 PM IST
બેંક
1 એપ્રિલથી કામ કરવા લાગશે દેશની ત્રીજા નંબરની સૌથી મોટી બેંક !
દેશની ત્રીજા નંબરની સૌથી મોટી બેંક 1 એપ્રિલથી કામ કરવા લાગશે
Sep 19,2018, 11:22 AM IST
બેંક
સરકારી બેંકોના મર્જરની તૈયારી, સરકારે RBIને આપ્યા નિર્દેશ
દુનિયાની 10 મોટી અર્થવ્યવસ્થાઓમાં ભારતનો ઇટલી બાદ બીજો નંબર છે જેનો બેડ લોન રેશિયો સૌથી વધુ છે.
Aug 30,2018, 12:22 PM IST
આઇડિયા
આજથી એક થયા IDEA-વોડાફોન! હવે બનશે દેશની સૌથી મોટી ટેલીકોમ કંપની
નવી કંપનીનું નામ વોડાફોન આઇડીયા લિમિટેડ હશે. ગ્રાહકોની સંખ્યાના હિસાબે પણ આ દેશની સૌથી મોટી મોબાઇલ દૂરસંચાર કંપની થઇ જશે.
Jul 26,2018, 17:14 PM IST
આઇડિયા
EXCLUSIVE : શું નહીં થાય વોડાફોન-આઇડિયાનું બહુ ગાજેલું મર્જર?
આઇડિયા અને વોડાફોન ઇન્ડિયાનું મર્જર એના અંતિમ તબક્કામાં છે
Jun 5,2018, 12:58 PM IST
આઇડિયા
જિયોને ટક્કર આપવા આવી રહી છે મોટી કંપની, હવે મચશે ઘમાસાણ
આ નવી કંપનીએ ભારે મહેનત કરવી પડશે કારણ કે એણે રિલાયન્સ જિઓ અને એરટેલ સામે ટકી રહેવા ભારે જહેમત કરવી પડશે
Jun 3,2018, 10:54 AM IST
Trending news
Sabarmati Central Jail
સાબરમતી સેન્ટ્રલ જેલ આવી વિવાદમાં! કેદીઓ આરામ કરતા હોય તેવો વીડિયો વાયરલ
Business News
6 મહિના સુધી આ બેંકમાંથી પૈસા ઉપાડી શકશે નહીં ગ્રાહકો, ગુજરાતમાં પણ છે શાખા
accident
અમદાવાદ-રાજકોટ નેશનલ હાઈવે પર સર્જાયો લોહિયાળ અકસ્માત, 5 લોકોના ઘટનાસ્થળે મોત
Champions Trophy
Ind vs Pak : ભારતીય બોલરોના તરખાટ સામે પાકિસ્તાન 241 રનમાં ઢેર
bank of Maharashtra
SBI અને PNB પછી આ બેન્કે કરી મોટી જાહેરાત, સાંભળીને ખુશીથી ઉછળી પડ્યા કરોડો ગ્રાહક
Champions Trophy
ખુશીથી ઝૂમી ઉઠી હાર્દિક પંડ્યાની 'લેડી લવ'...બાબર આઝમની વિકેટ પર આપ્યું ખાસ રિએક્શન
8th Pay Commission
8મા પગાર પંચમાં આ ફોર્મ્યુલા પર નક્કી થશે સેલેરી, જાણો પગારમાં કેટલો આવશે વધારો
Champions Trophy 2025
ભારતે ટોસ હારતા નોંધાયો શરમજનક રેકોર્ડ, ટીમ ઈન્ડિયાના ઈતિહાસમાં પહેલીવાર બન્યું આવું
Home Loan EMI
આ એક ટ્રિકથી 40 લાખની હોમ લોનની EMIને કરો રફેદફે... 12 લાખથી વધુનું વ્યાજ પણ બચશે!
IND vs Pak
પાકિસ્તાને ટોસ જીતી પહેલા બેટિંગ લીધી...જાણો ભારતે પ્લેઈંગ-11માં શું કર્યો ફેરફાર ?